સાબુદાણા વડા (Sabudana Vada Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#વિકમીલ૩
#માઇઇબુક #પોસ્ટ૧૯

સાબુદાણા ઘરમાં દરેકના પ્રિય છે. ખીચડી,વડા, ખીર કે સેવ કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો ખુશ.

સાબુદાણા વડા (Sabudana Vada Recipe in Gujarati)

#વિકમીલ૩
#માઇઇબુક #પોસ્ટ૧૯

સાબુદાણા ઘરમાં દરેકના પ્રિય છે. ખીચડી,વડા, ખીર કે સેવ કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો ખુશ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. 250 ગ્રામસાબુદાણા
  2. 4-5બાફેલા બટાકા
  3. 1-1+1/2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ
  4. 1 ચમચીકાપેલા લીલાં મરચાં
  5. 1 ચમચીઆદુની પેસ્ટ
  6. 2 ચમચીસમારેલા મીઠા લીમડાના પાન
  7. 2 ચમચીશીંગ દાણા નો ભૂકો
  8. 1 ચમચીલીંબુનો રસ
  9. સિંધવ મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં સાબુદાણા બે વખત પાણીથી ધોઈ લો. હવે સાબુદાણા ડૂબે એટલું જ પાણી ઉમેરી આખી રાત રહેવા દો. બીજા દિવસે સવારે બાફેલા બટાકા અને બાકીની સામગ્રી ઉમેરી બરાબર મિકસ કરી લો. છેલ્લે લીંબુનો રસ ઉમેરી બરાબર મિકસ કરી લો.

  2. 2

    તૈયાર મિશ્રણમાંથી ગોળા વાળી લો અને તેને ગરમ તેલમાં મધ્યમ તાપે સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લો.

  3. 3

    આ રીતે બધા વડા તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes