મસાલા સીંગદાણા(Masala Peanuts Recipe in Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
3 સર્વિંગ્સ
  1. ૧ કપસીંગદાણા
  2. ૧/૨ ચમચીમરચું પાઉડર
  3. ૧/૨ ચમચીમીઠું
  4. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સીંગદાણા લો અને તેલ ગરમ કરવા મુકો

  2. 2

    તેલ ગરમ થાય ત્યારે તેમાં સીંગદાણા નાખો અને વચ્ચે વચ્ચે હલાવો

  3. 3

    આ રીતે બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો અને તેને થાળી માં કાઢી લો

  4. 4

    થાળી માં થી બીજી થાળી માં ફેરવી લો અને તેમાં મરચું અને મીઠું મિક્સ કરો

  5. 5

    બરાબર મિક્સ કરી પીરસો

  6. 6

    મસાલા સીંગદાણા તૈયાર. આ મસાલા સીંગદાણા ફરાળ માં પણ લય શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes