દાળવડા (Dalvada Recipe In Gujarati)
અમદાવાદ ને ફેમસ દાળ વડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બન્ને દાળ ને 2 થી 3 વાર ધોઈ 5 થી 6 કલાક સુધી પલાળી રાખો. ત્યાર બાદ બધુ પાણી કાઢી થોડી થોડી દાળ લઈ મિક્સર માં કશ કરી લો.
- 2
છેલ્લે થોડી દાળ માં આદુ, લસણ અને મરચાં નાખી દાળ ક્રશ કરી લો.
- 3
હવે દાળ ને એક વાસણમાં કાઢી તેમાં મીઠું અને ઝીણી સમારેલી ડુંગળી નાખી હલવો. ત્યાર બાદ બેકિંગ સોડા નાખી ખીરા ને 5 મિનિટ સુધી એક જ દિશામાં ફેંટો.
- 4
હવે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં વડા ને ડીપ ફરાય કરી દો.
- 5
ગરમ ગરમ દાળ વડા ને સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળવડા (Dalvada Recipe In Gujarati)
દાળવડા બહુ ફેમસ રેસિપી છે. દાળને પલાળીને ગ્રાઈંડ કરીને બનાવવામાં આવે છે. અલગ અલગ દાળના મિશ્રણ લઇ શકાય છે. મેં અહીં ચણાની દાળ અને મગની દાળ નું મિશ્રણ લીધું છે. Jyoti Joshi -
દાળવડા(Dalvada Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતના ફેમસ દાળ વડા. અને ચણાની દાળના ભજીયા પણ કહેવામાં આવે છે. આવડા ચણાની દાળમા થી બનાવવામાં આવે છે. આ એક નાસ્તાની રેસિપી છે. આ વડા ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે દાળ વડા ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#Famવરસાદ ચાલુ થાય અને દાળવડા અને ભજીયા ખાવા ની ઈચ્છા થઈ જાય. અમારા ઘરે દાળવડા એ ઓલટાઇમ ફેવરિટ છે.હું અલગ અલગ દાળ ને ભેગી કરી ને મારુ વેરીએસન કરી ને બનાવતી હોઉં છું. Alpa Pandya -
-
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફુડ દાળ વડા Hemaxi Patel -
-
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#DFT દિવાળી માં અલગ અલગ દિવસે જાતજાતની વાનગીઓ પીરસવામાં આવે છે.કાળીચૌદસ ના દિવસે વડા બનાવવાનું ખાસ મહત્વ હોય છે... Nidhi Vyas -
-
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#HRPost 3 દાળવડા એ ભજિયાં નું જ સ્વરૂપ છે.સ્વાદ માં થોડા ક્રંચી અને ટેસ્ટી બને છે. Varsha Dave -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
મગની દાળ ના દાળવડા ખાવાની મજા જ કંઈ ઔર હોય ને...#CF Jayshree Soni -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#TREND #Week1 આજે મેં અમદાવાદ ના ફેમસ દાળવડા બનાવ્યા છે. charmi jobanputra -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KERઅમદાવાદ ની ગુજરાત કોલેજ ની બહાર લારી પર મળતા ફેમસ સ્ટ્રીટ ફુડ..... દાળવડાં. Bina Samir Telivala -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#TREND#WEEK1આજે મેં અમદાવાદ ના ફેમસ દાળવડા બનાવ્યા છે. charmi jobanputra -
દાળવડા (dalvada recipe in gujarati)
# વેસ્ટઆપડા ગુજરાતી ઓનુ ફેમસ ફરસાણ અને street food દાલવડા.અને એમાય અમદાવાદ ના દાલવડા ખુબ જ વખણાય છે. તો આજે એજ બનાવા નો પ્રયત્ન કર્યો છે. દાલવડા મહારાષ્ટ્ર મા પણ ફેમસ ફરસાણ છે પણ તેઓ ચણા ની દાર ના વધારે બનાવે છે. Purvy Thakkar -
દાળવડા
#માઇઇબુક#પોસ્ટ21#વિકમિલ3#ફ્રાઇડચોમાસા માં એકદમ ક્રિસ્પી દાળ વડા ખાવની મજા અલગ હોઇ.તો આજે હેલદ્ય એવા દાળ વડા ની રેસિપી સેર કરું છુંને વડા માં કોઈ ઓણ લોટ નાખવાની પણ જરૂર નથી..ને ખૂબ જ ટેસ્ટી બનશે..Namrataba parmar
-
દાળવડા (Dal vada recipe in Gujarati)
#trend2 દાળમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી દાળ વડા પૌષ્ટિક પણ છે Kajal Rajpara -
દાળવડા (dalvada recipe in Gujarati)
ચોમાસાં માં વરસાદ હોય ત્યારે અમદાવાદીઓને દાળ વડા પહેલા યાદ આવે.થોડોક વરસાદ પડ્યો નથી કે દાળવડા ની લારી અને દુકાનો ઉપર લાઈન લાગી જાય છે આમ તો બારેમાસ દાળવડા મળતા હોય છે પણ ચોમાસામાં વરસતા વરસાદમાં ગરમાગરમ ચા જોડે દાળવડા મળી જાય તો મજા આવી જાય.#સુપર સેફ 3#cookpadindia Bansi Chotaliya Chavda -
-
દાળવડા (Dalvada Recipe in Gujarati) (Jain)
#SF#street_food#Dalvada#magdal#deepfry#Ahmedabad#monsoon_special#cookpadindia#cookpadgujrati શહેર કોઈ પણ હોય તે નાનું હોય કે મોટું હોય તેનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તો હોય જ છે. સ્ટ્રીટ ફૂડ એટલે કે તે શહેરની મોટાભાગની ગલીઓમાં તે ખુમચા પર કે લારી પર વેચાતું હોય અને શહેરીજનો રોડ ઉપર જ ઉભા ઉભા ખાઈને તેનો આનંદ માણતા હોય. હું ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરથી છું અને અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કે દાળવડા..... અમદાવાદના ના ઘણા બધા વિસ્તારમાં ઘણી બધી જગ્યા ના દાળવડા પ્રખ્યાત છે. અમદાવાદમાં વર્ષો પહેલા પોળનું કલ્ચર સંપૂર્ણ રીતે અસ્તિત્વમાં હતું, ત્યારે પણ દાળવડાની બોલબાલા હતી અને આજે પણ છે. આ દાળવડા સામાન્ય રીતે કાંદા, તળેલા મરચાં, લીંબુ સાથે સર્વ કરવામાં આવે છે જ્યારે કેટલીક જગ્યાએ ખાટી મીઠી ચટણી તથા પાઉં પણ તેની સાથે સર્વ કરવામાં આવે છે. અમારા ઘરે જ્યારે બહારગામથી મહેમાન આવે ત્યારે અમદાવાદના ચોક્કસ જગ્યા ના દાળવડા ની ફરમાઈશ તો હોય જ. મેં પણ એ જ પ્રકારના દાળવડા અહીં તૈયાર કર્યા છે. દાળવડા એ બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા જાળીદાર હોય તો ખાવાની મજા પડી જાય છે. ચોમાસાની ઋતુમાં વરસાદ પડી ને બંધ થાય ત્યારે તો અમદાવાદમાં દરેક દાળવડા ની લારી ઉપર લાંબી લાઇનો લાગી જતી હોય છે. Shweta Shah -
-
દાળવડા (dalvada recipe in gujarati)
#સાતમ#વેસ્ટદાળવડા તો ગુજરાતી ઓ નું ફેવરિટ ફરસાણ છે જેને ઘર માં નાના મોટા બધા જ ખાય છે. તેને ચોમાસા ની ઋતુ માં વધારે ખવાય છે.તમેં લોકો પણ જરૂર બનાવજો ઘર માં બધા ને મજા પડી જશે. Swara Parikh -
-
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#CTઅમારે ત્યાં ગોતા ચોકડી આગળ ના અંબિકાના દાળવડા ખૂબ જ ફેમસ છે Nayna Nayak -
દાળવડા
#ફ્રાયએડ મગ ની દાળ માં થી બનતી આ વાનગી વરસાદ માં ખાવાની બહુ મજા આવે છે. આમ તેનું ખીરું બહાર તૈયાર મળી જાય છે. અહીંયા મે ખીરું પણ જાતે જ બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
દાળવડા (Dalvada Recipe In Gujarati)
ચા સાથે ખાવામાં ઘણા સરસ લાગે છેઅહી મે ફ્રેશ નાળિયેર ની ચટણી સાથે સર્વ કર્યા છે. Sangita Vyas -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - 9Ye Mausam Ka Jadu Hai MitwaNa Abb Dilpe ❤ Kabu Hai MitwaNaina DALWAD Dekhake Kho GayeKhaneko Diwane Se Ho Gaye...Nazara woh Harsu Hai Mitwa... Ketki Dave -
-
દાલવડા (Dalvada recipe in gujarati)
#RC4green color recipe#cookpadindia#cookpadgujaratiઆજે મેં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ કરીને દાળ વડા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે. તમે પણ આ રેસિપી જરૂર છે ટ્રાય કરજો. Unnati Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14967937
ટિપ્પણીઓ