સ્પ્રાઉટ અને પાલક ફ્રેન્કી
#goldenapron3
Week 4
રાંધવાની સૂચનાઓ
- 1
મગ મઠ અને ચણા ને ફણગાવીને રેડી કરો ડુંગળી કેપ્સીકમ ટમેટાં વગેરે ઝીણાં સમારીને રેડી કરો પાલકને સારી રીતે ધોઇને મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ બનાવો 2 કપ મેંદો લઈ મોન અને મીઠું નાખી એક ભાગ માં પાણી થી લોટ બાંધો અને બીજા બીજા ભાગને પાલકની પેસ્ટથી લોટ બાંધવો
- 2
ફણગાવેલા કઠોળને અને બધા શાકભાજીને થોડું બટર મૂકી સાંતળી લો કથા તેમાં મીઠું-મરી ચાટ મસાલો વગેરે નાખી રેડી કરો
- 3
પાલકની પ્યુરી વાળા કણકમાંથી ચાર મોટી મોટી રોટલી વણો સફેદ લોટ માંથી પણ ચાર રોટલી વણો તેને ગેસ પર અધકચરી શેકી લો
- 4
શેકેલી રોટલી નેત કાપા પાડી ચેકસ બનેતેમ ગોઠવો. આમ બધી ચેક્સ વાળી રોટલી તૈયાર કરો
- 5
તેના પર ફણગાવેલા મગ મઠ અને ચીઝ ગોઠવો
- 6
ચારે બાજુથી પાણી ચોપડી કવર કરો
- 7
બટર તથા ઘી મૂકી ચારે બાજુથી ક્રિસ્પી થાય તેમ સાંતળી લો. ત્યારબાદ ગ્રીન ચટણી સોસ તથા ફણગાવેલા કઠોળનું સલાડ બનાવી ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્પ્રાઉટ (મગ) ચાટ
#goldenapron3#Week 4#સ્પ્રાઉટહેલો મિત્રો આજે હું બનાવીશ મગ ચાટ જે બાળકોને પણ ખુબ જ ભાવશે મગ માં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ હોય છે કાચા પલાળેલા મગ શરીર માટે ખૂબ જ સારા છે સવારના નાસ્તામાં ખાવા જોઈએ જે લોકો ડાયેટિંગ કરતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે આજે હું તમને એવી જ એક રેસીપી મગ ચાટ શીખવાડીશ કે બાળકોને પણ ખુબ જ ભાવશે. Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
ચીઝ બટર કોર્ન સબ્જી (Cheese Butter Corn Sabji Recipe In Gujarati)
#ડીનર#goldenapron3#week 4 Riddhi Sachin Zakhriya -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