રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરો હવે એમાં કાંદા ઉમેરીને સાતડી લ્યો. એમાં લસણ, આદુ, લીલાં મરચાની પેસ્ટ, લીલાં કાંદા ઉમેરીને કાંદા બરાબર ચડી જાય થોડા બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો. ત્યાર બાદ એમાં ટામેટા ની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી મીઠું ઉમેરીને ઢાંકણ ઢાંકી થવા દો.
- 2
થોડી વારે હલાવતા રહો. ટામેટા અને કાંદા બધા એકરસ થાય અને સરસ ચડી જાય એટલે એમાં બીજા સૂકા મસાલા મિક્સ કરી 1 મિનિટ ધીમા તાપે સેકી લો હવે એમાં બટાકા અને લીલાં ધાણા જે મેસ કરીને રાખ્યા હતા એ ઉમેરી બરાબર મિક્સ કરી લ્યો.
- 3
હવે બરાબર મિક્સ કરી એમાં 1 કપ પાણી નાખી મિક્સ કરી 1 ચમચી બટર નાખી ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સુધી થવા દો ત્યાર બાદ કસુરી મેથી અને થોડા લીલાં ધાણા ઉમેરી ગેસ બંધ કરી દો. હવે ઢોસા ની તાવી પર ઢોસા ઊતારી લો અને મેસૂર મસાલા સાથે ઢોસા સર્વ કરો.
- 4
Similar Recipes
-
-
મૈસૂર ઢોંસા (Mysore Dosa Recipe In Gujarati)
#CDYમૈસૂર ઢોસા અને પીઝા મારા son નું મોસ્ટ ફેવરેટ ફૂડ છે આ ઢોસા માં ઘણા બધા વેજીટેબલ પણ નાખવા મા આવે છે અટલે બાળકો ને ટેસ્ટ સાથે હેલ્ધી ફૂડ પણ ખવડાવી શકાઈ છે Chetna Shah -
મૈસૂર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#Coopadgujrati#CookpadIndiaMaisur masala dosa ઢોસા એ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. ઢોસા ઘણી બધી પ્રકાર ના બનતા હોય છે. સાદા ઢોસા, મૈસૂર ઢોસા,મસાલા ઢોસા અને હવે તો એમાં પણ ઘણી બધી વેરાઇટીઓ આવી ગઈ છે. ઢોસા એ એવી વાનગી છે કે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે. મેં અહીં મૈસૂર મસાલા ઢોસા બનાવ્યા છે. અને એ પણ એકદમ સરળ રીતે તો ચાલો જોઈએ તેને બનાવાની રીત. Janki K Mer -
-
-
-
મૈસુર મસાલા ઢોસા (maisur masala with sabji dosa recipe In Gujarati)
#સાઉથઢોસા એટલે નાના થી લઈનેમોટા સુધી ના બધા ને ભાવતી ડીશ અનૈ તેમાં પણ ધણી વેરાયટી ઓ..જે અલગ અલગ પ્રકાર ના શાક સાથે. પીરસાય છે.અઃહી મેં શાક અલગ થી સવૅ કર્યું છે ....nd it's mouthwaring..... Shital Desai -
મૈસૂર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3મસાલા ઢોસા સ્પેશીલી સાઊથ ઈન્ડિયન ડીશ છે , ખાવાના શોકીન માટે વિવિધતા જોવા મળે છે , સ્વાદ,ફલેવર અને ક્ષેત્રીય અનુકુલતાય લોગો ને વિવિધતા સાથે અપનાવી લીધા છે Saroj Shah -
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#cookpadgujrati#cookpadindia Tulsi Shaherawala -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week5છોકરાઓ અને મોટાઓ ને ભાવતી વાનગી છે જરૂર થી ટ્રાય કરજો disha bhatt -
-
કોર્ન મૈસુર મસાલા ઢોસા (Corn Mysore Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3કીવર્ડ: dosa/ઢોસા.આજે હું સ્ટ્રીટ સ્ટાઇલ ઢોસા ની રેસિપી લાવી છું. કોર્ન મૈસુર મસાલા ઢોસા અને ઘણા ફેન્સી ઢોસા સુરત ની લારીઓ પર બનતા હોય છે, જે એકદમ પ્રખ્યાત અને ટેસ્ટી છે. આ સ્ટ્રીટ સ્ટાઇલ ફેન્સી ઢોસા માં ચીઝ અને બટર નો દિલ ખોલી ને વપરાશ કરાઈ છે😋. તો ચાલો શીખીએ સુરતી સ્ટાઇલ કોર્ન મૈસુર મસાલા ઢોસા!! Kunti Naik -
-
-
-
-
-
સાઉથ ઈન્ડિયન મૈસૂર મસાલા ઢોંસા (South Indian Mysore Masala Dosa
#TT3#southindianrecipe#Dosa#cookpadgujarati મસાલા ઢોસા એ લોકપ્રિય દક્ષિણ ભારતીય ઢોસાની વિવિધતા છે, જેનું મૂળ કર્ણાટકના તુલુવા ઉડુપી ભોજનમાં છે. તે ચોખા, અડદ, બટાકા, મેથી, ઘી અને મીઠા લીમડા ના પાનમાંથી બનાવવામાં આવે છે, અને ચટણી અને સાંભાર સાથે પીરસવામાં આવે છે. તે દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે, તે દેશના અન્ય તમામ ભાગોમાં અને વિદેશમાં મળી શકે છે. દક્ષિણ ભારતમાં, મસાલા ઢોસાની તૈયારી શહેર પ્રમાણે અલગ અલગ હોય છે. મસાલા ઢોસામાં વિવિધતા છે જેમ કે મૈસુર મસાલા ઢોસા, રવા મસાલા ઢોસા, ઓનિયન મસાલા ઢોસા, પેપર મસાલા ઢોસા, ચીઝ મસાલા ઢોસા વગેરે. આજે મેં ઓરીજીનલ સાઉથ ઈન્ડિયન ના મૈસૂર મસાલા ઢોસા બનાવ્યા છે. મૈસુર મસાલા ઢોસા , આપણા મસાલા ઢોસા કરતા અલગ હોય છે , કેવી રીતે !!?? એની લાલ લસણ ની મૈસૂર ચટણી ના લીધે …. એકદમ ટેસ્ટી, તીખી અને મસ્ત આ ચટણી ,ઢોસા નો સ્વાદ જ ઉત્તમ બનાવી દે છે. સાથે બટેટા નો મસાલો ઢોસા ને સંપૂર્ણ બનાવે છે. આ ઢોસા ને ટોપરા ની ચટણી સાથે પીરસાય છે. આજે મેં ત્રણ શેપ ના ઢોસા બનાવ્યા છે અને આ ઢોસા ને મૈસૂર ચટણી, ઇન્સ્ટન્ટ કોકોનટ ચટણી અને સંભાર સાથે સર્વ કર્યું છે. Daxa Parmar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15179404
ટિપ્પણીઓ (6)