રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટને ચાળીને તેમાં મીઠું ખાંડ તેલ વગેરે નાખી મિક્સ કરો રોટલી જેવો લોટ બાંધો મને એના કપડા વડે ઢાંકીને મૂકી રાખો
- 2
50 55 મિનિટ પછી તેલ હાથમાં લઇ મસળીને ચીકણો કરો. ત્યારબાદ એક લૂઓ લઈ મોટી પાતળી રોટલી વણો તે રોટલી પર 1 મોટી ચમચી ફેલાવીને પાથરી દો ક્યાં કરું ના રહે તે ધ્યાન રાખો તેના પર મેંદાનો છટકાવ કરો
- 3
એ રોટલીમાં લાંબી લાંબી પાતળી પટ્ટીઓ કાપો ત્યારબાદ તે પટ્ટીને એકદમ ભેગી કરી ફરી ઘી કે તેલ ચોપડી લૂઓ વાળી દો
- 4
ત્યાર બાદ હાથેથી થોડું દબાવીને અથવા વેલણથી પરોઠું વણી લો થોડો જાડો રાખવો ત્યારબાદ લોઢી પર થોડું બદામી થાય ત્યાં સુધી શેકો ત્યારબાદ ઘી તેલ અથવા બટર મૂકી બરાબર શેકી લો
- 5
જેમાં શેકાયા પછી ધીમે ધીમે તેના પર છોટા પડશે
- 6
ત્યારબાદ સર્વ કરો કોઈ પંજાબી શાક દાળ ફ્રાય દહીં વગેરે સાથે સારો લાગે છે
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
લચ્છા પરાઠા (lachha paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#rotiPost2 Varsha Karia I M Crazy About Cooking -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા ફક્ત મેંદા ના લોટ માંથી બનાવીએ તો રેસ્ટોરન્ટ જેવા જ લાગે છે પણ હેલ્થ માટે ઘઉં ને મેંદો મિક્ક્ષ કરીએ તો વધારે સારું એટલે મેં આ બનાવ્યા છે. Maitry shah -
-
-
-
-
-
-
-
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં બનાવ્યા..ચા સાથે awsm લાગે છે સાથે છૂંદો કે તીખું અથાણું હોય તો સવાર સુધરી જાય. Sangita Vyas -
-
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4 બાળકોને રોટલી આપીએ તો ખાતા નથી પણ જો આ રીતે લચ્છા પરાઠા બનાવીને આપીએ તે લોકો હશે કોઈપણ શાક સાથે ખાઈ લે છે અને રોટલી me સંખ્યા કરતાં ડબલ પ્રમાણમાં બાળકો આ પરોઠા ખાઈ જાય છે અને તેમને મજા પણ આવે છે બનાવવામાં એકદમ ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે આ પરાઠા માં પનીર કે મસાલા નાખીને પણ બનાવી શકાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મસાલા લચ્છા પરાઠા (Masala lachha paratha recipe in gujarati)
#રોટીસદહીં સાથે આ ખાઈ શકાય છે . બ્રેકફાસ્ટ કે ડીનર માં પણ ખાઈ શકાય છે . શાક ની પણ જરુર નથી પડતી ને ઘઉં નો લોટ હોવાથી તે હેલ્ધી ને ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
-
-
-
-
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#cookpad gurati#cookpad india#lachha paratha.. Saroj Shah -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#KRCસવાર ના નાસ્તા માં બનાવ્યા .સાથે ફ્રેશ લાલ મરચા નું ગળ્યું અથાણું..👌😋😋 Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