પંજાબી ખિચડી (Punjabi Khichdi Recipe In Gujarati)

 Hina Naimish Parmar
Hina Naimish Parmar @hinanaimish
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫મિનિટ
૪વ્યકિત
  1. ૧ વાટકીચોખા
  2. તુવેર ની દાળ
  3. ૧૦૦ ગ્રામ ફુલાવર
  4. ૫૦ ગ્રામ કોબી
  5. ૧૦૦ ગ્રામ વટાણા
  6. ૧૦૦ ગ્રામ તુવેર
  7. મોટું બટેકા
  8. મોટું રીંગણ
  9. હળદર પાઉડર
  10. મરચું પાઉડર
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ટામેટાં
  13. મોટી ડુંગળી
  14. ગાઠયો લસણ
  15. મોટી વાટકી તેલ
  16. 1/4 ચમચી હિંગ
  17. 1/4 ચમચી રાઈ
  18. ૨ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૪૫મિનિટ
  1. 1

    ચોખા ને તુવેર ની દાળ મિક્સ કરીને ખિચડી ને ધોઈ ને કુકરમાં પાણી નાખી ને તેમાં મીઠું સ્વાદ પ્રમાણે નાખો કુકર માં ૪ સીટી બોલાવો

  2. 2

    હવે બીજા કુકર મા બધા શાક સુધારી ને એ અલગ બાફી લ્યો થોડું પાણી નાખી ને તેની ૩ સીટી બોલાવો

  3. 3

    હવે લસણ ડુંગળી ટામેટાં ઝીણા શમારી ને એક કડાઈ માં તેલ નાખી ને વઘાર મૂકી તેમાં રાઈ નાખી હિંગ નાખી બધું સાતડો બધું સતડાય જાય એટલે તેમાં હળદર પાઉડર મીઠું સ્વાદ પ્રમાણે મરચું પાઉડર ગરમ મસાલો નાખો

  4. 4

    હવે તેમાં બાફેલી ખિચડી બાફેલું શાક એમાં નાખી દયો હવે બધું હલાવો પછી મસાલા ઓછા લાગે તો જરૂર પ્રમાણે નાખો ત્યાર છે પંજાબી ખિચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Hina Naimish Parmar
Hina Naimish Parmar @hinanaimish
પર
I love cooking 😍🥰❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
મે બનાવી તમારી પંજાબી ખીચડી સરસ બની છે આ સ્ટાઇલ મા પહેલી વાર બનાવી 👍

Similar Recipes