મગ અને ભાત

#કઠોળ મગ અને ભાત ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે અને ખુબ જ ઓછાં સમયમાં બની જાય છે. તો કઠોળ માટે બેસ્ટ રેસીપી....
મગ અને ભાત
#કઠોળ મગ અને ભાત ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે અને ખુબ જ ઓછાં સમયમાં બની જાય છે. તો કઠોળ માટે બેસ્ટ રેસીપી....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ ને બાફી લેવા.ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો.તેમા રાઈ, જીરૂ, હિંગ, આદું લસણ ની પેસ્ટ નાખી ટમેટા નાખી સાંતળી લો.
- 2
હવે ૨ મિનિટ પછી તેમાં બાફેલા મગ નાખો.તેમા ધાણા જીરું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, હળદર, અને મીઠું નાખી બધું સારી રીતે મિક્સ કરી લો.
- 3
બધું મિક્સ થઈ જાય એટલે તેમાં લીંબુ નો રસ નાખો અને હલાવો.પાચ મિનિટ સુધી ધીમી આંચે પકાવો.મગ બાફેલા હોવાથી વધુ વાર નહીં લાગે.હવે મગ તૈયાર છે તો બીજા વાસણમાં લઈ લેવું.
- 4
હવે એક વાટકી માં ભાત ભરી તેને સર્વિગ પ્લેટમાં ઉંધુ ગોઠવી તેની ફરતે મગ નું શાક નાખી દો.તેના પર કોથમીર થી સજાવો.તળેલા પાપડ સાથે ખૂબ જ મજા આવે છે.
Similar Recipes
-
ગુજરાતી દાળ-ભાત
#કાંદાલસણ #goldenapron3#week12 #tomatoદાળ-ભાત ગુજરાતીઓની ફેવરિટ છે. આજે હું લઈને આવી છું ગુજરાતી દાળ એટલે ખાટી-મીઠી ટેસ્ટી..... જે અત્યારે lockdown ના સમયમાં બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે.. Kala Ramoliya -
મગ- ભાત (Moong- Rice Recipe in Gujrati)
#ભાત/#ચોખા #પોસ્ટ_૧#દક્ષિણ ગુજરાતમાં ખૂબ પ્રચલિત વાનગી છે. અમારા દેસાઈ લોકોમા આ ખાટું કઢી ના નામે પ્રખ્યાત છે. ફૂટતા ગોળ-આંબલી નાખી બનાવવામાં આવે છે. જમવામાં ખાટું-કઢી-ભાત સાથે પાપડી,પાપડ અને મોરિયા એટલે કે ટોટાપુરી કેરીનું અથાણું. ખરેખર જમવામાં મજા જ આવી જાય. Urmi Desai -
ફણગાવેલા મસાલેદાર મગ (Sprouts Moog recipe in Gujarati)
#week 20 #goldenapron3 #Moog મગ આપણા માટે ખુબ જ પૌષ્ટિક અને સરળતાથી પચી જાય એવું કઠોળ છે અને તેમાં પણ જો મગ ફણગાવીને ખાવામાં આવે તો તે ખૂબ જ હેલ્ધી બની જાય છે તો આજે મેં ફણગાવેલા મગ બનાવેલ છે Bansi Kotecha -
સ્પાઉટ બાસ્કેટ ચાટ
#કઠોળ #ફાસ્ટફૂડ આ રેસિપી બનાવવામાં ખૂબ જ ઈઝી છે અને ટેસ્ટી ચટાકેદાર પણ છે Kala Ramoliya -
સ્પ્રાઉટ મગ - તુરીયા સબ્જી
#કઠોળફ્રેન્ડસ, ફણગાવેલા મગ ખુબ જ પૌષ્ટિક કઠોળ છે. તેમાંથી બનતી દરેક વાનગી હેલ્ધી હોય છે. માટે, મેં અહીં લીલા તુરીયા સાથે ફણગાવેલા મગ નું કોમ્બિનેશન કરીને સ્પાઈસી સબ્જી બનાવી છે. રોટલી, ખીચડી, સલાડ , છાશ અને ગોળ કેરીના અથાણા સાથે આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
-
ફણગાવેલા મગનું સલાડ
#કઠોળ#ફણગાવેલા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. સાથે જો બીજા હેલ્થી શાકભાજી હોય તો તો પછી પૂછવું જ શું!!! ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી સલાડ.... Dimpal Patel -
મિક્સ સ્પ્રાઉટસ્ વેજ કબાબ
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ખુબ જ હેલ્ધી એવા કઠોળ , ફણગાવેલા કઠોળ માંથી અવનવી વાનગીઓ બને છે . અહીં મેં બે કઠોળ અને બે ફણગાવેલા કઠોળ માં કોબીજ,એડ કરીને હેલ્ધી કબાબ બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
કીનોવા સ્પ્રાઉટ ટીકી
#કઠોળફ્રેન્ડસ, ફણગાવેલા મગ ખુબ જ પૌષ્ટિક કઠોળ છે. આજે મેં કીનોવા અને ફણગાવેલા મગ માથી ટીકી બનાવી છે. જે હેલ્ધી છે. તેમાંથી બનતી દરેક વાનગી હેલ્ધી હોય છે.ફણગાવેલા મગ માંથી પ્રોટીન અને કીનોવા માંથી અમીનો એસિડ, પ્રોટીન, વિટામિન બી અને બીજા મિનરલસ મળે છે. જે ખૂબ હેલ્ધી છે. Kripa Shah -
ખાટા મગ
#ડિનર#સ્ટારડિનર માટે ખાટા મગ અને ભાત એ ખૂબ જ સાત્વિક,સ્વાદિષ્ટ,પ્રોટીનયુક્ત ,સુપાચ્ય વાનગી છે. Jagruti Jhobalia -
મગ ની દાળ.(Mag ni Dal Recipe in Gujarati.)
#PR જૈન રેસીપી મુજબ છુટી મગ ની દાળ બનાવી છે.કઢી ભાત,પૂરણપોળી ,રસ પુરી જેવી વાનગીઓ સાથે છુટી મગ ની દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
ફણગાવેલા મગ
#RC4ગ્રીન કલરફણગાવેલા મગ હેલ્થ માટે ખૂબ જ સારા છે અમારા ઘરે દર બુધવારે મગ બને છે અને બધાને ખૂબ જ ભાવે છે તો ચોક્કસથી બનાવશે Kalpana Mavani -
તવા પુલાવ
#goldenapron2#week8#maharastraઆ પુલાવ ખાવામાં ખૂબ જ મસ્ત લાગે છે અને ખૂબ જ ટેસ્ટી પણ...... Kala Ramoliya -
ખાટા મગ અને મસાલા પાલક થેપલા
#કઠોળ...મગ ખૂબ જ પૌષ્ટિક છે એ તો સૌ જાણે જ છે.. મગ પચવામાં પણ હલકા છે.. મગ ચલાવે પગ.. એવું માનવામાં આવે છે..મારી કોઈ જ ઈચ્છા નહોતી અહીં પોસ્ટ કરવાની.. પણ આજે સવારે મગ અને પાલકનુ શાક બનાવ્યું ને તે વધી ગયું ,ને રેસિપી બની ગઈ.. હવે બની જ ગયી છે તો પોસ્ટ તો કરવી જ રહી.. Mita Shah -
સ્પ્રાઉટ (મગ) ચાટ
#goldenapron3#Week 4#સ્પ્રાઉટહેલો મિત્રો આજે હું બનાવીશ મગ ચાટ જે બાળકોને પણ ખુબ જ ભાવશે મગ માં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ હોય છે કાચા પલાળેલા મગ શરીર માટે ખૂબ જ સારા છે સવારના નાસ્તામાં ખાવા જોઈએ જે લોકો ડાયેટિંગ કરતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે આજે હું તમને એવી જ એક રેસીપી મગ ચાટ શીખવાડીશ કે બાળકોને પણ ખુબ જ ભાવશે. Mayuri Unadkat -
વેજીટેબલ સેઝવાન કટલેસ
#એનિવર્સરી#week2#સ્ટાટૅસૅ આ કટલેસ માં વેજીટેબલ હોવાથી ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.અને બધી જ વસ્તુઓ સહેલાઈથી મળી જાય છે એટલે ફટાફટ બની જશે. Kala Ramoliya -
-
મગ નો સૂપ
#ફિટવિથકુકપેડમગ ચલાવે પગ.મગ નો ઉપયોગ હમેશા અઠવાડિયામાં એક-બે વાર તો કરવો જોઈએ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. Neha Suthar -
બ્રેડ તવા પિઝ્ઝા
#રસોઈનીરંગત #પ્રેઝન્ટેશન આ પિઝ્ઝા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને ખુબ જ જલ્દી બની જાય છે.. Kala Ramoliya -
રાગી નાં લોટની સુખડી
#AV આ સુખડી ખૂબ હેલ્ધી હોય છે, પચવામાં સરળ, ખૂબ જ ઓછાં સમયમાં બની જાય છે Shital's Recipe -
આલુ ચટપટા નાન
#મૈંદા આ રેસિપી ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ચટપટી છે.બનાવવા માં મહેનત થાય છે પણ ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.. Kala Ramoliya -
ચા સાથે વડા
#ટીટાઈમ આ વડા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખુબ જ જલ્દી બની જાય છે તો તમે પણ બનાવી જોજો... Kala Ramoliya -
કાળા મગ ની કટલેસ
#કઠોળલીલા મગ તો આપણે બધા ખાઈએ જ છીએ.કેમ કે તેમાં થી પ્રોટીન મળે છે પરંતુ કાળા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. લીલા મગ કરતાં પણ કાળા મગ મા ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. કાળા મગ અને ચોખા ની ખીચડી પણ ખૂબ જ સરસ લાગે છે. તો મે કાળા મગ નો ઉપયોગ કરી તેમા મનપસંદ વેજીટેબલ ઉમેરી સરસ કટલેસ બનાવી છે. Bhumika Parmar -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટીબાળકો માટે પણ મગ બહુ હેલ્ધી છે Falguni Shah -
ફણગાવેલા મગ-મઠ નો સૂપ
મગ અને મઠ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે તો આજે આપણે અહીં મગ અને મઠનો ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી સૂપ બનાવીએ છીએ તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.....#સ્ટાર્ટ Neha Suthar -
રાઈસ કોનઁ કટલેટ(rice corn cutlet recipe in gujarati)
#સુપરશેફ૪ #રાઈસચોમાસા માં મકાઈ ભરપુર મળે, અને તેમાંથી વાનગી ઓ પણ અવનવી બંને, તો આજે મે બપોર ના વધેલા ભાત અને મકાઈ ની કટલેટ બનાવી છે, જે ખુબ જ ટેસ્ટી બંને છે, મે તળવા ને બદલે ઓછા તેલ માં એને શેકી છે તો હેલ્ધી પણ બની તો ચોક્કસ ટા્ય કરો. Bhavisha Hirapara -
મુંગ ચાટ (Mung Chaat Recipe in Gujarati)
#EBWeek 7મગ ની ચાટ બાળકો ની પ્રિય ચાટ છે. જે ખાવામાં હેલ્ધી છે. Archana Parmar -
સુપર હેલ્ધી સૂકા મગ મઠ
#લીલીપીળી#જૈનફણગાવેલા કઠોળ માં ખુબજ પ્રોટીન હોય છે...અને એમાં પણ મગ મઠ એટલે વિટામિન થી ભરપુર.. આજે આપણે ફણગાવેલા સૂકા મગ મઠ બનાવશું.. જેમાં નો ઓનીયન નો ગારલિક એટલે જૈન લોકો પણ ખાય શકે છે. ખૂબ જ હેલ્ધી વાનગી બનાવવા જાય રહ્યા છે ..તો દોસ્તો ચાલો સૂકા મગ મઠ બનાવશું. Pratiksha's kitchen.
More Recipes
ટિપ્પણીઓ