સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

#LSR
લગ્ન સ્ટાઈલ રેસિપી
લગ્ન પ્રસંગ નો જમણવાર સેન્ડવીચ ઢોકળા વગર અધૂરો ગણાય...અવનવા ફરસાણ અને સાઈડ ડીશ બને પરંતુ આ વાનગી તો સૌની ફેવરિટ અને તેનો ઉપાડ સૌથી વધારે થાય...તો ચાલો આ વાનગીની મોજ માણીયે ને બનાવીએ સ્વાદિષ્ટ અને હેલ્થી સેન્ડવીચ ઢોકળા...👍👍
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#LSR
લગ્ન સ્ટાઈલ રેસિપી
લગ્ન પ્રસંગ નો જમણવાર સેન્ડવીચ ઢોકળા વગર અધૂરો ગણાય...અવનવા ફરસાણ અને સાઈડ ડીશ બને પરંતુ આ વાનગી તો સૌની ફેવરિટ અને તેનો ઉપાડ સૌથી વધારે થાય...તો ચાલો આ વાનગીની મોજ માણીયે ને બનાવીએ સ્વાદિષ્ટ અને હેલ્થી સેન્ડવીચ ઢોકળા...👍👍
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઢોકળા નાં ખીરા માં મીઠું ઉમેરો.હવે આ ખીરા માં થી બે ભાગ કરી બે બાઉલમાં કાઢી લો. ગેસ પર સ્ટીમર માં પાણી ગરમ કરવા મૂકો.
- 2
હવે એક મિક્સર જારમાં પાર બોઇલ વટાણા તેમજ સ્ટફિંગ ની સામગ્રી મિક્સ કરીને ચટણી બનાવી લો. તેને એક બાઉલમાં કાઢી તેમાં એક મોટો ચમચો ખીરું ઉમેરીને મિક્સ કરો.
- 3
હવે સ્ટીમર મા એક ગ્રીસ કરેલી થાળી ગરમ કરવા મૂકો...સફેદ ખીરામાં બાઉલમાં તેલ અને ફ્રુટ સોલ્ટ ઉમેરી એક જ દિશામાં ફીણી ને ગ્રીસ કરેલ થાળીમાં પાતળું લેયર કરી બાફવા મૂકો પાંચ મિનિટ પછી તેની ઉપર ગ્રીન સ્ટફિંગ નું ખીરું પાથરો...ફરી ઢાંકીને સ્ટીમ કરવા મૂકો એજ રીતે ફરી ત્રીજું લેયર સફેદ ખીરાનું કરો...ઢાંકીને સ્ટીમ કરી લો.
- 4
આપણા લગ્ન સ્ટાઈલ ની રેસિપી સેન્ડવિચ ઢોકળા તૈયાર છે...એક વઘારિયામાં તેલ ગરમ કરી ક્રમશ રાઈ, મરચાની રિંગો, તલ અને હિંગ ઉમેરી વઘાર તૈયાર કરો...ઢોકળા પર પોર કરી સર્વ કરો.
Similar Recipes
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#DTR#TROઢોકળા , ગુજરાતીઓ નું અતિશય ભાવતું અને પ્રિય ફરસાણ છે. એમાં પણ ગુજરાતીઓ વિવિધ પ્રકારના ઢોકળા બનાવવા માટે અગ્રેસર છે. આવી જ અહિંયા મેં એક જુદી વેરાઇટી ના ઢોકળા મુક્યા છે , જે તમને ચોક્કસ ગમશે .દિવાળી માં જમવામાં મહેમાન આવવાના હોય, ત્યારે 1 સ્ટિમડ ફરસાણ અને 1 તળેલું ફરસાણ બનાવાનો રિવાજ છે અને એમાં બધા ની પસંદ ઢોકળા ઉપર વધારે ઉતરે છે.Cooksnap@julidave Bina Samir Telivala -
ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
ટ્રેં ડિંગ રેસીપીWeek -2પોસ્ટ - 4 આખા વર્લ્ડ માં ગુજરાતી રસોઈ અને વાનગીઓ પ્રખ્યાત અને લોકપ્રિય છે...એમાંય ગુજરાતી ઢોકળા નું સ્થાન સૌથી ટોચ પર છે....ચોખા સાથે અડદ ની અથવા તુવેર ની અથવા ચણાની દાળ ને પીસીને ખીરું બને છે અને તેમાંથી સ્ટીમ કરીને ઢોકળા બનાવવામાં આવે છે જે બ્રેકફાસ્ટ...લંચ કે ડીનર...દરેક સમયે ઉપયોગ માં લઇ શકાય છે... Sudha Banjara Vasani -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતની વિશેષતા ધરાવતું ફરસાણ છે પરંતુ હવે સમગ્ર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ઢોકળા બનાવવાના ઘણા પ્રકારો છે, તે ચણાનો લોટ, રવો, મિશ્રિત અનાજ, દાળ અને ચોખા અને બીજા ઘણા સંયોજનો સાથે બનાવી શકાય છે. સેન્ડવીચ ઢોકળાને તમે ગુજરાતી જમણવારમાં ફરસાણ તરીકે પણ પીરસી શકો છો. આ ઢોકળા મારા પરિવારનો મનપસંદ નાસ્તો છે તેથી હું ઘણીવાર અલગ જ બનાવું છું. અને બાળકોને લંચ બોક્સ માટે પણ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો છે.તો આવો જાણી લઇએ સેન્ડવીચ ઢોકળા બનાવવા માટેની સામગ્રી અને રીત.. Riddhi Dholakia -
લસણિયા સેન્ડવીચ ઢોકળા (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5ઢોકળા ઘણી રીતે બનાવવામાં આવે છે. બેસનના ઢોકળા, ચોખા તેમજ ચણા ના લોટ ના, ઈડલીના બેટર માંથી તેમજ સોજીના ઢોકળા પણ બનાવે છે. ઘણા લોકો સાદા ઢોકળા, ખાટા ઢોકળા, ગળ્યા ઢોકળા ,તેમજ સેન્ડવીચ ઢોકળા બનાવે છે. મેંઅહીં લસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
લગ્ન પ્રસંગ મા હોય તેવા સેન્ડવીચ ઢોકળા...😋 #trend3 Rasmita Finaviya -
સેન્ડવીચ ઢોકળા (sandwich dhokla recipe in Gujarati)
#ટ્રેન્ડીંગઢોકળા એ ગુજરાતની ઓળખ છે.. આ ઢોકળા મુખ્યત્વે ચોખા અને અડદની દાળ ના ખીરામાંથી બનાવવામાં આવે છે, આ સિવાય સોજી કે મિક્સ દાળ ના પણ બને. હવે તો ઘણા બધા વેરીએશન સાથે પણ બનાવવામાં આવે છે. જેમ કે દ્વિરંગી કે ત્રિરંગી ઢોકળા વગેરે.. આજે મે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. જેમાં મે બે સફેદ ઢોકળા ની વચ્ચે કોથમીર મરચાની થોડી થીક ગ્રીન ચટણી પાથરી, ગ્રીન લેયર બનાવ્યું છે.આ ઢોકળા તીખી-મીઠી ચટણી સાથે ખુબ સરસ લાગે છે. Jigna Vaghela -
સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
#સુપરશેફ૨ #ફલોર્સ/લોટઢોકળા બધા ને ભાવે એવી વાનગી છે. એ વનપોટમીલ તરીકે પણ ખવાય છે. તેને બ્રેકફાસ્ટ અને ડીનર બંને માં લઈ શકાય છે. તેને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં એમાં ચટણી નું લેયર કરી સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. Harita Mendha -
રાગીના ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Cookpadgujarati રાગી કે નાચલી (finger millet) એક પ્રકારનું હાઇ ડાયેટરી ફાઇબર ગ્રેઇન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય. ચોખા જનરલી ખાંડ લેવલ ને વજન વધારે છે. તો રોજિંદા આહારમાં ચોખા ઓછા કરી રાગીનો ઉપયોગ ડાયાબીટીક અને વધારે વજનવાળા લોકો માટે ખૂબ સારો છે. આ એકદમ હેલ્ધી રાગી ના ઢોકળા બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ આવા ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી, તો મજા પડી જાય.. Daxa Parmar -
ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા
#DRCગુજરાતી ઓ નું ફેવરેટ ફરસાણ. લગ્ન પ્રસંગમાં ઢોકળા ધણી બધી વેરાઇટી માં સર્વ થતા હોય છે. એમાં પણ લાઈવ ઢોકળા અને સેન્ડવીચ ઢોકળા બાજી મારી જાય છે. અહીંયા હું એમાં ની જ એક વેરાઈટી મુકું છું , સેન્ડવીચ ઢોકળા જે ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે .Cooksnap@Marthak Jolly Bina Samir Telivala -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipeઢોકળા એ ગુજરાતીઓનો ફેવરેટ છે. ઢોકળા એક બાફેલું ફરસાણ છે. તે બાફીને બનતું હોવાથી સ્વાસ્થ્યવર્ધક અને પચવામાં હલકું હોય છે. પ્રાચીન કાળમાં ન્યાતના જમણમાં ફરસાણ તરીકે ઢોકળા એક પ્રિય અને સસ્તો વિકલ્પ હતો. ઢોકળાંના વિવિધરૂપો ગુજરાતમાં પ્રચલિત છે. ઢોકળાં મુખ્યત્વે ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. મેને તેને છોકરાઓ આકર્ષક થાય તેના માટે ઢોકળા ને ડોનટ ઢોકળા માં શેપ આપ્યો છે જેથી છોકરા ઓ જોઈ તરત ખાવા બેસી જાય છે. આમ તો છોકરાઓ ખાવા માં નખરાઓ કરે છે. તેથી મે ડોનટ ઢોકળા બનાવ્યા છે. Payal Sachanandani (payal's kitchen) -
ઢોકળા સેન્ડવીચ (Dhokla Sandwich Recipe In Gujarati)
#CB5 જનરલી આપણે બ્રેડ માથી સેન્ડવીચ બનાવીએ છીએ મે આજે નવુ ટ્રાઈ કરીયુઢોકળા ના બેટર ને ટોસ્ટર મા ટોસ્ટ કરી સેન્ડવીચ બનાવી ખરેખર ખુબ જ મસ્ત બની.ઢોકળા સેન્ડવીચ Bhavini Kotak -
ફરાળી ખાટ્ટા ઢોકળા (Farali Khaatta Dhokla Recipe in Gujarati)
#trend4#week4#post3#ફરાળી_ખાટ્ટા_ઢોકળા ( Farali Khaatta Dhokla Recipe in Gujarati ) આ ફરાળી ખાટ્ટા ઢોકળાં એ ઉપવાસ માં ખાવા માં આવતું ફરસાણ છે. આ ફરસાણ ફરાળી હોવાથી એ ઓછી સામગ્રી માંથી બનતું હોવા છતાં ટેસ્ટ માં બિલકુલ સામન્ય ઢોકળા જેવો જ લાગે છે. મેં આ ફરાળી ઢોકળા સાથે સ્પેશિયલ ફરાળી ચટણી પણ સર્વ કરી છે. આ ચટણી સાથે ફરાળી ઢોકળાં ખાવા માં એકદમ ચટપટા ને ટેસ્ટી લાગે છે. ઉપવાસ માં એક નું એક ખાઈ ને કંટાળ્યા હોય તો આ પ્રકાર નું ફરસાણ બનાવી ને ખાઈ સકાય છે. Daxa Parmar -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
વઘારેલા ઢોકળા
#DRCગઈ કાલે રાત્રે ઢોકળા વધી ગયા તો સવારે કટ કરી વઘારી નવા જ અવતાર માં ચા સાથે સર્વ કર્યા😋😆 Dr. Pushpa Dixit -
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા(Trirangi sandwich dhokla recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન_સ્પેશિયલ#વીક3પોસ્ટ- 16 વરસાદી મોસમ હોય ને ચા ની ચુસ્કી સાથે કંઈક ગરમાગરમ નાસ્તો મળી જાય તો મજ્જા પડી જાય...એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તા માં ઢોકળાની ગણના થાય છે તીખી ચટપટી ચટણી વડે વધારે સ્વાદ ઉમેરાય છે..ચાલો સૌનો પ્રિય નાસ્તો બનાવીયે.... Sudha Banjara Vasani -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#Week1#cookpadindia#cookpadgujaratiજ્યારે અચાનક મહેમાન આવી જાય ત્યારે ઝટપટ બની જાય તેવી વાનગી એટલે ગુજરાતીઓનું ફેવરેટ ફરસાણ ખમણ. તો મિત્રો આજે આપણે બનાવીશું સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા... Ranjan Kacha -
-
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
ગુજરાતી નું સૌથી વધારે ફેમસ ફરસાણ માનું એક ઢોકળા છે. ઢોકળા બધા ને ખૂબ જ ભાવે છે..#GA4#Week4#Gujarati Hiral -
લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
#DRC#ઢોકળા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ રેસીપી છે. આ રેસીપી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે. લીલી મકાઈ ના ઢોકળા એક અનોખી રેસીપી છે. જેમાં મકાઈનો મધુર સ્વાદ હોય છે. જે લીલા ઢોકળા ચટણીની મસાલા સાથે સારી રીતે ભળી જાય છે. આ ઢોકળા કોઈ પણ જાત ના આથા વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે. Daxa Parmar -
સેન્ડવીચ ઢોકળા (sandwich dhokla recipe in Gujarati)
ઢોકળા દરેકને ભાવતી વાનગી છે મારા બાળકોને ખૂબ ભાવે છે તો દર વખતે એક જ રીતે બનાવું છું.. સપ્ટેમ્બર Payal Desai -
સોજી સેન્ડવિચ ઢોકળા (semolina sandwich dhokla)
#CB2#cookpad_guj#cookpadindiaઢોકળા - ગુજરાતીઓ ની ઓળખ અને સૌ ની પસંદ. નરમ નરમ ,સ્વાદિષ્ટ ઢોકળા સૌ કોઈ ને ભાવે છે. બિન ગુજરાતીઓ માં પણ ઢોકળા એટલા જ પસંદગી પામ્યા છે. વિવિધ પ્રકાર ના ઢોકળા માં રવા/સોજી ના ઢોકળા જલ્દી બની જાય છે એટલે કે તેમાં આથા ની જરૂર નથી પડતી. એટલે રવા ઢોકળા ઓચિંતા આવેલા મહેમાન ને પીરસવા કે પછી સવાર- સાંજ ના નાસ્તા માટે કે બાળકો ના ટિફિન માટે કે ફરસાણ તરીકે..બધા જ માટે શ્રેષ્ટ વિકલ્પ બને છે. Deepa Rupani -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadGujarati ઢોકળા એ ગુજરાતી ઘર માં બહુ ખવાતું ફરસાણ છે. ઢોકળા ને તેલ અને મેથીયા મસાલા સાથે ખાવા ની ખૂબ જ મજા આવે છે. એકના એક સફેદ ઢોકળા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ અલગ રેસિપી દૂધી ઢોકળા ટ્રાય કરી શકાય જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્થી પણ છે. Daxa Parmar -
ખાટા ઢોકળા(Khatta Dhokla Recipe In Gujarati)
#સાઇડજમણવાર માં લાડુ કે એવું ભારે મેનુ હોય તો સાથે પચવામાં હળવું એવું ફરસાણ રાખી શકાય Jyotika Joshi -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમે ગુજરાતી અને ગુજરાતી ની બીજી ઓળખાણ એટલે આપણું ફૂડ. એમાંય સ્ટ્રીટ ફૂડ માં આપણે કેટલીય વેરાઈટી ખાઈએ. જેમ કે ઢોકળા, ખાંડવી, પાત્રા, સમોસા, દાળવડા, ગાંઠિયા. એમના એક એટલે ઢોકળા. એમાંય પાછા અલગ અલગ પ્રકાર સ્ટીમ, ખમણ, નાયલોન, અને હવે આવ્યા છે લાઈવ ઢોકળા. કોઈ પણ પ્રસંગ કે ફૂડ ફેસ્ટ માં લાઈવ ઢોકળા નું કાઉન્ટર જોવા મળશે જ. હવે તો વિદેશ માં પણ લોકો ખાતા થયા છે અને ઢોકળા ગુજરાતીઓ નું સિમ્બોલ બની ગયું છે. મેં પણ કર્યા લાઈવ ઢોકળા આ થઈ શેફ સ્ટોરી ના ૧સ્ટ વિક માં. Bansi Thaker -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#ટ્રેડિંગઢોકળા એ ગુજરાતી ની ફેમસ ડીશ છે.ગુજરાતી લોકોને ઘરે ઢોકળા અવાર નવાર બનતા જ હોય છે.ઢોકળા ઘણી અલગ અલગ રીત થી બંને છે જેમાં આપને આજે ખાટ્ટા ઢોકળા બનાવ્યા છે. તેમાં પાલક નો ઉપયોગ કરી વધારે હેલ્ધી બનાવ્યા છે. Namrata sumit -
ફરાળી ચટણી ઢોકળા (Farali Chutney Dhokla recipe in Gujarati)
#SJR#FDS#cookpadgujarati#cookpadindia#cookpad ભારત દેશમાં આખા વર્ષ દરમિયાન ઘણા બધા હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે. આ તહેવારોની ઉજવણીમાં ઉપવાસ કરીને દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લોકો જ્યારે ઉપવાસ કરે ત્યારે તેમને ફળાહાર કરવાનો હોય છે. આ ફળાહાર માટે ઘણી બધી વિવિધ જાતની વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે ફરાળી ચટણી ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઓછા સમયમાં ફટાફટ બનાવી શકાય છે. તો ચાલો જોઈએ ફળાહાર વખતે વાપરી શકાય તેવા આ ચટણી વાળા ઢોકળા કઈ રીતે બને છે. Asmita Rupani -
ફરાળી ઢોકળા (Farali dhokla recipe in Gujarati)
#ff1#post1#cookpadindia#cookpad_guj#nonfriedfarali#nonifriedjainનરમ ,પોચા ઢોકળા એ એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તો છે. જાણીતું ગુજરાતી ફરસાણ ઢોકળા એ બિન ગુજરાતી સમાજ માં પણ એટલું પ્રિય છે. સામન્ય રીતે ઢોકળા દાળ ચોખા પલાળી ને ,વાટી ને તેના ખીરા માંથી બને છે અને બેસન, રવા વગેરે માંથી ઇન્સ્ટન્ટ ઢોકળા બને છે.આજે મેં સામા અને સાબુદાણા ના ઉપયોગ થી ઢોકળા બનાવ્યા છે જે ફરાળી તો છે જ સાથે સાથે ગ્લુટેન ફ્રી પણ છે. અને ઢોકળા છે તો વરાળ થી બનેલા તેથી તળેલા નાસ્તા ની સરખામણીમાં સ્વાસ્થ્યપ્રદ પણ વધારે. Deepa Rupani -
ગ્રિલ ટોસ્ટે સ્ટફ્ડ ઢોકળા સેન્ડવીચ
#ઇબુક#Day 3સફેદ ઢોકળા એક લોકપ્રિય સ્વાદિષ્ટ વાનગી છે.નવી નવીનતમ વાનગી..ગ્રિલ ટોસ્ટે સ્ટફ્ડ ઢોકળા સેન્ડવીચ.... સફેદ ઢોકળા ની સ્લાઈસ બ્રેડ ની જેમ કાપી ને નારીયેળ-ફુદીના-કોથમીર- ટામેટા નું સ્ટફિંગ ભરી ને ગ્રિલ કરીને બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe in Gujarati)
ઢોકળા દરેકને ભાવતી વાનગી છે. મારા બાળકોને ખૂબ ભાવે છે.દરવખતે હું એક રીતે જ બનાવું છું. પણ આ વખતે મેં અહીં આપણા મેમ્બર હરીતાબેનની રેસિપી ફોલો કરી સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ (8)