ગુલાબ જાંબુ

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#સાતમ # ઈસ્ટ# વીક1#ગુલાબ જાંબુ બંગાળી સ્વીટ છે ગુલાબ જાંબુ ને લગ્ન પ્રસંગ મા પ્રથમ સ્થાન અપાય છે મીઠાઈ મા પ્રથમ સ્થાન ગુલાબ જાંબુ ને મલે છે ગુલાબ જાંબુ એ બધાને ભાવતી સ્વીટ છે મારા દિકરા ની ફેવરિટ મીઠાઈ છે ગુલાબ જાંબુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ ગુલાબ જાંબુ
  2. 1 કપદૂધ
  3. 1 ચમચીધી
  4. તેલ યા ધી તળવા માટે
  5. 750 ગ્રામખાંડ
  6. પાણી ખાંડ ડૂબે એટલું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1 પેકેટ ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ નું પેકેટ

  2. 2

    સકોંરા મા માવો કાઢી ને દૂધ નાખી ને લોટ બાંધવો

  3. 3

    ધી નાખી ને લોટ ને કૂનવવો અને ગોળા વળવા

  4. 4

    લોયા મા ખાંડ અને પાણી લઇ ને ચાસણી બનાવવી અને ઇલાયચી નો ભૂકો કરી ને ચાસની મા નાખવો

  5. 5

    ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકવું અને ગોળા તળી લેવા અને ગોળા તળાય જાય એટ્લે ચાસણી મા ગોળા નાખી દેવા

  6. 6

    ગુલાબ જાંબુ તૈયાર ખુબજ સોફ્ટ ગુલાબ જાંબુ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes