સાબુદાણા ખીચડી

Gargi Trivedi @cook_20121012
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને ત્રણ-ચાર વખત ધોઈ છ કલાક માટે થોડુંક પાણી રાખી પલળવા દો પાંચ છ કલાક પછી હાથેથી દબાવી જોઇએ તો આખો દાનો દબાઈ જાય તો બરાબર પલલી ગયા છે
- 2
એક કડાઈમાં તેલ મૂકી જીરું નાખો. પછી આદુ મરચાં મીઠો લીમડો નાખી સીંગદાણા તળી લો ત્યારબાદ બટેટા સાંતળો મીઠું લીંબુ ખાંડ મરી પાવડર વગેરે નાખી ચઢાવો.
- 3
સાબુદાણા માં કોથમીર નાખો અને મિક્સ કરો જો સાબુદાણા બરાબર પલલિયા હશે તો ખીચડી એકદમ છૂટી થશે
- 4
સાબુદાણા ની ખીચડી સાથે કેરી નો રસ બટેટાની સુકીભાજી, સાબુદાણા વડા, પુરી, ફરાળી ભૂંગળા, વેફર, નાયલોન સાબુદાણા તળેલા સાથે સીંગદાણા પીરસો એમ ફરાળી થાળી ready che
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
વેજિટેબલ ખીચડી
#એનિવર્સરી#મેઈન કોર્સ#વિક 3 આંજે એનીવર્સરી નિમિતે સ્વાદિષ્ટ મસાલેદાર અને દાઢે વળગે એવી વેજિટેબલે ખીચડી બનાવી છે,. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
-
સાબુદાણા બટાકા ની ખીચડી
#વિક મિલ 2#તીખી વાનગી#માઇઇબુક રેસીપી#પોસ્ટ ૧૮#સાબુદાણા બટેટાની ખીચડી ફરાળી Kalyani Komal -
-
-
-
ફરાળી સાબુદાણા ખીચડી (Sago Khichdi recipe in Gujarati)
#ઉપવાસઉપવાસમાં ખીચડી બનાવવામાં આવે છે જેમકે સીંગદાણા બટેટા અને સાબુદાણા બટેટાની ખીચડી. આ ફરાળી રેસીપીમાં મેં લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો નથી. આ ખીચડીમાં ગ્રીન કલર લાવવા મેં કોથમીર અને આદુ-મરચાની પેસ્ટનો ઉપયોગ કર્યો છે. જેથી તે હરિયાળી ખીચડી લાગે છે. Kashmira Bhuva -
-
-
ફરાળી ખીચડી
અહીં વ્રતમાં ખાઈ શકાય તેવી મેં ફરાળી ખીચડી બનાવેલી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે#ફરાળી#goldenapron# post 25 Devi Amlani -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1#ફરાળી રેસીપીઅમારે હવે આખો શ્રાવણ માસ રેવાનો છે એટલે સાંજ પડે એટલે આવી કઈક ફરાળી રેસીપી બનાવીએ તો આજે મેં ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે જે દાઢે રહી જાઉં એવી બની છે તો શેર કરું છું Pina Mandaliya -
હરિયાળી સાબુદાણા ખીચડી
#ઇબુક#Day10આ ડીશમાં સાબુદાણા, સીંગદાણાની ખીચડી બનાવવા માં કોથમીરની ચટણીનો ઉપયોગ કર્યો છે જેથી તેનો રંગ લીલો આવે છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે. Harsha Israni -
-
-
-
-
-
ઝટપટ સીંગ સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#ઉપવાસઆપણે ઉપવાસ માં ફરાળી વાનગી માં સાબુદાણા ની ખીચડી બનાવતા જ હોઈએ,એમાં બટાકા બાફીને કે સુધારીને કડાઈ માં પકાવીને પણ ખીચડી બનાવી એ છે, પણ આજે હું બટાકા વગર ઝટપટ ફક્ત 5 મિનિટ માં સીંગ સાબુદાણા ની ખીચડી બનાવી તેની રીત મુકુછું. Mital Bhavsar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11644489
ટિપ્પણીઓ