પાલક પનીર લીફાફા પરોઠા(palak paneer lifafa paratha recipe in Gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

પાલક પનીર લીફાફા પરોઠા(palak paneer lifafa paratha recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. લોટ બાંધવા માટે
  2. ૨ કપઘઉંનો જીણો લોટ
  3. ૧ કપઘઉંનો નો જાડો લોટ,(ભાખરી)
  4. ૧/૨મેંદો
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૪ ચમચીતેલ
  7. લોટ બાંધવા માટે પાણી (મેં પનીર ના પાણીમાંથી બાંધ્યો)
  8. *સ્ટફિંગ માટે
  9. 1જુડી પાલક
  10. ૧/૨ કપપનીર
  11. લીલા કાંદા બારીક સમારેલા
  12. ૧/૨ કપલીલા કાંદા ની દાંડીનો ભાગ (spring onion)
  13. નાનું કેપ્સીકમ બારીક ચોપ કરેલું
  14. ૪-૫ તીખા મરચા બારીક કટ કરેલા
  15. ૧ ચમચીગરમ મસાલો
  16. ૧/૨ ચમચીઆખું જીરૂ
  17. ૧/૨ ચમચીહળદર પાવડર
  18. ૧ ચમચીચાટ મસાલો
  19. ૧/૨ ચમચીધાણાજીરૂ
  20. સ્વાદ મુજબ મીઠું
  21. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંનો જીણો, જાડો લોટ અને મેદાનો લોટ લઇ તેને મીઠું અને તેલ નાખીને પાણીની મદદથી રોટલી થી થોડો કડક લોટ બાંધી લો.

  2. 2

    આ લોટને ૨૦ મિનિટ માટે રેસ્ટ આપો ત્યારબાદ તેલ નાખીને મસળી લો

  3. 3

    નોનસ્ટીક પેન ની અંદર તેલ ગરમ કરી આખું જીરો,ગરમ મસાલો, હળદર એડ કરી લીલા મરચાના ટુકડા અને કેપ્સિકમ નાખી ને સાંભળો

  4. 4

    ત્યારબાદ spring onion અને બારીક કટ કરેલો ઉમેરો અને હલાવો

  5. 5

    ત્યારબાદ ગેસ ફાસ્ટ કરી તેની અંદર પાલક, મીઠું અને ચાટ મસાલો એડ કરી મિક્સ કરી લો

  6. 6

    સતત હલાવો અને તરત જ તેની અંદર પનીર એડ કરીને મિક્સ કરી ગેસ બંધ કરો.

  7. 7

    લોટમાંથી એક લુવો લો અને રોટલી વણી તેમાં બે ચમચી જેટલું સ્ટફિંગ મૂકો

  8. 8

    ત્યારબાદ પિક્ચર માં બતાવ્યા પ્રમાણે ફોલ્ડર કરો અને ચોટલી કિનારી પર પાણી લગાવી લો એટલે ફોલ્ડ બરોબર થશે

  9. 9

    ઢોસા તવી પર પહેલા ગોલ્ડન કલર ની ડીઝાઈન પડે એ રીતે તેલ વગર જ શેકી લો

  10. 10

    ત્યારબાદ તેની ઉપર તેલ નાખી શેલો ફ્રાય કરી લો, અને સાઇડમાંથી રૂપિયા ની મદદથી પણ ઉભુ કરી બધી કિનારીઓ ફ્રાય કરી લો.

  11. 11

    તૈયાર છે પાલક પનીર લિફાફા, કેચપ અને કેરીની ચટણી સાથે સર્વ કર્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes