પાવ(pav in Gujarati)

jyoti v parmar
jyoti v parmar @cook_21520032

#goldanapron3#week24

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીમેંદા નો લોટ
  2. 2 ચમચીઈસ્ટ
  3. 1 નાની વાટકીદૂધ
  4. પાણી
  5. ચમચીમીઠું અડધી
  6. 1 ચમચીખાંડ
  7. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકી માં ઈસ્ટ લો. તેમાં 1/2વાટકી દૂધ લઈ ઈસ્ટ ને પલાળો. (પાંચ મિનિટ સુધી)

  2. 2

    મેંદાના લોટમાં ઈસ્ટ ને વચ્ચે રેડી દો. પછી સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ નાખી લોટ ને બરાબર મિક્સ કરો. હવે પાણી ને એકદમ સહેજ ગરમ કરી ને લોટ બાંધો.

  3. 3

    લોટ ને પાચ મિનિટ સુધી મસળો. અને એક વાસણ માં ઢાંકી ને મૂકી દો. હવા ક્યાંથી જવી ના જોઈએ.

  4. 4

    એક કલાક પછી લોટ એકદમ ફૂલી જશે. પછી ફરી લોટ ને એકદમ લીસો માં થાય ત્યાં સુધી મસળો.

  5. 5

    તેના એક સરખા પ્રમાણમાં ગોળા વાળી અડધો કલાક ઢાંકી દો.

  6. 6

    હવે કલાક થઈ જાય એટલે ઓવન માં ૧૫૦ ડિગ્રી તાપમાન અને ૨૦ મિનિટ માટે સેટ કરવા મૂકો.

  7. 7

    ઓવન માંથી પાવ બહાર કાઢી ને પાવ ઉપર દૂધ લગાવી શું અને ભીના નેપકીન વડે ૧૦મિનિટ ઢાંકી ને મૂકી દો.

  8. 8

    રેડી છે પાવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jyoti v parmar
jyoti v parmar @cook_21520032
પર

Similar Recipes