રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજરને ખમણી લો. તેને કુકરમાં થોડું પાણી નાંખી ધીમી આંચ પર બૉઇલ થવા દો.
- 2
પછી એક પેનમાં ઘી મૂકી બોઈલ કરેલા ગાજરના ખમણને તેમાં એડ કરી ધીમા તાપે શેકી હલાવતા રહો. પછી તેમાં પાણી બળી જાય એટલે દૂધની મલાઈ એડ કરો. ત્યારબાદ ખાંડ એડ કરી 10 થી 15 મિનિટ હલાવતા રહો.
- 3
મલાઈ અને ખાંડને એકદમ મિક્સ થવા દો. તો તૈયાર છે ગાજરનો હલવો. સર્વિંગ બાઉલમાં લઈ કાજુ બદામ થી ડેકોરેટ કરી સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#gajarkahalwa#winterspecial#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#GA4#Week3ગાજરનો હલવો ખૂબ જ ભાવતી વસ્તુ છે અને ખૂબ જલદીથી બની જતી વાનગી છે અમારા ઘરમાં ગાજરનો હલવો ખૂબ જ બને છે Mayuri Unadkat -
-
-
-
-
-
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
# COOKPAD# COOKPADINDIA#COOKPADGUJARATI Jigna Patel -
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#2021#first recipe of 2021૨૦૨૦ જેવા વસમા વર્ષની વસમી વિદાય પછી નવું વર્ષ ૨૦૨૧ આપણા બધા જ માટે ખૂબ ખૂબ લાભદાયી અને સુખાકારી નીવડે એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે આ નવા વર્ષની શરૂઆતમાં પહેલી વાનગી મીઠાઈ😋😋😋😋 Kajal Sodha -
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#RC3#Cookpadindia#Cookpadgujaratiશિયાળામાં ગાજર એકદમ સરસ લાલ મળે છે. આ સિઝનમાં અમારે ત્યાં અવારનવાર ગાજરનો હલવો બનાવીએ.આ હલવો 6-7 દિવસ ફ્રીઝમાં સરસ રહે છે. તમે પણ ચોક્કસ બનાવજો... Jigna Vaghela -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ વાનગી નાના મોટા સૌની પ્રિય વાનગી છે ગુજરાતીઓના ઘરમાં શિયાળામાઅવારનવાર બને છે. Kunjal Sompura -
-
-
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4#week14અહી મે ગાજરનો હલવો નારિયેળના દૂધ માં બનાવ્યો છે જે ઘણો જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. Sushma Shah -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#XS#MBR9#Week9#cookpad#cookpadgujarati#cookpadindiaગાજરનો હલવો ખૂબ જ હેલ્ધી તેમજ શિયાળામાં ગાજર પણ સારા મળે છે અને આ ઠંડીની સિઝનમાં વધુ દિવસ સુધી તેને સ્ટોર પણ કરી શકાય છે.બનાવતી વખતે તેને સતત હલાવવું પડે છે નહીં તો તળિયે બળી જાય . Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12679919
ટિપ્પણીઓ (2)