ફ્રાઇડ ઈડલી (Fried Idli Recipe in Gujarati)

Disha Prashant Chavda @Disha_11
ઈડલી જ્યારે વધે ત્યારે આ બનાવું છું. ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. અહીંયા મેં ફ્લેવર્સ આપવા તેમાં પોડી મસાલો સ્પ્રિંકલ કર્યો છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય છે.
ફ્રાઇડ ઈડલી (Fried Idli Recipe in Gujarati)
ઈડલી જ્યારે વધે ત્યારે આ બનાવું છું. ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. અહીંયા મેં ફ્લેવર્સ આપવા તેમાં પોડી મસાલો સ્પ્રિંકલ કર્યો છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બચેલી ઈડલી ના બે ટુકડા કરવા. ત્યારબાદ તેલ ગરમ કરી તેમાં તળવું. કલર બદલાય જાય અને રેડ થઈ જાય ત્યાં સુધી તળવું.
- 2
હવે તેને પેપર નેપકિન પર કાઢી થોડું તેલ શોષાઈ જવા દેવું. ત્યારબાદ તેના પર પોડી મસાલો અને કોથમીર નાખી મિક્સ કરી ને પીરસવું.
- 3
તૈયાર છે ફ્રાઇડ ઈડલી.
Similar Recipes
-
-
ગુંટુર ઈડલી (Guntur Idli Recipe In Gujarati)
ગુંટુર ઈડલી બનાવવા માટે એક ખસ મસાલો બનાવવામાં આવે છે. ઈડલી ઉપર ઘી લગાવી ને મસાલો લગાવી ને પીરસવા માં આવે છે Daxita Shah -
ફ્રાઇડ ઇડલી (Fried Idli Recipe In Gujarati)
#RC3ફ્રાઇડ ઇડલી હવે ઘણા બધાનો મનગગમતો નાસ્તો બની રહ્યો છે.તે ઘણી બધી ફ્લેવર મા બનાવી શકાય છે. મે સાંભાર મસાલાનો ઉપયોગ કર્યો છે ઘરમા બધાનો ફેવરીટ ટેસ્ટ છે. Gauri Sathe -
તળેલી ઈડલી (Fried Idli Recipe In Gujarati)
મારા ધરે જ્યારે પણ ઈડલી બનાવીએ ત્યારે વધારે બનાવું.વધેલી ઈડલીને તળીને મારી દીકરીઓને આપો તો તેમને ખૂબ જ ભાવે છે. Priti Shah -
ટુ ટાઈપ્સ ઈડલી (Idli Recipe In Gujarati)
#સ્નેક્સમેં આજે બે ટાઈપ ની ઈડલી બનાવી છે. એક સ્ટફ ઇડલી અને બીજી છે પોડી મસાલાવાળી ઈડલી.જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે.પોડો નો મસાલો હોય છે જે બધી દાળને અને મસાલા ને શેકી ને પીસીને બનાવવામાં આવે છે આ પોડિ સાઉથમાં વાપરવામાં આવે છે Pinky Jain -
પોડી મસાલા રવા ઈડલી (Podi Masala Rava Idli Recipe In Gujarati)
#podimasalaravaidli#masalaidli#milagaipodiidli#podimasala#southindian#Cookpadindia#Cookpadgujaratiપોડી એ ચણાની દાળ, અડદની દાળ અને બીજા થોડા મસાલા સાથે તૈયાર કરવામાં આવતો ખુબ જ સ્વાદિષ્ટ મસાલો છે. એ મિલાગાઈ પોડિ, ગન પાઉડર, ઈડલી કરમ પોડિ અથવા ચટણી પોડી એવા જુદા જુદા વિવિધ નામોથી ઓળખાય છે. પુડી અથવા પોડિ એ સામાન્ય દક્ષિણ ભારતીય શબ્દ છે જેનો મતલબ પાઉડર એવો થાય છે. તે મોટે ભાગે ઈડલી સાથે ખવાય છે, તેથી તે ઈડલી પોડિ તરીકે ઓળખાય છે.અહીં રવા ઈડલીને આ પોડી મસાલા અને ગ્રેવી સાથે બનાવી છે. Mamta Pandya -
