અમીરી નટી પૌઆ (Amiri Nutty Poha Recipe in Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#cooksnep recipe
#nasta recipe
મે હેતલ જી ની રેસીપી જોઈ અને થોડા ફેફાર કરયા છે .મે કાજુ,દ્રાક્ષ, સીગંદાણા, દાડમ ના દાણા નાખયા છે અને કોથમીર,સેવ,દાડમ થી ગાર્નીશ કરી સાથે સર્વ કરી છે . અનેક ગુણો થી ભરપૂર પૌઆ પચવા મા હલકા અને બનાવા મા ઈજી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મીનીટ
2વ્યકિત
  1. 1 વાટકીપલાળેલા પૌઆ
  2. 10,12કાજુ ના ટુકડા
  3. 10,12સુકી દ્રાક્ષ
  4. 10,12સીગંદાણા
  5. 1/4 વાટકીસેવ
  6. 1/4 વાટકીકોથમીર
  7. 1/4 વાટકીદાડમ ના દાણા
  8. 1/8 ચમચીહલ્દર
  9. 1/2લીમ્બુ ના રસ
  10. 1/4 ચમચીખાંડ ફ્રી પાઉડર/દળેલી ખાડં
  11. મીઠુ સ્વાદ પ્રમાણે
  12. રાઈ,કરી પત્તા,લીલા મરચા વઘર માટે
  13. 4 ચમચીતેલ ઘી

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    સોથી પેહલા પૌઆ ને પાણી થી ધોઈ ને નિતારી ને ચારણી મા મુકો

  2. 2

    કઢાઈ મા તેલ ગરમ કરી રાઈ,મરચા,કરી પત્તા ના વઘાર‌ કરી ને પલાળેલા પૌઆ,રોસ્ટ,કાજુ,સુકી દ્રાક્ષ, રોસ્ટેડ સીગંદાણા,હલ્દર નાખી ને બધુ બરોબર મિક્સ કરી લો.લીમ્બુ ના રસ અને ખાંડ ફ્રી પાઉડર/ખાડં નાખી ને મિક્સ કરી ને બે મીનીટ પછી ગૈસ બંદ કરી દેવી

  3. 3

    ગરમાગરમ ખાટા મીઠા નટી સ્વાદિષ્ટ પૌઆ ને દાડમ ના દાણા,કોથમીર,સેવ થી ગાર્નીશ કરી ને સર્વ કરો.તૈયાર છે સીગં કાજૂ,દ્રાક્ષ થી ભરપુર અમીરી નટી પૌઆ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

ટિપ્પણીઓ (10)

Similar Recipes