રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5-6મીડીયમ સાઈઝ ના બટેટા
  2. 100 ગ્રામટોપરા નું ખમણ
  3. તેલ (તળવા માટે)
  4. 1.5 ચમચીમરચુ powder
  5. 2 ચમચીખાંડ
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. 1 નાની વાટકીસીંગદાણા નો ભૂકો
  9. 1 ચમચીઆદું મરચા ની પેસ્ટ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. કોથમીર
  12. 1 નાની વાટકીતપકીર
  13. 1સમારેલું લીલુ મરચુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા બાફી લો અને તેની છાલ ઉતારી લો,હવે સીંગદાણા ને મિક્સચર માં ક્રશ કરી લો અને બટેટા ઠંડા થાય એટલે તેને ખમણી અને તાપકીર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર લોટ બાંધી લો.

  2. 2

    હવે એક બાઉલ માં ખમણ,મરચુ પાઉડર,ખાંડ,લીંબુ નો રસ,આદુ મરચા ની પેસ્ટ,સીંગદાણા નો ભૂકો,ગરમ મસાલો,કોથમીર,લીલુ મરચુ અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી બરાબર મિક્સ કરી અને પૂરણ તયાર કરો.

  3. 3

    હવે એક કડાઈ માં તેલ ગરમ કરો અને બટેટા ના લોટ માંથી નાની પૂરી બનાવી તેમાં પૂરણ ઉમેરો અને બરાબર પેક કરી,તપકીર માં રગદોળી ને કડાઈ માં તળવા મુકો જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાવન થાય ત્યાં સુધી.હવે એક પ્લેટ માં પેટીસ ઉમેરો અને આંબલી ની ચટણી સાથે સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Vithalani
Disha Vithalani @cook_20959540
પર
Dwarka

ટિપ્પણીઓ

Similar Recipes