પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ખીરું બનાવવા માટે :-
  2. 250 ગ્રામપાલક
  3. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  4. 1/2 ચમચીહિંગ
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીમીઠું
  7. 2 ચમચીધાણાજીરૂ
  8. 1/4 ચમચીલાલ મરચું
  9. 2 ચમચીતેલ
  10. 2-3 ચમચીખાટું દહીં
  11. ચપટીખાવાનો સોડા
  12. 2 ચમચીખાંડ
  13. 1 કપહાંડવાનો લોટ
  14. 2-3 ચમચીમકાઈનો લોટ
  15. 1 ચમચીતલ
  16. વઘાર માટે :-
  17. 2 ચમચીતેલ
  18. 2 ચમચીરાઈ
  19. 1 ચમચીતલ
  20. 1/4 ચમચીહિંગ
  21. ગાર્નીશિંગ માટે :-
  22. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં પાલક લઈ તેમાં લીલાં મરચાની પેસ્ટ, હિંગ, હળદર, મીઠું, ધાણાજીરૂ અને લાલ મરચું ઉમેરી હાથ થી બરાબર મિક્સ કરી લો.
    હવે તેમાં તેલ, ખાટું દહીં અને ખાવાનો સોડા ઉમેરીને મિક્સ કરી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી હાંડવા નો લોટ અને મકાઈનો લોટ ઉમેરી મિક્સ કરી ખીરુ તૈયાર કરો.

  3. 3

    હવે ગરમ કરેલા સ્ટીમરમાં સ્ટીમર ની પ્લેટ પર તેલ લગાવી ખીરું પાથરી અને ભભરાવી ઢાંકણ ઢાંકી 10-15 મિનિટ માટે મુઠીયા ની બાફી લો.
    મુઠીયા ઠંડા થઈ જાય એટલે તેને કટ કરી લો.

  4. 4

    હવે વઘાર માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ અને હિંગ અને તૈયાર કરેલા મૂઠિયાં ઉમેરી મિક્સ કરી લો અને કોથમીરથી ગાર્નિશ કરો.

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes