રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ બદામ પિસ્તાને થોડા શેકી લો
- 2
વ્હાઈટ ચોકલેટને ડબલ બોઈલર માં મેલડ કરી લો
- 3
ડાર્ક ચોકલેટ ને ડબલ બોઈલર માં મેલડ કરો
- 4
એક ડીશમાં બટર પેપર પર ચોકલેટ ના drop મૂકી ઝરી કાંટાની મદદથી તેના પર થોડી ડિઝાઇન કરો બે મિનીટ ફ્રીજમાં સેટ થવા મૂકો
- 5
ત્યારબાદ તેના પર વ્હાઈટ ચોકલેટ પાથરો ત્યારબાદ તેના પર પિસ્તા નો પાવડર ભભરાવો પાંચ મિનિટ ફ્રીજમાં સેટ થવા મૂકો
- 6
ત્યારબાદ બ્રાઉન ચોકલેટ ને સ્પ્રેડ કરી થોડી છરી કાંટા ની મદદથી ડિઝાઇન કરો
- 7
ત્યારબાદ તેના પર કાજુ બદામ પિસ્તા દ્રાક્ષ વગેરે ભભરાવી છોડો દબાવી દો
- 8
રેડી થયેલી ચોકલેટને ફ્રીજમાં સેટ થવા મૂકો ત્યારબાદ તેના પીસ કરો સર્વ કરતી વખતે થોડા ચોકલેટ ના પીસ ઊંધા મુકવા જેથી નીચે ની ડિઝાઇન દેખાય
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
વ્હાઈટ એન્ડ ડાર્ક ચોકલેટ ડ્રાયફ્રુટ મોદક (White Dark Chocolate Dryfruit Modak Recipe In Gujarati)
#SGC(ગણેશ ચતુર્થી આવી એટલે લોકો ગણપતિ બાપા ના લાડવા તો અચૂક બનાવતા હોય છે, પણ આ ગણેશ ચતુર્થી દરેક લોકો અલગ અલગ પ્રકારના મોદક બનાવી ગણપતિ બાપા ને પ્રસાદ માં મૂકે છે.) Rachana Sagala -
ડ્રાય ફ્રૂટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#Cookpadturns4 (ચોકલેટ નાના મોટા બધા ની ફેવરિટ હોય છે બાળકો ડ્રાય ફ્રૂટ ખાવા ના ચોર હોય છે અને આ રીતે ચોકલેટ માં નાખી ને આપીએ તો બાળકો અને આપણું બન્ને નું કામ આસાન થાઈ જાય છે) Dhara Raychura Vithlani -
-
-
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithDryfruits#cookpadgujarati#cookpadindia#chocolate HAPPY BIRTHDAY COOKPAD INDIA. કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છુંચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે Khushboo Vora -
-
-
ડ્રાયફ્રુટ ચોકલેટ શેઇક વીથ આઈસક્રીમ(Dry Fruit Chocolate Shake With Ice Cream Recipe In
આ રેસિપી એટલી સરસ છે અને ફટાફટ બની જાય છે. અને તે ઉનાળાની ઋતુમાં બહુ જ મજા આવે છે. Monils_2612 -
સ્પેશિયલ પાર્ટી ડીશ ડીલિશ્યસ ડ્રાયફ્રુટ ખજૂર ચોકલેટ બોલ્સ
#CookpadTurns6#Birthday Challenge#Happy birthday Cookpad#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ડ્રાયફ્રુટસ ચીક્કી (Dryfruits Chikki Recipe In Gujarati)
ડ્રાયફ્રુટ્સ શરીરને ગરમી અને પ્રોટીન પૂરા પાડે છે તેથી શિયાળામાં તેનો ઉપયોગ કરવો હિતાવહ છે. Rajni Sanghavi -
ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate Recipe in Gujarati)
#GA4#week9જે નાના અને મોટા ને બધાને ભાવે તેવી મનપસંદ ડ્રાયફ્રુટ ચોકલેટ ખાસ કરીને નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય છે ચોકલેટ Madhvi Kotecha -
#ચોકલેટ કૂલ્ફી
# ઉનાળા ની વાનગીHello, frends, ઉનાળા ની સખત ગરમીમાં કૂલ, કૂલ ચોકલેટ કૂલ્ફી.બાળકોને બહાર ની કૂલ્ફી કે ice ક્રીમ આપવાને બદલે ઘરમાં જ બનાવીએ તો બાળકો ખુશ થાય અને હેલ્થ પણ જળવાય. Dharmista Anand -
રસમલાઈ બાર(Ras Malai Bar Recipe in Gujarati)
દિવાળી પર બજારમાંથી મોંઘી મીઠાઈ ખરીદીએ છીએ હવે એવી બજાર જેવી મીઠાઈ ઘરે બનાવો અને ઘરના ને ખુશ કરો.#GA4#week8#milk#Cook Book#દિવાળી Rajni Sanghavi -
ડ્રાયફ્રુટ ચોકલેટ બાર (Dryfruit Chocolate Bar Recipe In Gujarati)
#GA4 #Week10 Bhagwati Ravi Shivlani -
ડ્રાયફ્રૂટ ચોકલેટ(Dryfruit chocolate recipe in Gujarati)
Dry fruits chocolate chikii#CookpadTurns4 Alpa Jivrajani -
રોઝ ડ્રાયફ્રુટ ચોકલેટ બાર (Rose Dryfruit Chocolate Bar Recipe In Gujarati)
#RC2#week2#white Sejal Agrawal -
-
ડ્રાયફ્રુટ બાર(dryfruit Bar Recipe in Gujarati)
#GA4#week9#mithai#Dryfruitsઆ એક એવી મીઠાઈ છે જે મોટા અને નાના બાળકો બંન્ને ને પસંદ આવે છે કેમ કે આ મીઠાઈ નું પેલું લેયર કાજુ કતરી નું છે અને વચ્ચે ડ્રાય ફ્રૂટ અને ઉપર નું લેયર વ્હાઈટ ચોકલેટ નું છે. જે બાળકો ની ફેવરિટ છે. Darshna Mavadiya -
ચોકલેટ ડ્રાયફ્રુટ કેક (Chocolate Dry Fruit Cake Recipe In Gujarati)
#GA4 #Week4 #POST2 #BAKEDએકદમ હેલધી અને આઇસીગ વગર ની આ કેક માઇક્રોવેવ મા કનવેક્ષન મોડ પર કેક બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook આજે મે છોકરાઓ ને ભાવતા ચોકલેટ દૂધ પૌવા બનાવિયા છે ખૂબ જ ટેસ્ટી બને છે અને મારા તથા મારા ઘર ના બધા ના ફેવરીટ છે અને ફટાફટ બની પણ જાય છે hetal shah -
સિંગોડા ની ડ્રાયફ્રુટ રાબ 😄
#ff1ઉપવાસ માં બધા જુદી જુદી વાનગી બનાવતા હોય છે પણ લગભગ સિંગોડા ની ખીર બહુ ઓછી બનાવતા હોય છે પણ મારી ઘરે ઘણી વખત બનતી હોય છે અને ટેસ્ટ માં બહુ જ સરસ હોય છે અને હેલ્થી છે. Arpita Shah -
-
-
-
હોટ ચોકલેટ સ્ટ્રરર(Hot chocolate stirrer recipe in gujarati)
#GA4#Week10#Chocalateઆ રેસીપી સ્પેશિયલ ચોકલેટ લવર્સ માટે છે. આપણે ત્યાં શિયાળાની શરૂઆત થાય એટલે આઈસ્ક્રીમ, મીલ્ક શેક, અને ઠંડા કોઈ પણ પ્રકારની આઈટમ ખાવાની બંધ કરી દઈએ છીએ. તો એટલે જ આજે મે ચોકલેટ લવરસ માટે હોટ ચોકલેટ સ્ટ્રરર ની રેસીપી લઈને આવી છું. આ ચોકલેટ સ્ટ્રરર બાળકો ને શિયાળામાં આપવાથી તે ઝટપટ મીલ્ક પી પણ લેશે. અને આ ચોકલેટ એમ પણ ખાવી હોય તો પણ ખાઈ શકાય તેમ છે. તો જોઈ લઈએ કેવી રીતે બને છે? Vandana Darji -
-
ચોકલેટ ડ્રાયફ્રુટ બરફી (Chocolate Dryfruit Barfi Recipe In Gujarati)
#AA1#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11504355
ટિપ્પણીઓ