સુરતી મસાલા કોર્ન ચાટ.(Surati Masala corn chat Recipe in Gujarati.)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#સુપરર્સેફ3#મોન્સુન આ ચાટ સુરતી લોકો ને ખુબજ પસંદ છે વરસતાં વરસાદ માં સુરતી લોકો આ ચાટ ની મઝા માણવા નિકળી પડે છે.તમે પણ ટ્રાય કરજો.

સુરતી મસાલા કોર્ન ચાટ.(Surati Masala corn chat Recipe in Gujarati.)

#સુપરર્સેફ3#મોન્સુન આ ચાટ સુરતી લોકો ને ખુબજ પસંદ છે વરસતાં વરસાદ માં સુરતી લોકો આ ચાટ ની મઝા માણવા નિકળી પડે છે.તમે પણ ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
2 લોકો
  1. 1 કપમક્કાઈ ના બાફેલા દાણા
  2. 1કાંદો ઝીણો સમારેલો
  3. 1ટામેટુ ઝીણું સમારેલુ
  4. 2 ચમચીલીલો કાંદો ઝીણો સમારેલો
  5. 1/2 વાડકીલીલા ધાણા
  6. 5ફુદિના ના પાન ઝીણા સમારેલા
  7. 1મોટુ લીલુ મરચુ ઝીણું સમારેલુ
  8. 1/2લીંબુ નો રસ
  9. 1ચીઝ ક્યુબ
  10. 1 મોટી ચમચીસેઝવાન ચટણી
  11. 1 ચમચીખજુર આંબલી ની ચટણી
  12. 1/2 ચમચીરેડ ચીલી સોસ
  13. 1 ચમચીપીગળેલુ માખણ
  14. 1 ચમચીચાટ મસાલો
  15. 1/2 ચમચીમેગી મસાલો
  16. 1 ચમચીમીઠું
  17. મકાઈ બાફવા
  18. 1 ચમચીમીઠું
  19. 1 ચમચીહદદર
  20. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    મક્કાઈ ને એક તપેલુ માં બે કપ પાણીમાં મીઠું,હદદર અને ખાંડ નાખી 5 મિનિટ માટે બાફી લ્યો.ત્યાં સુધી બધી સામગરિ તય્યાર કરી દો.મક્કાઈ બફાઈ એટલે ઍક ચારણી મા નિતારિ થંડુ પાણી રેડી નિતારવાં દો.

  2. 2

    હવે એક બાઊલ મા મક્કાઈ લઈ લો એમા બધા મસાલા અને માખણ ઉમેરી મિક્સ કરી ચટણી ઉમેરી મિક્સ કરી બધા શાક ઉમેરી મિક્સ કરી સર્વિંગ પ્લેટ મા લઈ ચીઝ નાખી સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes