પેરી પેરી મસાલા રા‌ઈસ (Peri Peri Masala Rice Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 200 ગ્રામબાસમતી ચોખા (20 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો)
  2. 2 ચમચીસમારેલી બેબી કોર્ન
  3. 2 ચમચીબાફેલા મકાઈના દાણા
  4. 2 ચમચીસમારેલું લીલું કેપ્સિકમ
  5. 2 ચમચીસમારેલું પીળું કેપ્સિકમ
  6. 2 ચમચીસમારેલી ડુંગળી
  7. 2 ચમચીસમારેલી લીલી ડુંગળી
  8. 2 ચમચીસમારેલું ટામેટું
  9. 2 ચમચીબટર/ તેલ
  10. 2 ચમચીપેરી પેરી મસાલા
  11. 1 ચમચીરેડ ચીલી સોસ
  12. 2 ચમચીટોમેટો કેચઅપ
  13. જરૂર મુજબબ્લેક ઓલિવસ
  14. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખા ધોઈ અને બોઈલ કરી પાણી નિતારી લો.

  2. 2

    એક પેનમાં બટર ઓગળે એટલે બેબી કોર્ન ઉમેરી 2 થી 3 મિનિટ સુધી સાંતળો.

  3. 3

    હવે બાકીના વેજીટેબલસ ઉમેરો અને બરાબર મિક્સ કરી 3 થી 4 મિનિટ સુધી સાંતળો.હવે સોસ, પેરી પેરી મસાલા અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે બોઈલ ચોખા ઉમેરો બરાબર મિક્સ કરી લો. હવે ઓલિવ ઉમેરો બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે સર્વીંગ બાઉલમાં કાઢી ઉપર ચીઝ ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes