રાંધવાની સૂચનાઓ
- 1
બધા મસાલા રેડી કરો
- 2
તુવેરની દાળને કૂકરમાં ટમેટું નાખી બાફી લો અને બીજી બાજુ મોટી તપેલીમાં સિંગ લીલો મસાલો પાણીમાં ઉકાળી તૈયાર કરો
- 3
એક કપ લોટ જરૂર મુજબ મીઠું,મરચું ૧ચમચી. હળદર નાની ચમચી ધણાજીરૂ એક ચમચી હિંગ ચપટી ખાંડ એક નાની ચમચી2 ચમચી સીંગતેલ ચપટી અજમો નાખી લોટ બાંધી પાતળી રોટલી જેવું વણી કાપા પાડી રેડી કરો
- 4
દાળ બાફી હેન્ડ મિક્સીમાં ક્રશ કરો અને મસાલો કરી ઉકળવા મુકો દાળ ઉકળે એટલે તેમાં એક વઘરિયા માં તેલ મૂકી રાઈ જીરું હિંગ સૂકા મરચા લવિંગ નાખી વઘાર કરી લો ત્યારબાદ તેમાં કાપા પડેલી dhoklinakhi 10 મિનિટ સુધી હલાવતા રહીને ઉકાળો
- 5
ઢોકળી ચડવા દો
- 6
કોથમીર સૂકા મરચાં ડુંગળી વગેરે થી સજાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#goldenapron 3#week4# ઇ બુક ૧#૪૩ગોલ્ડન અપ્રોન ના 4th વીક માં આપેલ ઓપ્શન મા થી મે ઘી અને ગાર્લિક્ નો ઉપયોગ કર્યો છે. Chhaya Panchal -
-
-
-
કચ્છી ખારી ભાત
#કચ્છીખારીભાત એ કચ્છ પ્રદેશ ની પારંપરિક વાનગી છે જે કોઈપણ સારા પ્રસંગે અથવા તો સારા દિવસે અને મહેમાનો માટે ખાસ બનાવવા માં આવે છે..આ ડીશ આમતો પાપડી ગાંઠિયા અને બ્રેડ તથા છાસ સાથે જ ખાવા માં આવે છે..પરંતુ અત્યારે લોકડાઉન ટાઈમે ગાંઠિયા /બ્રેડ એ બધું હાજર ના હોવા થી મેં પાણીપુરી ની પાપડી સાથે અને દહીં સાથે સર્વ કર્યું છે.તો હવે જોઈએ એની સામગ્રી અને રીત.. Naina Bhojak -
ચણા ના લોટ વાળું સરગવા નું શાક
#સુપરશેફ1#માઈઇબુક6 આયુર્વેદિક શાક ..ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક... Nishita Gondalia -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaગુજરાતી રોજિંદા ભોજન માં રોટલી ,શાક, દાળ ભાત મુખ્ય છે. સામાન્ય રીતે તુવેર ની ખાટી મીઠી દાળ વધારે બનતી હોય છે. જે ગુજરાતી સમાજ સિવાય પણ ઘણા ને પસંદ આવે છે. સામાન્ય રીતે બીજી બધી દાળ ની સરખામણી માં તુવેર ની દાળ ને વધારે ઉકાળવા માં આવે છે. જો સરસ રીતે ઉકળે નહીં તો સ્વાદ આવતો નથી. વરા ની દાળ કે જે મોટા જમણવાર માં બનાવાય તેમાં તુવેર ની દાળ જ બને છે જેમાં રોજિંદી તુવેર દાળ કરતા અમુક ઘટક વધારે હોય છે. Deepa Rupani -
-
-
-
-
રેગ્યુલર દાળ ભાત(regular dalbhat-(rice) recipe in Gujarati)
#સુપરશેફ-૪#વીક-૪#દાલ/રાઇસ હમણાં થોડી બીઝી હોવાથી રાઈસ અને દાળભાત ની રેસીપી મૂકી નથી શકતી. તો આજ બપોરે બનાવેલા દાળ ભાત તો તેની રેસીપી મુકુ છું.દાળભાત એવો ખોરાક છે જેનાથી પ્રોટીન,અને કાર્બ બંને મળે છે. અને ગુજ. ઘરો માં આ દાલ દરરોજ રેગ્યુલર બનતી હોયછે. તો જોઈએ તુવેર ની રેગ્યુલર દાળ ની રીત.સાથે ( આથેલી ફૂદીના,કોથમીર ની છાસ,પાપડ..) Krishna Kholiya -
-
-
-
ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati)
#goldenapron૩ week૧૬ #મોમ Prafulla Tanna -
-
-
-
-
-
દૂધી-ચણા ની દાળ
#કૂકર#india કૂકર, આ એક એવું સાધન છે જેના વિના રસોડું અધૂરું છે. કૂકર થી રસોઈ ઝડપી તો બને જ સાથે સાથે પૌષ્ટિક પણ બને જ. આ એક બહુ જ જાણીતું અને દરેક ના ઘર માં બનતું શાક છે. સવાર ના ભોજન કે રાત ના ભોજન ,બંને માં ચાલતું આ શાક સ્વાદ સભર અને પૌષ્ટિક છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11678150
ટિપ્પણીઓ