ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
3 વ્યકિત માટે
  1. ૬ નંગ બટાકા
  2. તળવા માટે તેલ
  3. મીઠા નું પાણી
  4. મરી નો ભુક્કો
  5. પેરી પેરી મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બટાકા ને ધોઈ ને છાલ કાઢીને તેને ચિપ્સ જેવી સુધારી પાણી માં પલાળી રાખો.જેથી એક્સ્ટ્રા સ્ટા ચ નીકળી. જાય.

  2. 2

    ગરમ તેલ માં ચિપ્સ તળવી.મીઠા નું એક ચમચી પાણી તેમાં મિક્સ કરો એટલે ચિપ્સ મીઠા વાળી થાય.

  3. 3

    લાઈટ બ્રાઉન થાય એટલે કાઢી લેવી.પછી ટેસ્ટ મુ જ બ મરી નો ભુક્કો અને પેરી પેરી મસાલો નાખી રેડી ટુ સર્વ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes