બટાકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)

Monal Thakkar
Monal Thakkar @cook_27773415
Ahmedabad
શેર કરો

ઘટકો

10 મિનીટ
2 લોકો
  1. 1 વાડકીચણા નો લોટ
  2. 1બટેકુ
  3. 1 ચમચીમરચુ
  4. 1/2 ચમચી હળદર
  5. 1/2લીંબુ
  6. 1/2 ચમચીખાંડ
  7. મીઠુ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ચણા નો લોટ લઈ એમાં બધો મસાલો કરી લો

  2. 2

    હવે એક સાઈડ મા બટેકા ની પતલી સ્લાઈસ કરી લો

  3. 3

    હવે એક પેન મા તેલ મુકી ચણા ના લોટ મા પાણી ઉમેરી બટેકા ની સ્લાઈસ ડીપ કરી તેલ મા તડો

  4. 4

    હવે એક પ્લેટ મા કાઢી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monal Thakkar
Monal Thakkar @cook_27773415
પર
Ahmedabad
MY LOVE FOR FOOD IS "INFINITE ",MY PASSION FOR COOKING IS MY HAPPINESS.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes