કાજુ કતરી (Kaju katri Recipe In Gujarati)

Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
Junagadh

#GA4
#Week5
#cashaw
કાજુ કતરી એકદમ બહાર જેવી અને સરળ રીતો છે જે ઘરે બધા easily બનાવી શકે છે અને બહાર જેવો જ ટેસ્ટ આવે છે ટ્રાય કરજો

કાજુ કતરી (Kaju katri Recipe In Gujarati)

#GA4
#Week5
#cashaw
કાજુ કતરી એકદમ બહાર જેવી અને સરળ રીતો છે જે ઘરે બધા easily બનાવી શકે છે અને બહાર જેવો જ ટેસ્ટ આવે છે ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 min
5 સર્વિંગ્સ
  1. 200 ગ્રામકાજુ
  2. 150 ગ્રામખાંડ
  3. 1 ચમચીગુલાબ જળ
  4. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    સૌપ્રથમ કાજૂને એક નોનસ્ટિક પેનમાં લઈ અને થોડા શેકી લો ખાઈ જાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરી ભુક્કો કરી નાખો નીચે ફોટામાં જોઈ શકો છો

  2. 2

    એક પેનમાં ખાંડ લઇ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી રાખો અને એક તારની ચાસણી એક તારની ચાસણી આવી જાય પછી તેમાં કાજુનો ભૂકો નાખી દો અને ગુલાબજળ નાખી દો એમાં ગુલાબ જળ થી ટેસ્ટ ખુબ સરસ આવે છે ફોટામાં જોઈ શકો છો

  3. 3

    પછી નીચે ઉતારી ખૂબ મસળો જ્યાં સુધી ન થાય ત્યાં સુધી માટે અને પછી પ્લાસ્ટિકની કોથળી તથા બટર પેપર કાઢી અને વેલણથી વણી લો એકદમ પતલુ પછી કટકા કરી અને સર્વ કરો તૈયાર છે કાજુ કતરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
પર
Junagadh
cooking is my passion 😋
વધુ વાંચો

Similar Recipes