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
#LBઈડલી બચી હોય અને એમાંથી મસ્ત ચટપટો નાસ્તો બનાવવો હોય તો વઘારેલી ઈડલી બેસ્ટ ઓપ્શન છે અને લંચ બોક્સમાં પણ છોકરાઓને આપી શકાય છે. Vaishakhi Vyas -
ફા્ઈડ ઈડલી (Fried Idli Recipe In Gujarati)
મે દીશા મેમ ની રેસિપી જોઈને ફા્ઈડ ઈડલી બનાવી છે ખુબ જ સરસ બની છેતમે પણ જરૂર બનાવજોમારા ઘરમાં ખુબ જ બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છેઈડલી વધારે જ બનાવું છુંથોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે#Disha chef Nidhi Bole -
ફ્રાઇડ મસાલા ઈડલી (Fried Masala Idli Recipe In Gujarati)
#FFC6 : ફ્રાઈડ મસાલા ઈડલીઈડલી સંભાર તો બનાવતા જ હોઇએ છીએ પણ આજે મેં ફ્રાઇડ ઈડલી બનાવી. Sonal Modha -
ફ્રાઇડ ઈડલી
#ઇબુક#Day25આપણે ઈડલી બનાવીએ અને વધે તો આ રીતે ફ્રાય કરી અલગ રીતે ટેસ્ટી બનાવી શકીએ.. બાળકો ને વધુ ગમશે આ ફ્રાઇડ ઈડલી.. Tejal Vijay Thakkar -
લેફ્ટ ઓવર રવા ઈડલી (Left Over Rava Idli Recipe In Gujarati)
#EB#Week1#MA જ્યારે અચાનક કોઈ મહેમાન આવે કે બાળકો ને લંચ બોકસ માં આપવી હોઈ ત્યારે ફટાફટ બનાવી ને આપી શકાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
ઈડલી મન્ચુરિયન (Idli Manchurian Recipe In Gujarati)
# tips....બધાના ઘર માં ઈડલી તો બનતી જ હોય છે.અને એમાંથી થોડી બચતી પણ હોય છે.હોવી જ્યારે ઇડલીબચી જય ત્યારે આ ટિપ્સ આજ અજમાવજો. બાળકો ને અને મોટા ને બધા ને ભાવશે. Jayshree Chotalia -
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati#રવાઈડલી#week1#ઈડલીરવા ઇડલી એ ભારતના કર્ણાટક રાજ્યની એક વિશેષતા છે. બેંગ્લોરની લોકપ્રિય રેસ્ટોરન્ટ ચેન, માવલ્લી ટિફિન રૂમ્સ (એમટીઆર) દ્વારા તેની શોધ કરવામાં આવી હતી. તેમના કહેવા મુજબ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જ્યારે ચોખા, જે ઇડલીમાં વપરાતી મુખ્ય વસ્તુ છે, તેનો પુરવઠો ઓછો હતો, ત્યારે તેઓએ સોજી (રવો) નો ઉપયોગ કરીને ઇડલી બનાવવાનો પ્રયોગ કર્યો અને રવા ઇડલીની રચના કરી.રવા ઈડલી વાટ્યા વગર અને ફર્મેન્ટ કર્યા વગર ફટાફટ બની જાય છે અને અને રૂ જેવી નરમ લાગે છે. ખાવા માં પણ સ્વાદિષ્ટ લાગે છે. ઘર માં અચાનક મહેમાન આવે અને ઈડલી બનાવવા ની ઈચ્છા થાય તો રવા ઈડલી એક ઉત્તમ અને પૌષ્ટિક વિકલ્પ છે. અહીં મેં પ્લેન વ્હાઇટ, વઘાર વાલી હળદર અને કારમ પોડી ફ્લેવર ની રેગ્યુલર સાઈઝ તથા બેબી ઈડલી પ્રસ્તુત કરી છે જેને મેં રસમ, ચટણી, કારમ પોડી અને ઘી સાથે સર્વ કરી છે. Vaibhavi Boghawala -
ઈડલી (Idli Recipe In Gujarati)
#SQઈડલી એ સાઉથ ઇન્ડિયન રેસીપી છે. સાઉથમા ઈડલી સંભાર સાથે, રસમ, ચટણી સાથે કે પોડી મસાલા સાથે પણ સર્વ થાય છે. પોડી મસાલા સાથે સર્વ કરવામાં આવે ત્યારે ઉપર થી ઘી નાખી ને સર્વ થાય છે એ પણ ખુબ ટેસ્ટી લાગે છે. Daxita Shah -
મસાલા ઈડલી (Masala Idli રેસીપી in Gujarati)
ઈડલી વધી હોઈ તો સવારે બ્રેકફાસ્ટ માં ચા સાથે વધારેલી ક્રિસ્પી ઈડલી સારી લાગે છે Bina Talati -
થાટ્ટે ઈડલી (Thatte Idli Recipe In Gujarati)
થાટ્ટે ઈડલી - થાળી ઈડલી#ST#સાઉથઈન્ડિયનટ્રીટ#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallengeથાટ્ટે ઈડલી - થાળી ઈડલી --- સાઉથ ઈન્ડિયા માં વિધવિધ પ્રકાર ની ઈડલી બને છે . તેમાં એક ખાસ અલગ જ , થાળી ની સાઈઝ ની ઈડલી બનાવાય છે . ત્યાં ની ભાષા માં થાટ્ટે ઈડલી નાં નામે ઓળખાય છે . કોકોનટ ચટણી, સાંભાર, ઈડલી પોડી , મીલાગાઇ પોડી, ગન પાઉડર સાથે સર્વ કરાય છે. Manisha Sampat -
પોડી ઈડલી(podi idli in gujarati)
#વિકમીલ૧અહિ એક અલગ રીતે ઈડલી બનાવી છે. જે ખાવામાં થાેડી તીખી અને ચટપટી છે. Ami Adhar Desai -
ઈડલી (idli recipe in Gujarati)
ઈડલી મે જુવારનો લોટ અને સોજી નો ઉપયોગ કરીને બનાવી છે જે ખુબ ખૂબ જ હેલ્ધી છે આને મે ઈડલી બનાવી ને પછી મે રાઉન્ડ કટ કરીને એને પાવભાજી મસાલો બનાવી પાવભાજી મસાલા ઈડલી બનાવી છે એટલે idly બાળકો હોંશે હોંશે ખાશે ઉપરથી મે ચીઝથી ગાર્નિશ કર્યું છે#GA4#week16 Rita Gajjar -
મસાલા રવા ઈડલી (Masala rava idli recipe in Gujarati)
#EB#week1#MA સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલી ને ઈન્સ્ટન્ટ ઇડલી તરીકે પણ બનાવી શકાય. અચાનક મહેમાન આવી જાય ત્યારે, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મસાલા રવા ઈડલી બનાવી છે. જે બનાવવા માટે રવા ઈડલી તો બનાવી જ લેવાની છે ત્યાર પછી તેનો એક મસાલો તૈયાર કરી તેને તેમાં ડીપ કરી અને સર્વ કરવાની છે. તો ચાલો જોઈએ આ મસાલા રવા ઈડલી કઈ રીતે મેં બનાવી છે. Asmita Rupani -
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#DTRઈડલી એ ઇન્સંટ નાસ્તા માટે નો બેસ્ટ ઓપ્સન છે.તરત જ બનાવી શકાય છે.અને તેમાં વિવિધ વ્યંજનો ઉમેરી ને વેરીએશન કરી સ્વાદ માં પણ વધારો કરી શકાય છે. Varsha Dave -
