જાલમુરી (Jhalmuri Recipe In Gujarati)

#SSR
જાલમુરી ને ગુજરાતી સાદી ભાષામાં કહીએ તો સૂકી ભેળ છે. મૂળ કલકત્તા નું સ્ટ્રીટ ફુડ છે. બનાવવા ની રીતે થોડી જુદી છે. પરંતુ મેં ગુજરાતી ટચ જ આપ્યો છે. ત્યાં નાં લોકો સરસિયાના તેલનું અથાણું વધે તેનો મસાલો નાંખી ને બનાવે. બાકી બધું આપણી જેમ જ. જે વસ્તુઓ ન હોય તો પણ ચાલે. ૧ કઠોળ લેવાય.. તે પછી ચણા, મગ, મઠ કે વટાણા તમારી પસંદ મુજબ લઈ શકાય. ચટણીઓ, તીખાશ, ખટાશ તમને ભાવે અને માફક આવે તે મુજબ. આ જાલમુરી નો સ્પેશિયલ મસાલો બનાવે પણ મેં અહી લાલ મરચું, ચાટ મસાલો, સંચળ, જીરું પાઉડર વગેરે મિક્સ કરી કામ ચલાવ્યું છે.
આ costemisation બધાને ખૂબ ગમે અને લોકો હોંશે હોંશે ખાય. ખાસ પિકનિક માં કે બહાર ફરવા જતા સાથે લઈ જઈ શકાય અને બધું મિક્સ કરી બેસી ને ખવાય. આવા ચટર-પટર નાસ્તા જે easy to cook n easy to carry હોય તેની મજા જ અલગ છે.
જાલમુરી (Jhalmuri Recipe In Gujarati)
#SSR
જાલમુરી ને ગુજરાતી સાદી ભાષામાં કહીએ તો સૂકી ભેળ છે. મૂળ કલકત્તા નું સ્ટ્રીટ ફુડ છે. બનાવવા ની રીતે થોડી જુદી છે. પરંતુ મેં ગુજરાતી ટચ જ આપ્યો છે. ત્યાં નાં લોકો સરસિયાના તેલનું અથાણું વધે તેનો મસાલો નાંખી ને બનાવે. બાકી બધું આપણી જેમ જ. જે વસ્તુઓ ન હોય તો પણ ચાલે. ૧ કઠોળ લેવાય.. તે પછી ચણા, મગ, મઠ કે વટાણા તમારી પસંદ મુજબ લઈ શકાય. ચટણીઓ, તીખાશ, ખટાશ તમને ભાવે અને માફક આવે તે મુજબ. આ જાલમુરી નો સ્પેશિયલ મસાલો બનાવે પણ મેં અહી લાલ મરચું, ચાટ મસાલો, સંચળ, જીરું પાઉડર વગેરે મિક્સ કરી કામ ચલાવ્યું છે.
આ costemisation બધાને ખૂબ ગમે અને લોકો હોંશે હોંશે ખાય. ખાસ પિકનિક માં કે બહાર ફરવા જતા સાથે લઈ જઈ શકાય અને બધું મિક્સ કરી બેસી ને ખવાય. આવા ચટર-પટર નાસ્તા જે easy to cook n easy to carry હોય તેની મજા જ અલગ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધું શાક અને કોથમીર સમારી લો. મમરા મોટા ટોપ માં લઈ કેમાં બધી વસ્તુઓ મિક્સ કરો.
- 2
હવે બધી ચટણી, બટાકા, મગ, ટામેટા, ડુંગળી અને સૂકા મસાલા નાંખી બરાબર મિક્સ કરો. છેલ્લે લીંબુ નો રસ અને કોથમીર નાંખી મિક્સ કરો.
- 3
હવે પેપર કોન અને પેપર ડિશમાં
જાલમુરી સર્વ કરો. અહીં તમારી રીતે કોઈ પણ વસ્તુ ઓછી કે વધુ લઈ શકાય અને ન ભાવે તો સ્કીપ પણ કરી શકાય.
Similar Recipes
-
જાલમુરી (Jhalmuri Recipe In Gujarati)
#SSR#jhalmuri#bhajamasala#streetfood#spicypuffedrice#instantbhel#cookpadgujaratiજાલમુરી એ કલકત્તાનું એક ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. જાલ એટલે મસાલેદાર અને મુરી એટલે મમરા. જાલમુરીમાં ચટણી ની જગ્યાએ લીલાં મરચાં, ખાટા અથાણાંનું તેલ અને સરસિયાનું તેલ વાપરવામાં આવે છે. જે એક અલગ જ સ્વાદ આપે છે. જાલમુરીમાં મૂરી મસાલો જેને ભાજા મોસલા પણ કહે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. મમરાનો ચટપટો અને ખૂબ જ ઓછા સમયમાં બની જતો ભેળનો જ એક પ્રકાર છે. Mamta Pandya -
-
જાલમુરી (Jalmuri Recipe In Gujarati)
#ઈસ્ટ કોલકત્તા ની ફેમસ નાસ્તા ડિસ છે અને આપણી સૂકી ભેળ કહી શકાય એકદમ મસ્ત ચટપટી બનાવી છે Jigna Sodha -
જાલમૂરી (Jhalmuri Recipe in gujarati)
#ATW1#TheChefStory#SSRજાલમૂરી કલકત્તા નું સ્ટીટ ફુડ છે..એક પ્રકારની આપણી ગુજરાતીઓની કોરી ભેળ.. એમાં જાલમૂરી મસાલો,અને સરસીયા નું તેલ અથવા અથાણાં નું તેલ વાપરીને એ સ્ટીટ ફુડ બને છે... મેં એને ગુજરાતી ટચ આપી ને લીલી ચટણી અને સાથે આંબલી ની ચટણી સાથે પીરસી છે.. એમાં ચણા,મગની જગ્યાએ મેં રીતે દાળીયા અને આલુ સેવ નો ઉપયોગ કર્યો છે.. Sunita Vaghela -
મમરાની ચટપટી ભેળ (Puffed Rice Chatpati Bhel Recipe In Gujarati)
#GA4#Week26#CookpadIndia ભેળ એ એક અમુક પદાર્થો અને ચટણીઓને મિશ્ર કરી બનાવાતી વાનગી છે. જે વાનગી વસ્તુઓની ભેળવણી કરવાથી તૈયાર થઈ જાય તે ભેળ.ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટાકા અને ચટણીઓ વાપરીને બને છે. તેના ચટપટા સ્વાદને કારણે તે ચાટ શ્રેણીના ખાદ્ય પદાર્થમાં આવે છે.ભેળ સમગ્ર ભારતમાં બનાવાય છે અને વિવિધ પ્રદેશોમાં તે વિવિધ નામથી ઓળખાય છે. જેમકે, બંગલૉર માં ચુરુમુરી, કલકત્તા માં ઝાલ મુરી (મસાલેદારગરમ મમરા). ભેળ એક ગુજરાતી વાનગી છે. જે મુંબઈ આવીને અહીંની સાંસ્કૃતિમાં ભળી ગઈ અને મુંબઈની એક ઓળખ બની ગઈ. ભેળપૂરી બને કે તેને તરત જ આરોગવી જોઈએ, નહીં તો મમરા ચટનીનું પાણી શોષી લે છે અને ચીકણાં બની જાય છે. જે ચાવવામાં મજા આવતી નથી. પહેલાના સમયમાં ચોપાટીની ભેળ ખૂબ વખણાતી. મુંબઈમાં ભેળની મજા માણવી હોય તો ગલીને નાકે નાનકડું ઠેલું લઈને ઉભા રહેતા ફેરિયા (ભૈયા)ની પાસે ખાવી જોઈએ. સામાન્ય રીતે મમરા એવી વસ્તુ છે કે નાનાથી લઈને મોટા દરેક લોકોને કોઈ પણ સ્થિતિમાં ભાવતા જ હોય છે, ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને મમરા ન ભાવે, કારણ કે મમરા એક એવો નાસ્તો છે જેને ઝડપી બનાવી શકાય છે, તો સાથે સાથે તેમાંથી ભેળ, ચાટ જેવી અનેક વાગનીઓ બનાવી શકાય છે,અને મમરા હેલ્ધી ખોરાક પણ છે કારણ કે તે ચોખામાંથી બનાવવામાં આવે છે. તો ચાલો આપણે મમરાની ચટપટી ભેળ ફટાફટ બનાવી લઈએ. Komal Khatwani -
જાલમુરી (Jhalmuri Recipe In Gujarati)
#SSR#cookpadgujaratiજાલ મુરીએ પશ્ચિમ બંગાળનું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. મમરા, ડુંગળી,ટામેટાં, ચણા, બાફેલા બટાકા, લીલા મરચા, કોથમીર તેમજ મૂડી મસાલાથી સરળતાથી બનતો આ નાસ્તો ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. Ankita Tank Parmar -
મગ મસાલા સલાડ (Moong Masala Salad Recipe In Gujarati)
આ સલાડ ઓઈલ ફ્રી છે એટલે જે લોકો ડાયટ કરતા હોય તે લોકો પેટ ભરી ને પ્રેમ થી ખાઈ શકે. Vaishali Vora -
-
વેજ બ્રેડ રોલ સેન્ડવીચ (Veg Bread Roll Sandwich Recipe In Gujarati)
Saturday-Sunday એટલે કંઈક નવું બનાવવું routine થી હટકે.. તો વેજ સેન્ડવીચ ને innovative style માં રોલ બનાવી present કરી છે.Its too simple n easy to make.Do try friends 🥰😋 Dr. Pushpa Dixit -
ચીઝ બાસ્કેટ ચાટ(Cheese basket chat recipe in gujarati)
#GA4#Week10#cookpad#cookpadindia#cookpadgujarati#November2020આ રેસિપી હું મારી ભાભી પાસેથી શીખી હતી. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. ખાસ કરીને બાળકોને તો મજા જ પડી જાય. Dhara Lakhataria Parekh -
-
આલુ મગફળી ચાટ (Aloo peanut Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chaatચાટ એવી વસ્તુ છે જેમાં બધી વસ્તુ ઈચ્છા મુજબ વધુ ઓછી કરી શકાય છે.. કાર્બોહાઇડ્રેટ ને પ્રોટીન મિક્સ આ ચાટ સ્વાદિષ્ટ લાગે છે. KALPA -
બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
#RJSબ્રેડ કટકા રેસીપી આમ જુઓ તો ભેળ જેવી જ કહેવાય. બધી વસ્તુઓ થોડી થોડી પડી હોય અને ચટાકેદાર ખાવાનું મન થાય ત્યારે બનાવી શકાય.મેં જ્યારે આ ડીશ ટેસ્ટ કરવા મારા દીકરાને આપી તો તેણે તરત જ કીધું કે હોસ્ટેલ માં અમે આવું ઘણી વાર બનાવી ને ખાતા.રાત્રે વાચતા હોઈએ ને ભૂખ લાગે ત્યારે જે પડ્યું હોય તે બધું મિક્સ કરી ખાવા ની બહુ જ મજા પડતી 😍🥰😋 Dr. Pushpa Dixit -
મોનેકો બીસ્કીટ ચાટ (Monaco Biscuit Chaat Recipe In Gujarati)
મોનેકો બીસ્કીટ ચાટ#MBR3 #Week3 #માયબેસ્ટરેસીપીસઓફ2022#બાલદિવસ #હેપી_ચિલ્ડ્રનસડે #Happy_ChildrensDay#મોનેકો #બીસ્કીટ #ચાટ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveબાળકો ને ભાવે અને ઝટપટ બની જાય એવી સરસ સ્વાદિષ્ટ ચાટ છે. કોઈપણ ખારા બીસ્કીટ ચાલે, અહીં મેં મોનેકો બીસ્કીટ લીધાં છે, જે પૂરી ની ગરજ સારે છે.બાલ દિવસ નિમિત્તે બધાં જ બાળકો નું સ્વાગત કરું છું, આવો, ચાટ નો સ્વાદ માણવા...बच्चे मन के सच्चे, सारे जग की आँख के तारे,ये वो नन्हें फूल हैं जो, भगवान को लगते प्यारे,बच्चे मन के सच्चे .... ♥️♥️ Manisha Sampat -
ફણગાવેલા મગ ચાટ(Sprouts Moong Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chaat એકદમ સરળ અને ઝડપથી બનતું આ ચાટ છે. બધાં જ ચાટ માંથી આ ચાટ ફેવરીટ છે. અચાનક ગેસ્ટ આવી જાય તો પણ સર્વ કરી શકાય છે. મિક્સ સ્પ્રાઉટ માંથી પણ બનાવી શકાય છે. મીઠી ચટણી અને લીલી ચટણી અગાઉ થી તૈયાર હોવી જરૂરી છે. Bina Mithani -
ભેળ (bhel recipe in Gujarati)
#GA4#week26#bhelભેળ બનાવવા માટે ની વસ્તુઓ તૈયાર કરવા માં થોડો ટાઈમ લાગે પણ બનાવવા માં ખુબ જ સરળ.જો બધું અગાઉ થી તૈયાર હોય તો 10મિનિટ માં ભેળ તયાર.ભેળ માં તમારી મરજી પ્રમાણે તમે બધી સામગ્રી મિક્સ કરી શકો છો સ્વાદ માં ચટપટી અને બનાવવા માં સરળ ભેળ નાના મોટા પ્રસંગે પણ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ઝાલ મુરી (JaalMuri Recipe In Gujarati)
#ઈસ્ટ#સાતમ#CookpadIndiaઝાલ મુરી એ કલકત્તાની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.ઝાલ મુરી એ એક પ્રકારની ભેળ જ છે.ઝાલ એટલે તીખાં મસાલા અને મુરી એટલે મમરા.તીખાં મસાલા અને મમરા મા અમુક સામગ્રી ઉમેરીને ઝાલ મુરી બનાવી શકાય છે.ઝાલ મુરી એ 'નો ગેસ'વાનગી છે.અને આજે સાતમને લીધે ઠંડુ કર્યું હોવાથી મેં આજે ઝાલ મુરી બનાવી. Komal Khatwani -
ભેળ પુરી જૈન (Bhel Puri Jain Recipe In Gujarati)
#WD#CookpadIndia#COOKPADGUJRATI#DeepaRupani સ્ત્રીઓને હંમેશાં ચટપટું ખાવાનું વધારે પસંદ હોય છે એટલે વુમન્સ ડે નિમિત્તે આપણા જ ગ્રુપની એક હોમ શેફ દીપા રૂપાણી ભેલપૂરી જોઈને મેં પણ ભેલપૂરી બનાવી છે જે સ્વાદમાં એકદમ સરસ ચટપટી ચટાકેદાર બની છે. મેં અહીં થોડા ફેરફાર કરીને કાંદા લસણ વગર નહીં જૈન તૈયાર કરેલ છે. Shweta Shah -
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જસ્ટ્રીટ ફુડમાં હવે જુદી-જુદી જગ્યાની સ્પેશિયાલિટી પ્રમાણે ઘણું બધું મળતું થયું છે.સ્ટ્રીટ ફુડ ની મજા જ કંઈ ઓર છે. જે 5 સ્ટાર હોટલમાં પણ ન મળે. પાણી-પૂરી, સેવ પૂરી, રગડા-પૂરી અને ભેળ ખૂબ જ મજાનાં સ્ટ્રીટ ફુડ છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેણે સ્ટ્રીટ ફુડ નો આનંદ ન માણયો હોય. Dr. Pushpa Dixit -
ભેળ (Bhel Recipe In Gujarati)
#childhood કુકપેડ એ સરસ વિષય આપ્યો છે. એ દિવસો તો પાછા નહીં આવે પણ ત્યારે કરેલી જીદ ને આજ ખાવું છે જે આજ અહીં બનાવવા નો મોકો મળ્યો. અત્યાર ના જે મળે બાળકો ને તે અધધધધ છે. અમારે તો મમરા વધારે એટલે એમ થાય કે હાશ આજ સાંજે ભેળ હશે. એટલી ખુશી થતી HEMA OZA -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3 અમારા ઘરે દહીંપૂરી,સેવપુરી, પાણીપુરી, ભેળ બધા ને બહુ ભાવે એટલે બનતી જ હોય છે. Alpa Pandya -
