કોબીનો વઘારેલો સંભારો(Cabbage sambharo recipe in Gujarati)

Heena Mandalia
Heena Mandalia @cook_26093279
જામનગર

કોબીનો વઘારેલો સંભારો(Cabbage sambharo recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
4 વ્યકિત માટે
  1. 250 ગ્રામકોબી
  2. 2લીલાં મરચાં
  3. મીઠુ હિંગ રાઇ જીરું

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈ માં 2 ચમચી તેલ મૂકો

  2. 2

    પછી તેમાં રાઇ જીરું મૂકો થોડુ તટડવા દયો પછી તેમાં એક ચમચી હિંગ ને 1/2ચમચી હળદર મૂકી ને વઘાર કરો

  3. 3

    પછી 5 મિનિટ સુધી સાંતળો ને પછી સર્વ કરો તો તૈયાર છે કોબી નો વઘારેલો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Mandalia
Heena Mandalia @cook_26093279
પર
જામનગર
music cooking work out
વધુ વાંચો

Similar Recipes