બિસ્કીટ ભાખરી (biscuit bhakhri recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીઘવ નો લોટ
  2. 5/6ચમચા તેલ
  3. જરાક મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ ઘાવ નો લોટ માં મુઠી પડતું મોણ નાખો ત્યારબાદ જરાક મીઠું નાખી પાણી થી એકદમ કઠણ લોટ બાંધો મોસંબી ની સાઇઝ ના ગોળા કરો

  2. 2

    થોડી જાડી ભાખરી વણો તેને મતી ની કાના વાળી તાવડી માં શેકવા મૂકો એકબાજુ થોડું j શેકવા દો પછી ફેરવી ને બરાબર ચડવા દો ત્યારબાદ ફરીથી ફેરવી ને લાકડાના સાધન વડે દબાવી દબાવી ને એકસરખી બદામી ચિમકી વાળી શેકો

  3. 3

    ત્યાર પછી તેના પર ચમચી થી ખાડા પાડી ને ખુબ ઘી ચોપડો..આ ભાખરી ગરમ ઠંડી કોઈ પણ રીતે સરસ j લાગે છે બીજું આ ભાખરી ચા દૂધ ઘી શાક કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકાય છે

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes