કેસર પિસ્તા લસ્સી (Kesar Pista Lassi Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#ff1

આજથી શરૂ થતા આ શ્રાવણ માસમાં ઉપવાસ દરમ્યાન ફરાળ તરીકે આ વાનગી બનાવી શકાય છે. જે દહીં, ડ્રાય ફ્રુટ, કેસર અને ખાંડ ઉમેરી બનાવી છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યક્તિ
  1. 500 ગ્રામઅમુલ મસ્તી દહીં
  2. 10-15પિસ્તા
  3. 8-10કાજુ
  4. 8-10બદામ
  5. 3-4ખડી સાકરના ટુકડા
  6. 1/4 ચમચીકેસર તાંતણા પાણીમાં પલાળી રાખવાનું
  7. 1/4 ચમચીઈલાયચી પાઉડર
  8. 2 ચમચીમલાઈ/ ફ્રેશ ક્રીમ
  9. 2 ચમચીડ્રાય ફ્રુટ કતરણ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.મિક્સર જારમાં કાજુ, બદામ, પિસ્તા,સાકર અને ઈલાયચી પાઉડર ઉમેરીને બરાબર ચર્ન કરો. હવે દહીં અને મલાઈ ઉમેરીને બરાબર ચર્ન કરી લો.

  2. 2

    હવે કેસર તાંતણા પાણી સાથે ઉમેરો બરાબર ચર્ન કરી લો.

  3. 3

    હવે સર્વીંગ જારમાં કાઢી ઉપર ડ્રાય ફ્રુટ કતરણ અને ઈલાયચી પાઉડર ભભરાવી સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes