મટર પનીર (Mutter Paneer Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 200 ગ્રામલીલાં વટાણા
  2. 100 ગ્રામપનીર
  3. 2ડુંગળી
  4. 2ટામેટા
  5. 1/2 કપકાજુ ટુકડા
  6. 2 ચમચીમગજતરી બી
  7. 1 ચમચીખસખસ
  8. 8-10કળી લસણ
  9. 1 ટુકડોઆદુ
  10. 2 ચમચીબટર
  11. 5 ચમચીતેલ
  12. 1 ચમચીલાલ મરચું પાઉડર
  13. 1 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  14. 1 ચમચીહળદર
  15. 1 ચમચીધાણાજીરૂ
  16. મીઠું
  17. 2 ચમચીપંજાબી ગ્રેવી મસાલો
  18. 2 ચમચીમલાઈ
  19. 1 ચમચીકસૂરી મેથી
  20. 2 ચમચીસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ વટાણા બાફી લો. ગ્રેવી માટે 1 ચમચી તેલ મૂકી તેમાં ડુંગળી અને ટામેટાને સાંતળો. 5 મિનિટ બાદ આદુ, લસણ, કાજુ ટુકડા, મગજતરી અને ખસખસ ઉમેરી બરાબર મિક્સ કરી 5 થી 7 મિનિટ સુધી થવા દો ‌. ઠંડુ થાય એટલે પેસ્ટ બનાવી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ, અને બટર ઉમેરીને તૈયાર ગ્રેવી ઉમેરો.બધા સૂકા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી દો. હવે પંજાબી ગ્રેવી મસાલો 2 ચમચી પાણીમાં મેળવી ઉમેરો.5 થી 7 મિનિટ સુધી થવા દો.

  3. 3

    હવે વટાણા અને પનીરના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરી લો.5 થી 7 મિનિટ સુધી થવા દો. કસૂરી મેથી ઉમેરો. તેલ છુટું પડે ત્યાં સુધી થવા દો.

  4. 4

    સર્વીંગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર ઉમેરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Similar Recipes