રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો અને તેમાં ગોળ ભાંગી ને નાખો પછી તેમા ગોળ ઓગળી જાય એટલે તેને બીજા વાસણમા ગરણી થી ગાળી લ્યો અને પછી તેને ગેસ ઉપર મુકો
- 2
ગોળના પાણી મા ૩ પાવળા તેલ ઉમેરો પછી એક કથરોટ મા લોટ લઇ તેમા ૨ પાવળા તેલ ઉમેરો અને બરાબર મિક્સ કરીને મોણ દયો અને પછી ગોળ નુ પાણી ઉકળવા મંડે એટલે તેમાં લોટ ઉમેરીને ને તેને ઢાંકી દયો,હવે ગેસ ઉપર તાવડી મૂકો અને પછી તેની ઉપર લાપસી નુ વાસણ મુકો અને ગેસ ધીમો રાખવો
- 3
૩ મીનીટ થય જાય એટલે તેને ખોલીને વેલણ થી થોડી હલાવવી અને પાછી ઢાંકી દયો, થોડી વાર માટે ચડવા દયો અને પછી ખોલી ને ચેક કરી લ્યો જો ચડી ગઈ હસે તો મેકીંગ ફોટા મુજબ એકદમ છૂટીલાગસે અને સુગંધ આવસે,નકર થોડી વાર ચડવા દયો અને પછી ગેષ બંધ કરી ને ૧૫ મીનીટ ઢાંકેલી રહેવા દયો, અને પછી તેને નીચે ઉતારી તેમા ઘી ઉમેરી બરાબર ચોળી લ્યો અને તેને ગરમ ગરમ સર્વ કરો
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
લાપસી (કંસાર)
#ટ્રેડીશનલ#goldenapron3#Week8#Wheatઆપણે ઘરે શુભ પ્રસંગ હોય ત્યારે શુકનની લાપસી, કંસાર બનાવવા માં આવે છે. Pragna Mistry -
-
-
-
-
-
-
-
-
-
લાપસી
#GoldenApron2.0#Week 1ગુજરાત ની ખુબજ પૌરાણિક અને જાણીતી વાનગી માં લાપસી સ્થાન પામે છે.અહીં પ્રત્યેક પર્વ ,તહેવાર,માતાજી ના નૈવૈધ તેમજ શુભ પ્રસંગે લાપસી બનાવવામાં આવે છે.લાપસી એ સલામત રીતે પૌષ્ટિક આહાર છે.લાપસી ની બનાવટ માં વપરાતા ઘઉંની અંદર ના બીજ,ગોળ અને ઘી ના પૌષક તત્વ ને બીજી કોઈ મીઠાઈ હરાવી શક્તિ નથી. Parul Bhimani -
-
-
લાપસી
#goldenapron2#week 1ગુજરાત ની ખુબજ પૌરાણિક અને જાણીતી વાનગી માં લાપસી સ્થાન પામે છે.અહીં પ્રત્યેક પર્વ ,તહેવાર,માતાજી ના નૈવૈધ તેમજ શુભ પ્રસંગે લાપસી બનાવવામાં આવે છે.લાપસી એ સલામત રીતે પૌષ્ટિક આહાર છે.લાપસી ની બનાવટ માં વપરાતા ઘઉંની અંદર ના બીજ,ગોળ અને ઘી ના પૌષક તત્વ ને બીજી કોઈ મીઠાઈ હરાવી શક્તિ નથી. Parul Bhimani -
-
લાપસી (Lapsi Recipe in Gujarati)
લાપસી એક એવી ડિશ છે કે ગુજરાતીઓ અવારનવાર ઘરે બનાવતા હોય છેકોઈ શુભ કામની શરૂઆત હોય કે પછી કોઈ તહેવાર.....લાપસી ઘણી વાર પાણી વધુ પડી જાય અને ક્યારેક ગોળ વધુ થાય છેપણ જો આ રેસિપી થી બનાવશો તો પરફેક્ટ લાપસી બનશે નય ઢીલી થાય ક નય ગળી થાય.તો જરૂર થી આ રેસિપી ટ્રાય કરજો.. Hemanshi Sojitra -
-
કંસાર લાપસી (Kansar Lapsi Recipe In Gujarati)
#Cookpad Gujarati.#kansar lapsiકંસારી લાપસી એ આપણી પ્રાચીન (છુટ્ટી લાપસી)જમવાની ડીશ છે .જે આપણે ઘરે આવતા દરેક સારા પ્રસંગો માં ,પહેલા આપણે કંસાર બનાવી, મીઠું મીઠું મોઢું કરીએ છીએ.આ વાનગી બહુ જ ઓછી વસ્તુમાંથી, અને ઘરની વસ્તુઓ માંથી જ બને છે. પરંતુ તેનું બહુ જ ધ્યાનથી બનાવવી પડે છે. તોજ તે છુટ્ટી બને છે .નહિતર તે લચકો પડી જાય છે. Jyoti Shah -
-
-
લાપસી(lapsi in gujarati)
#માઇઇબુકPost 1લાપસી એ આપણું પરંપરાગત મિષ્ટાન છે.કોઈ પણ શુભ પ્રસંગે લાપસી બધા ના ઘરે પહેલા બનાવમાં આવતી હોય છે તો મે અહી મારી ઈ બૂક ની પહેલી રેસિપી લાપસી બનાવી છે. Komal kotak -
-
લાપસી (Laapsi Recipe In Gujarati)
#GA4#week15#jaggeryઆજે મે લાપસી બનાવી છે જેમા ગોળ નો ઉપયોગ કર્યો છે,લાપસી એવી વાનગી છે કોઇ પણ સારો પ્રસંગ હોય,કે કોઇ તેહવાર હોય કે કોઇ ખાસ દિવસ હોય આપડે તરત જ લાપસી બનાવી,અને મારી તો ફેવરીટ છે,એમાં પણ મારો જન્મદિવસ છે એટલે તો આજે લાપસી બનાવી જ દીધી,ખુબ જ સરસ બની છે. Arpi Joshi Rawal -
-
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#WD #લાપસી એ આપડા સૌ ના ઘર માં બનતી સ્વીટ રેસીપી છે..દરેક વાર તહેવાર માં બનતી સ્વીટ રેસીપી બને છે... Dhara Jani -
-
-
લાપસી (lapsi recipe in Gujarati)
#GA4#week15#Jaggery ભારતીય પરંપરાગત વાનગી શુભ પ્રસંગે ખાસ બનાવવામાં આવે છે. વાર-તહેવારે પણ ઘણાને ઘરે બનાવવામાં આવે છે. Nila Mehta
More Recipes
ટિપ્પણીઓ