દૂધી-ઓટસ થેપલાં (Doodhi-Oats Thepla Recipe in Gujarati)

Urmi Desai @Urmi_Desai
દૂધી-ઓટસ થેપલાં (Doodhi-Oats Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂઘીના છીણમાથી પાણી નિતારી લો અને બાકીની સામગ્રી ભેગી કરી લો.
- 2
હવે લોટમાં બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો અને થેપલાનો લોટ બાંધી લો. પાણી બિલકુલ ઉમેરવું નહિ.
- 3
હવે લોટમાંથી થેપલા વણી તેલમાં બંને બાજુ શેકી લો અને માખણ કે જામ સાથે સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઓટ્સ ડેટ્સ સ્મુધી (Oats Dates Smoothie Recipe In Gujarati)
#GA4#Week7#Oats#breakfast weight loss Hiral Dholakia -
દૂધીના થેપલા (Multigrain Doodhi Thepla Recipe in Gujrati)
#આ થેપલાં પાંચ પ્રકારના લોટ અને મસાલા ઉમેરી બનાવેલ છે જે હેલ્ધી છે.આ થેપલાં ચા અથાણાં અને જામ સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
-
-
ઓટ્સ અને કાળા તલ ની ચીક્કી (Oats & Kala Tal Ni Chikki Recipe In Gujarati)
#GA4#oats#Week7Ila Bhimajiyani
-
વેજ પનીર ઓટ્સ ચિલ્લા(Veg. Paneer Oats Chilla recipe in Gujarati)(Jain)
#FFC7#WEEK7#OATS#OATS_CHILLA#HEALTHY#BREAKFAST#instant#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
ઓટ્સ ના થેપલા(Oats thepla Recipe in Gujarati)
ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને વેઇટલૉસ માટે ખુબ જ ઉપયોગી છે. ઓટ્સ નો ઉપમા, દૂધમાં આપણે ખાતા હોઈએ છે. આજ મે થેપલાં તૈયાર કર્યા છે.#GA4#WEEK7#OATS Chandni Kevin Bhavsar -
લીલવા ઢોકળી નું શાક (Lilva Dhokli Shak Recipe In Gujarati)
Methi Dumplings in Lilva.શિયાળાની ઋતુમાં પાપડીના લીલવાના ( દાણા) શાક માં મેથી ની ભાજી ઉમેરી ઢોકળીની વાનગી. જે રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. જે સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.અહીં મેં નાગલી/રાગી રોટલા, ખીચીયા અને ટીંડોળાનુ અથાણાં સાથે સર્વ કર્યું છે. Urmi Desai -
ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
#Winter#Cookpadindia#Cookpadgujaratiઊંધિયું એ એવી વાનગી છે જેનો કઈ પરિચય આપવાની જરૂર નથી હોતી કારણ કે ઊંધિયું અને શિયાળો બંને એકબીજાના પર્યાય બની જાય છે.શિયાળાની ઋતુમાં શાકભાજી પૂરતા પ્રમાણમાં મળી આવે છે એટલે આ ઠંડીની ઋતુમાં ઊંધિયું બનાવીને ખાવાની મજા જ કંઇક અલગ છે અને સાથે જલેબી પછી તો પૂછવું જ શું?આ બે વાનગી મળી જાય એટલે બીજી કોઈ વસ્તુની જરૂર નથી પડતી. અને ઊંધિયું હું ઓછા સમયમાં ઓછા તેલમાં કૂકરમાં બનાવું છું અને ઓવનમા બેક પણ કરું છુંતમારૂં શું કહેવું છે.?શિયાળાની શરૂઆત અને ઊંધિયું બનાવીને ખાવાની મજા પડશે.મહેનત કરવી પડે છે પણ ખાવાની મજા પણ ખૂબજ આવે છે. Urmi Desai -
થ્રેડેડ પનીર (Threaded Paneer Recipe in Gujarati)
#GA4#Week6#Paneerસ્ટાર્ટર તરીકે એકદમ ઓછી સામગ્રી વડે બનતી આ વાનગી બાળકોને ખૂબ પંસદ આવશે. Urmi Desai -
-
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe in Gujrati)
#ઢોકળી બનાવવી હોય એટલે એકદમ સરળ. શાકમાં મસાલા ઉમેરી બાંધેલા લોટમાંથી લુઆ બનાવી ઢોકળી થાપીને મૂકી દો. બસ. Urmi Desai -
-
-
-
ઓટ્સ થેપલા (Oats thepla recipe in Gujarati)
#GA4#Week7#Oats#Breakfast ઓટ્સ માંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. અહીંયા થેપલા બનાવ્યા છે.થેપલા એવું નથી કે માત્ર ગુજરાતી ની જ પસંદ છે દરેક જગ્યાએ તેને પસંદ પડે છે. તેને ગ્લુટન ફ્રી સુપર હેલ્ધી બનાવ્યાં છે.જે વજન ઘટાડવા માટે અને હાર્ટ પેશન્ટ માટે ખૂબજ સારા તથા સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
ઓટ્સ & પીનટ બટર સરપ્રાઈઝ કેક (Oats Peanuts Butter surprize Cake Recipe In Gujarati)
#GA4#Week7#Oats Santosh Vyas -
દૂધી પાલક મુઠીયા (Dudhi Palak Muthia Recipe In Gujarati)
દૂધી અને પાલક શાક તરીકે બાળકો સહેલાઈથી નથી ખાતા પણ એ થેપલા કે મુઠિયાં સ્વરુપે સરળતાથી ખાઈ લે છે. અને ગુણમાં બધા શાક કરતા સૌથી આગળ છે.🥒દૂધી મધુર, સ્નિગ્ધ, ધાતુપુષ્ટતદાયી, પાચનમાં હલકી (પરંતુ વધુ ખાવાથી ભારે), હ્ર્દય માટે હિતકારી, રુચિ તથા મૂત્ર ઉત્પન્ન કરનારી, ગ્રાહી(ઝાડો બાંધનાર), બેચેની, પિત્ત(ગરમી), વિષ, શ્રમ, તાવ તથા દાહનો નાશ કરનારી, બુદ્ધિવર્ધક, ઊંધ લાવનારી, તરસ દૂર કરનાર, રક્તસ્ત્રાવ અટકાવનાર, વાત-પિત્તનાશક તથા કફવર્ધક છે.🥬૧૦૦ ગ્રામ પાલકમાં ૨૬ કે કેલરી હોય છે. તેમાં ૨ ટકા પ્રોટીન, ૨.૯ ટકા કાર્બોહાઈડ્રેટ, ૯૨ ટકા પાણી, ૦.૭ ટકા ચરબી, ૦.૬ ટકા રેસા, ૦.૭ ટકા કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે ખનીજ તત્ત્વો હોય છે. તેમાં લોહતત્ત્વ તથા વિટામિન એ, બી, સી પણ ભરપૂર હોય છે. આ બધા પોષક તત્ત્વોના કારણે પાલકને જીવનરક્ષક ભોજન કહેવામાં આવે છે.આજે અહીં દૂધી- પાલક અને મલ્ટી ગ્રેઈન લોટ સાથે મસાલા ઉમેરી મુઠીયાની રેસિપી લઈને આવી છું, જે બાળકોને નાસ્તામાં આપવા માટે એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. Urmi Desai -
-
-
ઓટ્સ કૂકીઝ વિથ ચોકોચિપ્સ (Oats Cookies With Choco chips Recipe In Gujarati)
#GA4#Week7#Oats Bindiya Prajapati -
-
જામફળ ઓટસ સ્મૂથી (Guava oats smoothie recipe in Gujarati)
#GA4#week7#breakfast#oatsસવાર ના નાસ્તા મા ઝટપટ બની જતી તેમજ હેલધી અને વેટલોસ મા બેનીફીસીયલ એવી જામફળ અને ઓટ્સ ની સમૂધી સારો ઓપસન છે.જામફળ એ એક લો જીઆઈ ફળ છે,જેથી ડાયાબિટીસ માટે ફાયદાકારક છે.લો કોલેસટો્લ પણ છે.વેટ લોસ માટે બેસટ છે. mrunali thaker vayeda -
પાપડી રીંગણ બટાકાનું શાક (Papdi Ringan Batakanu Shak Rec. Guj)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૬જ્યારે પણ ઉંધિયું ખાવાનું મન થાય ત્યારે ઓછા સમયમાં એકદમ સરળ રીતે બનાવી શકાય એવા શાકની રેસિપી લઈને આવી છું. Urmi Desai -
તૂરીયા પાત્રા (Tooriya patra Recipe in Gujrati)
પાત્રા એ ફરસાણ તરીકે ખૂબ પ્રખ્યાત છે જ. પણ એને તૂરીયા સાથે શાક બનાવી લો તો એ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. દક્ષિણ ગુજરાતમાં લગ્ન પ્રસંગે આ વાનગી હોય છે. એમાં પણ અત્યારે કેરીની સીઝનમાં રસ સાથે આ વાનગી બનાવી હોય તો એનો સ્વાદ જીભ પર રહી જશે.એટલે એક વખત આ વાનગી જરૂરથી બનાવી જોજો. Urmi Desai -
આલુ મેથી થેપલા (Aloo Methu Thepla recipe in Gujarati)
થેપલા ગુજરાતીઓની સૌથી પ્રિય વાનગી છે. એમાં પણ મેથી થેપલા એ કદાચ દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.જ્યારે નાસ્તા માટે કોઈ તૈયારી ન હોય અથવા તો ઝડપથી બની જાય એવું કંઈક બનાવવું હોય તો થેપલા જ યાદ આવે છે.મેં અહીં બટાકા અને કસૂરી મેથી જે ઘરમાં હોય જ તો એનો ઉપયોગ કરીને ઝડપથી બની જાય એવો નાસ્તો આલુ મેથી થેપલા. Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13952945
ટિપ્પણીઓ (17)