ઈડલી ઉપમા (Idli Upma Recipe In Gujarati)
#LOઈડલી ઉપમા એ લેફ્ટ ઓવર ઈડલી માંથી બનાવેલ છે...નાના બાળકો ને પણ આપી શકાય..આમાં વટાણા પણ નાખી શકાય પણ નાના બાળકો માટે બનાવેલ હોવાથી મે વટાણા નાખેલ નથી ... Jo Lly -
મસાલા ઈડલી
આજે બ્રેકફાસ્ટની રેસિપી પોસ્ટ કરું છું. ગઈકાલે રાત્રે ડીનરમાં ઈડલી-સાંભાર બનાવેલા. મારા ઘરમાં જ્યારે પણ ઈડલી-સાંભાર બને ત્યારે ઈડલી વધારે જ બનાવવાની એટલે સવારે બ્રેકફાસ્ટમાં વઘારીને ખાઈ શકાય. તો આજે બનાવીએ મસાલા ઈડલી. Nigam Thakkar Recipes -
પેરી પેરી કેરેટ ઈડલી (Peri peri Carrot Idli recipe in Gujarati)
#GA4#week3Carrot#cookpad#cookpadindiaઈડલી બધાની ફેવરિટ ડિશ છે. એને આપડે ઘણા ફ્લેવર્સ મા બનાવી શકીએ છીએ. ડિનર માટે કઇ વિચાર ના આવે તો ફટાફટ રવો પલાળી ને તમે ઈડલી બનાવી શકો છો. મે અહીંયા રવા ઈડલી મા પેરી પેરી ફ્લાવર આપવાનો પ્રયાસ કર્યો છે. અને તે ખુબજ ટેસ્ટી બની હતી. બધાને ખૂબ ભાવિ. મારી daughter ne pan બહુ ભાવિ. Mitali Chavda (Mitali Darshan Vala) -
ઓનિયન ટામેટો ઉત્તપમ(onion tomato uttapam Recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ26ઉત્તપમ જલ્દી બની જતી વાનગી છે તેને બાળકો ના લંચ બોક્સ મા પણ આપી શકાય છે Krishna Hiral Bodar -
-
ઈડલી વઘારેલી (Idli Vaghareli Recipe In Gujarati)
# ઈડલી વઘારેલી#cookpad Gaugujrati.સાઉથ ઇન્ડિયા ફેવરિટ આઈટમ ઈડલી છે. જે ટેસ્ટ માંથી બેસ્ટ, અને પચવામાં હલકી છે .અને એક ફાયદો એ પણ છે કે જ્યારે ઈડલી થોડી વધી જાય, ત્યારે વધારેલી અથવા ફ્રાય કરેલી ઈડલી ટેસ્ટી લાગે છે. Jyoti Shah -
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
ગઈકાલે ડીનર માં ઈડલી નો program કર્યો હતો..એટલે ૧ થાળી જેટલી ઈડલી વધારે જ બનાવું જેથી બીજે દિવસે એના કટકા કરી,વઘારી ને નાસ્તા માં ખાઈ શકાય.. Sangita Vyas -
સ્ટફ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EBરવા ની ઇન્સ્ટન્ટ ઈડલી તો બનતી હોય છે પણ એને સ્ટફિંગ ભરી ને બનાવવાથી ખૂબ ટેસ્ટી લાગે છે.. જેને ઈડલી સાથે ખવાતી કોકોનટ ચટણી અને સાંભાર ચટણી સાથે સર્વ કરી શકાય. Neeti Patel -
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#AM4બાળકો જ્યારે પાલખનું શાક ન ખાય ત્યારે તેને આ રીતે પરાઠામાં નાખી આપી શકાય છે. Deval maulik trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15436485
ટિપ્પણીઓ (12)