વેજીટેબલ ટોર્તિયા સૂપ

#નોનઇન્ડિયન
આ મેક્સિકન સૂપ માં ટોર્તિયા ની ક્રિસ્પીનેસ અને શાક નો રસિલો સ્વાદ આવે છે. સાથે ચીઝ તેના સ્વાદ માં ચાર ચાંદ લગાવે છે.
વેજીટેબલ ટોર્તિયા સૂપ
#નોનઇન્ડિયન
આ મેક્સિકન સૂપ માં ટોર્તિયા ની ક્રિસ્પીનેસ અને શાક નો રસિલો સ્વાદ આવે છે. સાથે ચીઝ તેના સ્વાદ માં ચાર ચાંદ લગાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા ને ધોઈ,સુધારી, કુકર માં 3 સીટી વગાડી બાફી લો. ઠંડુ થાય એટલે ગ્રાઇન્ડ કરી ગાળી લો.
- 2
એક વાસણ માં માખણ ગરમ મૂકી ડુંગળી લસણ ને 1-2 મિનિટ સાંતળો.પછી ગાજર ફણસી નાખી બીજી 2-3 મિનિટ સાંતળો.
- 3
હવે તેમાં ટામેટા પ્યૂરી, ઓગાડેલો કોર્ન ફ્લોર અને આશરે 2 કપ જેટલું પાણી, મીઠું, મરચું અને ખાંડ નાખો. મિક્સ કરી ઉકળવા દો. એકવાર ઉકલવાનું ચાલુ થાય એટલે મકાઈ ના દાણા નાખી, ગેસ ધીમોં કરી 5-7 મિનિટ ઉકળવા દો.
- 4
પીરસતા પેહલા નાચો ચિપ્સ અને ચીઝ નાખી ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાચોસ કેસરોલ
#નોનઇન્ડિયનઆ એક સ્વાદિષ્ટ મેક્સિકન વાનગી છે જે નાના મોટા સૌ ને પસંદ આવે છે. Deepa Rupani -
પનીર ભુરજી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૦આ એક બહુ સરળ રીતે અને ઝડપ થી બનતી પનીર ની વાનગી છે. સ્વાદ અને સ્વાસ્થ્ય સભર એવુ આ શાક મૂળ પંજાબ ની વાનગી છે પરંતુ પંજાબ સિવાય પણ એટલું જાણીતું છે. Deepa Rupani -
ચીઝ ગારલીક નાન (Cheese Garlic Naan recipe in Gujarati)
#નોર્થ#પોસ્ટ1નાન એ ખમીર વાળી રોટી છે જે મૂળભૂત રીતે ઉત્તર એશિયા અને મધ્ય એશિયા ની છે અને ભારત માં ઉત્તરીય રાજ્યો માં વધુ પ્રચલિત છે. જો કે ભારતભર માં ઉત્તર ભારતીય ભોજન પીરસતી હોટલ ના મેનુ માં અવશ્ય જોવા મળે જ.ચીઝ થી ભરપૂર અને લસણ ના સ્વાદ વાળી નાન નાનાં મોટાં સૌની પસંદ છે. Deepa Rupani -
મનચાઉં સૂપ (Manchow soup recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujaratiમનચાઉં સૂપ એ તીખું એન્ડ સ્વાદસભર ઇન્ડો ચાઈનીઝ સૂપ છે. જે ઠંડી ની મૌસમ માટે બહુ સારું લાગે છે. વિવિધ શાકભાજી અને તળેલા નુડલ્સ એ આ સૂપ ની ખાસિયત છે. Deepa Rupani -
સેઝવાન મેયો ગ્રીલ્ડ સેન્ડવિચ (Schezwan Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpad_gujaratiમૂળ ઇંગ્લેન્ડ ની સેન્ડવિચ હવે દુનિયાભર ના લોકો ની પસંદ બની ગયી છે. ભારત માં સેન્ડવિચ નું આગમન મોરોક્કો વાયા ઇથોપિયા થી થયું હતું. સેન્ડવિચ એ મૂળ બ્રેડ ની સ્લાઈસ ની વચ્ચે શાક, મીટ, ચીઝ થી બનતું વ્યંજન છે. સેન્ડવિચ ને તમે તમારી પસંદ ન ઘટકો વાપરી બનાવી શકો છો. સેન્ડવિચ બનાવામાં વિવિધ સોસ, સ્પ્રેડ, ડીપ નો ઉપયોગ થાય છે અને સેન્ડવિચ ને ગ્રીલ અથવા ટોસ્ટ કરી ને ખાઈ શકાય છે.આજે મેં ભારત માં ખાસ ખવાતી સેઝવાન પનીર સેન્ડવિચ અને મેયો વેજ સેન્ડવિચ ને એક સેન્ડવિચ માં ભેળવી ને બનાવી છે. Deepa Rupani -
મેયોનીઝ પાસ્તા (Mayonnaise Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#week4#cookpad_gujarati#cookpadindiaમેયોનિસ એ ઘટ્ટ અને ક્રીમી સોસ કે ડ્રેસિંગ છે જે સામાન્ય રીતે સેન્ડવિચ, બર્ગર, સલાડ, પાસ્તા, ફ્રેન્ચ ફ્રાઇસ વગેરે માં વપરાય છે. વધારે મેયો ના ટૂંકા નામ થી ઓળખાતું આ ડ્રેસિંગ ઈંડા સાથે અને ઈંડા વિનાના બન્ને મળે છે.મેયોનિસ પાસ્તા એ ઝડપ થી બનતી પાસ્તા ની રેસિપિ છે જેમાં તમે તમારી પસંદ ના પાસ્તા લઈ શકો છો. મેં એલબો પાસ્તા જે મેક્રોની થી ઓળખાય છે તે વાપર્યા છે અને સાથે શાક અને મકાઈ પણ ઉમેર્યા છે. Deepa Rupani -
સ્પિનાચ ક્લિયર સૂપ (Spinach Clear soup recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલ#પોસ્ટ2વરસાદ ની મૌસમ માં ભજીયા - પકોડા તો ભાવે જ ,પણ કાયમ ખવાય નહીં ને. વરસાદી ઠંડી સાંજ ના ગરમાગરમ સૂપ ની મજા કાઈ ઓર જ હોય છે વળી સ્વાસ્થ્ય માટે પણ સારું. મને તો ગરમ ગરમ સૂપ બહુ જ ભાવે. આજે મારી પસંદ નું સ્વાસ્થ્યપ્રદ સૂપ તમારી સાથે શેર કરું છું.પાલક ની સાથે શાક વાળું આ સૂપ જોવા માં તો સુંદર છે જ પણ સ્વાદ માં પણ અવ્વલ છે. Deepa Rupani -
ઇટાલિયન ઓપન સેન્ડવિચ
#નોનઇન્ડિયનમૂળ વિદેશી એવી સેન્ડવિચ હવે આપડા દેશ માં પણ એટલી જ પ્રચલિત છે.વળી સેન્ડવિચ નાઅનેક પ્રકાર માં આપડા ભારતીય સ્વાદ અનુસાર ના ઘણા છે. આમ જુવો તો સેન્ડવિચ એટલે બે બ્રેડ ની વચ્ચે શાક ભાજી તથા અન્ય ઘટકો ભરી ને બનાવેલી વાનગી, છતાં એમાં કેટલી વિવધતા જોવા મળે છે. Deepa Rupani -
પનીર ચાટ
#ચાટપનીર પ્રેમી ફૂડી માટે આ ચાટ ખૂબ જ આવકાર્ય છે. પનીર અને શાકભાજી સાથે આ ચાટ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. પનીર માં રહેલા પ્રોટીન ના લાભ સાથે આ ચાટ સંતોસ્કારક પણ છે. Deepa Rupani -
વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
#LCM1#MBR2#week2#cookpad_gujarati#cookpadindiaજાલફ્રેઝી એ મૂળ બંગાળ થી આવેલી રેસીપી છે જે હવે ભારત અને તેની આજુ બાજુ ના દેશ માં પ્રચલિત છે. જો કે વર્ષો પહેલા ઇંગ્લેન્ડ માં આ રેસીપી બની હતી એવું પણ કહેવાય છે. અને બ્રિટિશ રાજ ના સમયે ભારત માં બનતી અને પાછળ થી ભારત માં પ્રચલિત થઈ. એવું કહેવાય છે કે ત્યારે રેફ્રિજરેટર ની સગવડ ના હોવાથી વધેલા મીટ, માછલી વગેરે ને સ્ટર ફ્રાય કરી ને ઉપયોગ માં લેતા અને તેની ઉપર થી આ શાક ની શોધ થઈ.બંગાળી ભાષા માં જાલ એટલે ખૂબ તીખું . આ શાક માં ચાઈનીઝ કુકિંગ ની જેમ સ્ટર ફ્રાય પદ્ધતિ નો ઉપયોગ થાય છે. શાકાહારી માટે જાલફ્રેઝી માં વિવિધ શાક ની સાથે પનીર નો ઉપયોગ પણ થાય છે. Deepa Rupani -
લેમન કોરિઅન્ડર વેજિટેબલ સૂપ
#એનિવર્સરી#પોસ્ટ2#વીક1#સૂપવેલકમડ્રિન્કજાણીતું લેમન કોરિઅન્ડર સૂપ માં શાક ભાજી ઉમેરી થોડું વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવ્યું છે. વળી થોડું નવીન પણ લાગે. Deepa Rupani -
રાવીઓલી
#નોનઇન્ડિયન#ભરેલીરાવીઓલી એ જાણીતી ઇટાલિયન વાનગી છે જે બનાવામાં થોડો વધારે સમય, મેહનત અને ધીરજ માંગી લે છે. પરંતુ તેનો સ્વાદ માણીયે એટલે બધી મેહનત લેખે લાગે છે. Deepa Rupani -
પાસ્તા અલફ્રેડો
#ડિનર#starગુજરાતી છીએ એટલે ખાવા ના શોખીન.. ભોજન માં વિવધતા જોઈએ જ ને. વિદેશી વાનગી નો આપણે આપણા ભોજન માં સમાવેશ કરીએ જ છીએ. ઇટાલિયન વાનગી જે મારા બાળકો ની પ્રિય છે. Deepa Rupani -
મલાઈ કોફતા
#પંજાબીમલાઈ કોફતા એ બહુ જાણીતી પંજાબી સબ્જી છે જે બધા ના ઘર માં બને અને પ્રિય પણ હોય છે. બધા પોતાના સ્વાદ પ્રમાણે ફેરફાર સાથે બનાવતા હોય છે. Deepa Rupani -
જીની ઢોંસા (Jini Dosa Recipe In Gujarati)
#RB1#week1#SF#cookpad_guj#cookpadindiaજીની ઢોંસા એ મુંબઇ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ઢોંસા એ મૂળભૂત રીતે દક્ષિણ ભારતીય વ્યંજન છે. પરંતુ જીની ઢોંસા એ ઢોંસા માં વિવિધ સોસ અને શાક નું સ્ટફિંગ કરી નાના રોલ સ્વરૂપે પીરસાય છે. માખણ ચીઝ થી ભરપૂર એવા આ ઢોંસા મુંબઇ ના ઘાટકોપર પરાં થી શરૂ થયા હોવાનું મનાય છે. ઘાટકોપર માં ગુજરાતીઓ ની વસ્તી વધુ છે અને ગુજરાતી માં "જીની /ઝીણી " એટલે નાનું અને આ ઢોંસા નાના રોલ ના સ્વરૂપે હોય છે માટે જીની ઢોંસા કહેવાય છે. Deepa Rupani -
મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે Arti Desai -
પિઝા (ભાખરી પિઝા)
#નોનઇન્ડિયનબહુ જાણીતી- માનીતી એવી આ ઇટાલિયન વાનગી નાના મોટા સૌ ને પસંદ છે . સામાન્ય રીતે પિઝા ના રોટલા (બેઝ) મેંદા માં થી બને છે પરંતુ તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા ભાખરી માંથી બનાવ્યા છે. Deepa Rupani -
કેસેડિયા (Quesadilla recipe in Gujarati)
#JSR#cookpad_guj#cookpadindiaમૂળ મેક્સિકો નું આ વ્યંજન આજે દુનિયાભર માં પ્રચલિત છે અને નાના મોટા સૌ ની પસંદ છે. બીન્સ, ચીઝ, શાકભાજી ને ટોર્ટીઆ માં પીરસાતી આ વાનગી ની શરૂઆત 16મી સદી થી થઈ છે એવું કહેવાય છે. ટોર્ટીઆ આમ તો મકાઈ ના લોટ ના હોય છે પણ ઘઉં ના ટોર્ટીઆ પણ વપરાય છે. Deepa Rupani -
દૂધી ઓળો (Dudhi Olo Recipe In Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaદૂધી, એક સ્વાસ્થ્યપ્રદ શાક છે જેનું નામ સાંભળી ઘણા લોકો મોઢું બગાડે છે. પરંતુ વિવિધ મિનરલ્સ, લોહતત્વ, પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર એવી દૂધી તેના પોષકતત્વો ને લીધે પાચક ક્રિયા અને એસીડીટી માં મદદરૂપ થાય છે તો વાળ અને આંખ ના સારા સ્વાસ્થ્ય માટે મદદરૂપ થાય છે. દૂધી થી સામાન્ય રીતે આપણે શાક, સૂપ, જ્યુસ, હલવો બનાવીએ જ છીએ. આપણે સ્વાસ્થ્યપ્રદ એવી દૂધી નો મહત્તમ ઉપયોગ થાય એ ધ્યાન માં રાખવું જોઈએ.દૂધી નો ઓળો એ એક સ્વાદસભર દૂધી ની વાનગી છે જે , જેને દૂધી નું શાક ના ભાવતું હોઈ તેને પણ ભાવે છે. Deepa Rupani -
ઓટ્સ સરગવો સૂપ
#હેલ્થી#indiaઆપણે સૌ જાણીએ છીએ કે ઓટ્સ અને સરગવો એ સ્વાસ્થ્ય માટે બહુ ઉપયોગી છે. આ બંને ને ભેળવી એક હેલ્થી સૂપ બનાવ્યું છે. Deepa Rupani -
મલાઈ કોફતા
#બટેટામલાઈ કોફતા એ ઉત્તર ભારત ની બહુ પ્રખ્યાત વાનગી છે જે ભારતભરમાં પણ પ્રખ્યાત છે. નરમ કોફતા અને સ્વાદિષ્ટ અને ક્રિમી ગ્રેવી આ વાનગી ની પસંદ નું કારણ બને છે. Deepa Rupani -
# વેજીટેબલ ચાઉમીન (veg chowumin recipe in Gujarati (
# માઇઇબુક# સુપર શેફ 3# hii freinds ચોમાસામાં ગરમ ગરમ અને તીખા ની સાથે આ વાનગી વેજીટેબલ થી ભરપૂર છે, અને આ મનચાઉં સૂપ પ્રોટીન થી ભરપૂર છે અને ટેસ્ટ માં બહુ ટેસ્ટી છે તો તમે જરૂર થી આ વાનગી બનાવજો Anita Shah -
ટોઠા/ઠોઠા (Totha recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ6ટોઠા/ ઠોઠા એ ઉત્તર ગુજરાત ની ખાસ વાનગી છે જે પુરા ગુજરાત માં એટલી જ પ્રખ્યાત છે. લીલી ડુંગળી અને લીલા લસણ થી ભરપૂર , તીખા તમતમતા ટોઠા શિયાળા માં બહુ જ ખવાય છે. મોટા ભાગે બ્રેડ અને છાસ સાથે ખવાતા આ ટોઠા પરાઠા / રોટલા સાથે પણ સારા લાગે છે. Deepa Rupani -
