કોફી કિટકેટ શેક (Coffee- KitKat Shake Recipe in Gujarati)

Urmi Desai @Urmi_Desai
કોફી કિટકેટ શેક (Coffee- KitKat Shake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.
- 2
મિક્સર જારમાં 150 મિ.લી. આઈસ્ક્રીમ, કોફી પાઉડર, ઓરિઓ બિસ્કીટસ, દૂધ અને 2 કિટકેટ ઉમેરી બરાબર ચર્ન કરી લો.
- 3
સર્વીંગ ગ્લાસમાં ચોકલેટ સિરપ રેડી 2- 3 મિનિટ સુધી ફ્રીઝમા સેટ કરી લો. હવે તૈયાર શેકને સર્વીંગ ગ્લાસમાં ભરી લો. ઉપર વેનીલા આઈસ્ક્રીમ, કિટકેટ, ચોકલેટ સિરપ અને વર્મીસેલી વડે ગાર્નિશ કરી સર્વ કરી લો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee with Ice cream recipe in Gujarati )
#GA4 #Week8 #Coffee #Milk વિદ્યા હલવાવાલા -
-
-
-
-
કોફી (Coffee Recipe In Gujarati)
#GA4#Week8કોફી તો બધા જ પિતા હોય છે પણ તેને ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે અહીં મેં આઈસક્રીમ વીથ coffee બનાવી છે Sushma Shah -
ઓરિઓ કોફી થિક શેક (Oreo Coffee Thick Shake Recipe In Gujarati)
નાના મોટા સૌનો ને ભાવતું ડ્રિન્ક Hetal Shah -
-
કોફી ચીકુ સ્મુધી (Coffee Chickoo Smoothie Recipe In Gujarati)
#CD Thick smoothie of chickoo with coffee twist Shrungali Dholakia -
-
-
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Ice Cream Recipe In Gujarati)
#cooksnapchallange#Week3#coffee#drinkreceipe#cookpadindia#cookpadgujarati મારી ઓલટાઇમ ફેવરિટ છે કોલ્ડ કોફી. Alpa Pandya -
-
મિલ્ક શેક (Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#મિલ્કશેક (milk shakes - oreo milk shake, chocolate milk shake, strawberry milk shake) Mansi Patel -
-
-
અફોગાતો કોફી (Affogato coffee Recipe in Gujarati)
#GA#week5#ઇટાલિયન#coffeeદાલગોના કોફી બધા એ એટલી બધી પીધી કે ખબર પડી કે બધાં ને કોફી બહુ ભાવે છે. એટલે કંઈક નવી કોફી મુકવાનું વિચાર્યું..કોફી નું નામ પડે એટલે જ તાજગી આવી જાય જે લોકો ને કોફી પીવા ની આદત હોય ને નવી નવી કોફી try કરતાં હોય તેઓ એ આ કોફી ટેસ્ટ કરવા જેવી ખરી Daxita Shah -
-
-
કોલ્ડ કોફી (Cold coffee recipe In Gujarati)
#myfirstreciepie#November#GA4#week8#!milkcoffee Purvi Khakhariya -
-
-
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe in Gujarati)
કોફી બધા ને ભાવતી હોય છે. મને કોફી થોડી વધારે સ્ટ્રોંગ ગમે. ઠંડી ગરમ કોઈ પણ ફોર્મ માં કોફી મને ભાવે.#GA4#Week8#Coffee#Milk Shreya Desai -
ઓરિઓ થીક શેક (Oreo Shake Recipe In Gujarati)
#APસૌપ્રથમ મિક્સરનો જાર લ્યો એમાં દૂધ, આઇસ્ક્રીમ, બિસ્કિટ, ખાંડ, નાખી દયો હવે એને મિક્સ કરી લ્યો. હવે ગ્લાસ માં ચોકલૅટ સોસ વડે ડેકોરાટે કરો.પછી શેક ને ગ્લાસ માં કાઢી લ્યો. ને ફરી ચોકલૅટ સોસ વડે ડેકોરાટે કરો ને પછી ઉપર બિસ્કિટ ને કિટકેટ રાખી દયો. ઓરિઓ થીકશેક તૈયાર છે Jagruti Kotak -
ઓરીઓ અને કોફી થિક શેક (Oreo Coffee Thick Shake Recipe in Gujarati)
#Payalનાના મોટા સૌ ને ભાવતું ડ્રિન્ક Alpa Pandya -
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#કોલ્ડ કોફી#Cookpad#Cookpadgujaratiકોલ્ડ કોફી એનર્જીમાં વધારો કરે છે સ્ફૂર્તિ માં વધારો કરે છે અને શરીરને ઠંડક આપે છે Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13967835
ટિપ્પણીઓ (20)