વઘારીયુ (Vaghariyu Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૫૦૦ ગ્રામ કેરી
  2. ૪૦૦ ગ્રામ ગોળ / ખાંડ
  3. ૨ ચમચીમરચુ
  4. ૨ ચમચીધાણા જીરુ
  5. ૧/૨ ચમચીહીંગ
  6. ૧/૨ ચમચીરાઈ
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૫ ચમચીતેલ
  9. ૧/૨ ચમચીજીરુ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    ગરમ પાણીમાં કેરી ને બાફીલો હવે તેલ ગરમ થાય એટલે રાઇ જીરુ હીંગ ને હળદર નાંખી ને કેરી ઉમેરી દો. હવે તેમાં ખાંડ ઉમેરી ને ૧/૨ વાટકી પાણી ઉમેરીને તેમાં મરચુ ઘાણાજીરુ ઉમેરીને ઉકાળવા દો ને ઠંડુ થાય એટલે વાપરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes