ક્રીમ ઓફ પાલક સૂપ (Cream of Palak Soup Recipe In Gujarati)

Sweetu Gudhka @Cookwithsweetu1012
ક્રીમ ઓફ પાલક સૂપ (Cream of Palak Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાલક ને 5 મિનિટ પાણી માં ઉકાળી લઇ ને તરત જ ઠંડા પાણી માં થોડી વાર કાઢી ને રાખી મુકવી.
- 2
ત્યાર પછી મિક્ષર જાર માં પાલક, કોથમીર, લસણ ની કળી, લીલી મરચી, લીંબુ નો રસ અને થોડું પાણી નાખી ને પીસી લેવું.
- 3
હવે એક પેન માં બટર મૂકી તેમાં ડુંગળી અને લસણ ને સાંતળી લેવું. પછી તેમાં એક ચમચી મેંદો નાખી થોડું કૂક કરી ને તેમાં ક્રીમ અને દૂધ એડ કરી થોડી વાર કૂક થાય પછી પાલક ની પ્યુરી એડ કરી ને બધું મિક્ષ કરી લેવું.
- 4
ત્યાર પછી ખાંડ, મરી પાઉડર અને મીઠું સ્વાદ મુજબ એડ કરી થોડીવાર કૂક થવા દેવું.
- 5
હવે તેને સર્વિંગ બાઉલ માં લઇ તેના પર ક્રીમ, ચીઝ અને ચિલિફ્લેક્ષ થી ગાર્નિશ કરી ને ગરમ ગરમ સર્વ કરવું.
- 6
Similar Recipes
-
ક્રિમી પાલક સૂપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3#week3#cookpadindia#cookpadgujarati#homemade Keshma Raichura -
-
-
-
-
પાલક વીથ મસુર દાળ સુપ (Palak Masoor Dal Soup Recipe In Gujarati)
#WK3#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3#Week3#Cookpadindia#Cookpadgujaratiવિન્ટર કિચન ચેલેન્જ Week3 Ramaben Joshi -
-
-
ક્રીમ ઓફ બ્રોકોલી સૂપ(cream of broccoli soup recipe in gujarati)
ક્રીમ ઓફ બ્રોકોલી સૂપ મારો બહુ જ ફેવરિટ સૂપ છે. હોટલ માં જમવા જઈએ ત્યારે હું હમેશા આ સૂપ ઓર્ડર કરી છું અને ઘરે પણ બનાવી છું. આ સૂપ ખૂબ જ પૌષ્ટિક, ટેસ્ટી, ક્રીમી અને ફિલિંગ છે. ડાયટ કરનારા લોકો માટે બહુ જ ફાયદા કારક છે.#superchef3 #સુપરશેફ3 #માઇઇબુક #myebookpost29 #superchef3post1 #સુપરશેફ3પોસ્ટ1 #માયઈબૂક #માયઈબૂકપોસ્ટ19 #myebook Nidhi Desai -
-
પાલક કોથમીર નો સૂપ (Spinach Coriander Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ક્રીમ ઓફ બ્રોકલી સૂપ (Cream of broccoli soup recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં અલગ-અલગ પ્રકારના ઘણા બધા તાજા લીલા શાકભાજી મળે છે જેમાંથી સૂપ બનાવવાની અને પીવાની ખૂબ જ મજા પડે છે. બ્રોકલી એમાંનું એક શાકભાજી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક છે. ક્રીમી બ્રોકલી સૂપ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી અને ખૂબ જ સરળતાથી બની જતું સ્વાદિષ્ટ સૂપ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમ ઓફ સ્પીનેચ સૂપ (cream of spinach soup Recipe in Gujarati)
શિયાળામાં સૂપ પીવાની ખુબ મજા આવે છે. પાલક પણ ખૂબ સરસ આવે છે શિયાળામાં. તો આજે મેં પાલક નો સૂપ બનાવ્યો છે. તે પણ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. જેને પાલક ના ભાવતી હોય એમને પણ આ સૂપ ચોક્કસ ભાવશે. ખૂબ જ પૌષ્ટિક અને yummy આ પાલક નો સૂપ તમે પણ જરૂર બનાવજો.#GA4 #Week16 #palaksoup #પાલકસૂપ #creamofspinachsoup Nidhi Desai -
પાલક સૂપ (Palak Soup Recipe in Gujarati)
#GA4 #Week20#soup#palak_soup#CookpadGujarati#cookpadindia#પાલક_સૂપ Henal Kothadiya _ #HENALs_Kitchen -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3#WINTER KITCHEN CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree Doshi -
પાલક વટાણાનુ સૂપ (Palak Vatana Soup Recipe In Gujarati)
#WK3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ક્રીમ ઓફ મશરૂમ સૂપ (Cream of mushroom soup recipe in Gujarati)
ઠંડી ના મોસમમાં અલગ-અલગ પ્રકારના સૂપ પીવાની મજા જ કંઈક ઓર છે. આરોગ્યવર્ધક એવા મશરૂમ નું સૂપ બનાવવામાં ખૂબજ સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રીતે બનાવવામાં આવતું મશરૂમ સૂપ ક્રિમી અને ફિલિંગ છે. spicequeen -
ક્રીમ ઓફ વેજીટેબલ સૂપ (Cream of vegetable soup recipe Gujarati)
ક્રીમ ઓફ વેજીટેબલ સૂપ માઈલ્ડ ફ્લેવર નું ક્રિમી સૂપ છે જેમાં પસંદગી પ્રમાણે ના કોઈ પણ શાકભાજી ઉમેરી શકાય છે. સરળતાથી બની જતું આ સ્વાદિષ્ટ સૂપ શિયાળામાં અથવા તો વરસાદની ઋતુમાં પીવાની ખૂબ જ મજા આવે છે.#માઇઇબુક#પોસ્ટ27#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમ ઓફ સ્પીનેચ સુપ (Cream Of Spinach Soup Recipe In Gujarati)
સ્પીનેચ માં થી vit A ,vit C , કેલ્શીયમ અને આયર્ન ભરપૂર માત્રામાં મળે છે, જે આ સુપ ને હેલ્ધી બનાવે છે .#RC4#Week4 Bina Samir Telivala -
-
-
પાલક બ્રોકોલી ચીઝ સૂપ (Palak Broccoli Cheese Soup Recipe In Gujarati)
#Winterkitchenchallenge#week3#WK3 Rajvi Bhalodi -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#WK3#palaksoup#spinachsoup#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
ગાર્લિક પાલક પરાઠા (Garlic Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadguarati Sweetu Gudhka -
ક્રીમી બ્રોકોલી પાલક સૂપ (Creamy Brocolli Palak Soup Recipe In Gujarati)
#GA4#Week20#cookpadindia jigna shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15880688
ટિપ્પણીઓ (2)