રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 1 વાટકીરવા નો લોટ
  2. 1/2 વાટકી દહીં
  3. 1સમારેલ ડુંગળી
  4. 1સમારેલ મરચું
  5. વઘાર માટે
  6. લીમડો
  7. રાઈ અને હિંગ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. મસાલા માટે
  10. 2બાફેલા બટાકા
  11. 1 ચમચીવાટેલું લસણ
  12. મીઠું
  13. 1/2 ચમચીહળદર
  14. લીંબુ
  15. 1/4 ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    રવા ના લોટ મા દહીં ઉમેરી ૧૫ મિનિટ મિક્સ કરીને રાખી દો

  2. 2

    હવે એક પેન મા તેલ લીમડો રાઈ હિંગ ng સમારેલ ડુંગળી અને મરચા નાખી વઘાર કરો આ વઘાર રવાના મિક્સર માં ઉમેરો

  3. 3

    મસાલા માટે બાફેલા બટાકા ને છૂંદી લો.

  4. 4

    એક પેન મા તેલ લસણ હળદર મીઠું ઉમેરી એક મરચી ઉમેરી તેમાં પીસેલા બટાકા નો માવો ઉમેરી અને ઉપર થી લીંબુ અને ખાંડ ઉમેરો.

  5. 5

    હવે આપમ બનાવવા માટે અપમ નાં પેન મ પેલા મિક્સર મૂકો અને એમાં મસાલા ના નાના બોલ બનાવી વચ્ચે મૂકી ઉપર ફરી થી મિક્સર ઉમેરો.

  6. 6

    તેલ મૂકીને ચડાવી લો. ગરમ ગરમ સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Heenaba jadeja
પર
Gondal

Similar Recipes