કાબુલી ચણા ચાટ(Kabuli Chana Chaat recipe in Gujarati)
#સાઇડઆ ચણા ચાટ એકદમ હેલ્ધી અને ખૂબ જ સ્વાદિષ્ટ છે જે તમે બપોરે જમવામાં પણ લઈ શકો છો, જ્યારે કોઇ મહેમાન આવ્યું હોય ત્યારે તમે આ સર્વ કરો ત્યારે ખુબ જ સરસ લાગે છે. jigna mer -
દહીંપુરી (sevpuri in recipe gujarati)
#માઇઇબુકપોસ્ટ30સાંજે નાસ્તા માં નાના અને મોટા ને સૌ ને પ્રિય એવી મેં દહીંપુરી બનાવી છે. Kinjalkeyurshah -
જાલમુરી (Jhal Muri Recipe In Gujarati)
#SSR#સપ્ટેમ્બર સુપર 20#30mins#fatafat જાલમુરી એ મુખ્ય બંગાળી કલકત્તા શહેરનું ફેમસ સ્ટ્રીટ ફૂડ રેશીપી છે.મુરી એટલે મમરા થોડી પ્રીપેએશન કરતાં એકદમ સરળ અને ફટાફટ વાનગી કહી શકાય.સવારે નાસ્તામાં, ટી ટાઈમમાં, છોટી છોટી ભૂખ,લંચબોકસમા કે રાત્રે હલકા ફૂલકા ડીનરમા પણ લઈ શકાય એવી રેશીપી છે.. Smitaben R dave -
બાસ્કેટ ચાટ (Basket chat recipe in Gujarati)
#SFC#cookpadgujarati#cookpad ચાટ ઘણા બધા પ્રકારના બનાવી શકાય છે. વિવિધ પ્રકારના ચાટ મા નો એક પ્રકાર બાસ્કેટ ચાટ છે. આ બાસ્કેટ ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બાસ્કેટ જેવી પૂરીઓ બનાવી તેમાં બટાકા, ચણા, વિવિધ ચટણી અને દહીં ઉમેરી આ બાસ્કેટ ચાટને સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
ભેળ (Bhel recipe in gujarati)
#GA4#Week26ચટપટું ખાવાનું નામ આવે અને ભેળ યાદ ન આવે એવું બને જ નહીં. ભેળ નાના મોટા સૌ કોઈ ને પ્રિય હોય છે. તેમજ કોઈ પણ સમયે ખાવાની મજા જ આવે. અલગ અલગ વેરીએશન કરી ને ભેળ બનાવી શકાય. Shraddha Patel -
સ્પ્રોટસ દહીં પૂરી (Sprouted Dahi Puri Recipe In Gujarati)
#EBહેલ્થી દહીં પૂરી ની રેસીપી મૂકી છે, જેમાં મિક્સ સ્પ્રોટસ છે,જે મારાં ઘરે ઉનાળા મા ખાસ બને છે અને બધાની પસંદ છે Ami Sheth Patel -
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#PS મોટાભાગના લોકો ને ચટપટી ખાવાનું ખુબ જ પસંદ હોય છે આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે .આ ભેળ સરળ અને ખવામાં ખુબ જ ટેસ્ટી છે આમારા ઘરમાં બધાને ખુબ જ ગમે છે. Payal Sachanandani (payal's kitchen) -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelભેળ એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે.જે આપણા ઘરના કિચન માં પણ આપણે બનાવીએ છીએ આજે મે પણ ભેળ બનાવી છે જે એક નવીન વાનગી પણ બની જાય છે અને લગભગ બધાને પસંદ હોય છે.સ્વાદ મુજબ ખાટી મીઠી અને તીખી ચટપટી વાનગી એક સારો ઓપ્શન છે. khyati rughani -
More Recipes
ટિપ્પણીઓ (9)