લેમન કોરીએન્ડર વેજીટેબલ સૂપ
#સ્ટાર્ટ આ સૂપ ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી તેમજ ડાયેટ માં પણ લઇ શકાય છે. તેમજ આ સૂપમાં કોઈ વધુ મસાલા પણ નથી પડતા તો હેલ્થ માટે ખૂબ જ સારું છે Kala Ramoliya -
સ્વીટ કોર્ન સૂપ
#એનિવર્સરીવીક૧#goldenapron3વીક4મકાઈ કોને નથી ભાવતી હોતી આજે હું લઈને આવી છું સ્વીટ કોર્ન સૂપ.જે ખુબજ સરળ છે ને ખુબજ ઝડપથી બની જાય ને સ્વાદ રેસ્ટોરન્ટ સ્ટાઇલ લગે છે. Sneha Shah -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week8શિયાળા ની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળા માં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે તો હું અહીં મકાઈ ના સૂપ ની રેસીપી મૂકું છું. Dimple prajapati -
પનીર સલાડ
#પનીરશાકાહારી માટે નું મહત્વ નો પ્રોટીન નો સ્ત્રોત એવા પનીર માં કેલ્શિયમ પણ ખૂબ હોય છે. તેની સાથે શાક અને કાબુલી ચણા ભેળવી ને એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ સલાડ બનાવ્યું છે. જે તમને એક હળવા ભોજન ની ગરજ સારે છે. તમે કાબુલી ચણા ને બદલે બીજું કોઈ પણ કઠોળ લઈ શકો છો. Deepa Rupani -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MVF#cookpad_guj#cookpadindiaવરસાદ ની મૌસમ માં ખાલી ભજીયા ની જ માંગ નથી વધતી. મકાઈ ની પણ માંગ એટલી જ વધી જાય છે. વરસાદ માં લોકો રોડ સાઈડ લારી ઓ માં ખાસ મકાઈ ખાવા જાય છે. શેકેલી મકાઈ અને બાફેલી મકાઈ ની સાથે સાથે વિવિધ સ્વાદ અને ઘટક સાથે ની મકાઈ મળતી થઈ છે. Deepa Rupani -
હરિયાળા મૂંગ
#લોકડાઉન#પોસ્ટ2પ્રોટીન થી ભરપૂર એવા મગ એ બીજા કઠોળ ની સરખામણી એ પચવા માં પણ હલકા છે. જૈન જ્ઞાતિ માં બહુ જ ઉપયોગ માં લેવાતા મગ ને મેં આજે એકદમ નવું રૂપ આપ્યું છે અને પૌષ્ટિક મગ ની વધુ પૌષ્ટિક વાનગી બનાવી છે. ભરપૂર લીલા શાકભાજી સાથે બનેલા આ મગ સ્વાદ અને સ્વાસ્થ્ય નો ઉત્તમ સંગમ બને છે. જેને આપણે ભાત, રોટી પરાઠા કે એમ જ ખાઈ શકીએ છીએ. Deepa Rupani -
કોલી ફ્લાવર પોટેટો ડોમ
#ખુશ્બુગુજરાતકી#અંતિમશેફ ના પડકાર ને પૂર્ણ કરવા મારી હજી એક વધુ વાનગી લઈ ને આવી છું. જેમાં શેફ ની રેસિપી નું મૂળ ઘટક ફૂલ ગોબી તો છે જ સાથે દૂધ, ક્રિમ જેવા અન્ય ઘટકો પણ સામેલ છે.આ એક બેક કરેલી વાનગી છે જેમાં બટેટા, ફૂલ ગોબી અને ચીઝ મુખ્ય ઘટક છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