કેળા લાડુ (Banana Ladoo Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686

#MA

શેર કરો

ઘટકો

૧ કલાક
3 સર્વિંગ્સ
  1. ૧.૫ કપ ઘઉંનો જાડો લોટ
  2. ૩/૪ કપ ઞોળ
  3. ૨૫૦ - ૩૦૦ ગ્રામ ઘી
  4. મોણ માટે તેલ
  5. ઇલાયચી પાઉડર જરુર મુજબ
  6. ૨ નંગકેળા
  7. કાજુ જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પથમ એક બાઉલમાં ઘઉનો જાડો લોટ લઈ તેમાં મોણ નાખી મુઠીયા વાળી સરસ ગુલાબી તળી લો. હવે થોડા ઠરી જાય એટલે ભૂકો કરી ચાળી લો.

  2. 2

    એક બાજુ ઘી ગરમ કરવા મુકો ત્યા દળમાં સમારેલો ગોળ અને ઇલાયચી પાઉડર નાખી સરસ હલાવી દો. હવે તેમાં ગરમ ઘી નાખી મીકસ કરી દો. તેમા કેળા સમારી નાખી હળવેથી મીકસ કરી થાળીમાં ઠારી દો. તેને કાજુથી સજાવી સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

ટિપ્પણીઓ

Similar Recipes