રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 2 લિટરદૂધ
  2. 2નંગ કેળા ઝીણા સમારેલા
  3. 2સફરજન ઝીણા સમારેલા
  4. 2ચીકુ ઝીણા સમારેલા
  5. 1દાડમના દાણા
  6. 15/20ધોઈને સાફ કરેલી કાળી અને લીલી દ્રાક્ષ
  7. 3 ચમચીકાજુ
  8. 3 ચમચીબદામ કતરન
  9. 3 ચમચીપિસ્તા કતરન
  10. 1 ચમચીએલચી પાવડર
  11. 2 ચમચીકલરિંગ ટુટીફુટી
  12. 1પાકી કેરી ઝીણી સમારેલી
  13. 2 ચમચીકસ્ટર્ડ પાવડર
  14. ગુલાબની પત્તી
  15. 2 કપખાંડ
  16. ચપટીકેસર
  17. 1 ચમચીચારોળી
  18. અડધી ચમચી વેનીલા એસન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ જાડા તળિયાવાળી તપેલીમાં દૂધ ઉકળવા મૂકો બે લીટર દૂધ અડધો થઈ જાય ત્યાં સુધી ઉકાળવા મુકો

  2. 2

    ત્યાર બાદ તેમાં જરૂર મુજબ ખાંડ નાખો ત્યારબાદ ઠંડા દૂધમાં કસ્ટર પાવડર મિક્સ કરો ઉકળતા દૂધમાં ધીમે ધીમે રેડો સતત હલાવતા રહેવું થોડીવારમાં દૂધ જાડું થઈ જશે

  3. 3

    ત્યારબાદ તેમાં એલચી સુકો મેવો ચારોળી કેસર વગેરે નાખી ઠંડું થવા દો

  4. 4

    બધા ફ્રૃટ ધોઈને ઝીણા સમારી લો દાડમના દાણા કાઢી લો

  5. 5

    દૂધ ને ફ્રિજમાં ઠંડુ થવા મૂકેલું હોય તે બહાર કાઢી બધા ફ્રુટ મિક્સ કરો

  6. 6

    ફ્રિજમાં ઠંડુ થવા મૂકો ત્યારબાદ દાડમ ના દાણા થી ગાર્નીશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes