ડુંગળી મરચા ના ભજીયા (Dungri Marcha Bhajiya Recipe In Gujarati)

Tejal Vaidya @tejalvaidya
લગ્નના જમણવારમાં ડુગંરી મરચાના ભજીયા હોય છે. આ ભજીયા ગરમા ગરમ બહુ સરસ લાગે છેં
#LSR
ડુંગળી મરચા ના ભજીયા (Dungri Marcha Bhajiya Recipe In Gujarati)
લગ્નના જમણવારમાં ડુગંરી મરચાના ભજીયા હોય છે. આ ભજીયા ગરમા ગરમ બહુ સરસ લાગે છેં
#LSR
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાલ મરચા ના ભજીયા(Red Marcha bhajiya recipe in Gujarati)
#MW3#ભજીયા#post1આ કોન્ટેસ્ટ ની થીમ માટે મે લાલ મરચા ના પટ્ટી ભજીયા બનાવ્યા છે.. ખરેખર આ ઠંડી મા ગરમાગરમ ભજીયા ખાવાની મજા પડી જાય છે.. Hiral Pandya Shukla -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#MVF વાહ વરસાદ મા ગરમ ગરમ ભજીયા ખાવા ની મજા આવે Harsha Gohil -
ભરેલા મરચાના ભજીયા(stuffed marcha bhajiya recipe in Gujarati)
#GA4 #Week13આ વાનગી વિશે એમ કહેવાય છે કે એ મૂળ રાજસ્થાન થી આવી છે.અને મારવાડી લોકો દ્વારા બનાવેલ મરચાના ભજીયા ખૂબજ સરસ લાગે છે.આ ભરેલા મરચાના ભજીયા માટે જોધપુર ખૂબજ પ્રખ્યાત છે.માટે તેને જોધપુરી મરચા વડા તરીકે પણ ઓળખાય છે.ભરેલા મરચાના ભજીયા જ્યારે આબોહવા ઠંડી હોય એટલે કે...એ શિયાળો અને ચોમાસા ની ઋતુ માં ખાવાની ખુબજ મજા આવે છે.મરચા ઘણા બધા પ્રકારના જોવા મળે છે.જેમાં મોટી સાઈઝ ના મોરા મરચા...ભરેલા મરચાના ભજીયા બનાવવા માટે બેસ્ટ છે.આ ઉપરાંત જો મોટા મરચા ના મળે તો,ભાવનગરી મરચા અથવા કોઈ પણ મોરા અથવા મીડીયમ તીખા મરચાનો ઉપયોગ કરી ભરેલા મરચાના ભજીયા બનાવી શકાય છે. NIRAV CHOTALIA -
ગલકા ડુંગળી ના પતરી ભજીયા (Galka Dungri Patri Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદી માહોલ માં ગરમ ગરમ ભજીયા ખાવાની ખૂબ મજા આવે, વરસાદ અને ભજીયા નો વર્ષો જૂનો નાતો છે Pinal Patel -
ડુંગળી નાં ભજીયા (Dungri Bhajiya Recipe In Gujarati)
.... ગરમા ગરમ ખાવા ની મજા માણો... #WLD Jayshree Soni -
મેગીના ભજીયા(Meggi Bhajiya Recipe In Gujarati)
ભજીયા એ જમણવારમાં કાયમ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. પ્રસંગનું મેનુ ભજીયા વિના અધૂરું ગણાય. મેથીના ભજીયા, ગોટા, ટામેટાના ભજીયા અને કુંભણીયા ભજીયા બાદ આ નવલું નજરાણું આવ્યું છે જે આપની સમક્ષ રજુ કરું છું. HITESH DHOLA -
મિર્ચી ભજીયા
#વીકમિલ3 #goldenapron3ભજીયા નું નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય છે ને અને એ પણ ચોમાસાની ઋતુ હોય તો ભજીયા ગરમા ગરમ ચા સાથે ખાવાની બહુ જ મજા આવે છે એ જ રીતે મરચા ના ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે ખટમીઠા અને સ્પાઈસી મરચા ના ભજીયા સ્વાદમાં બહુ જ સરસ લાગે છે અને બહુ જ ટેસ્ટી હોય છે mitesh panchal -
-
મરચા ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiચોમાસાની ઋતુમાં ઝરમર વરસતા વરસાદમાં ગરમ ગરમ ખાવાનું મન થાય છે.તેથી મેં મરચા ના ભજીયા બનાવ્યા છે. Ankita Tank Parmar -
મરચા ના ભજીયા(Maracha na bhajiya recipe in Gujarati)
ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે ને આ વરસાદી વાતાવરણમાં મારા માટે મરચા ના ભજીયા બનાવ્યા . મરચા ના ભજીયા તો આપણે ખાતા જ હોઈએ પણ આ રીતે ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે. મરચા માં છાંટવાનો મસાલો હું મારી ભાભી પારૂલ પાસેથી શીખી છું. થેન્ક્યુ પારુલ.... Sonal Karia -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#MS કુંભણીયા ભજીયા એ કુંભણ ગ્રામ ના નામ પર થી પ્રચલિત થયું છે . આ ભજીયા માં સોડા નો ઉપયોગ થતો નથી . આ ભજીયા ને ડુંગળી અને લીંબુ સાથે સર્વ કરવામાં આવે છે . Rekha Ramchandani -
મેથી ના ભજીયા (Methi na Bhajiya Recipe In Gujarati)
#CT#Cookpadindia#Cookpadgujratiભજીયા તો દરેક નાના મોટા શહેર અને ગ્રામ માં મળતા જ હોય છે.અમદાવાદ શહેર માં છેલ્લા 50 વર્ષ થી રાયપુર દરવાજા ના ભજીયા બહુ જ વખણાય છે.મેથી અને કોથમીર થી ભરપૂર એવા ગોટા ને ડુંગળી અથવા તળેલા મરચાં જોડે પીરસવામાં આવે છે.આજે પણ ચટણી વગર જ આ ભજીયા મળે છે વર્ષો થયા તો પણ ટેસ્ટ માં બેસ્ટ જ.મારા દાદાજી સસરા ને ભજીયા બહુ જ ભા વતા અને દર રવિવારે તેઓ રાયપુર ના ભજીયા જરૂર લાવતા . Bansi Chotaliya Chavda -
મસાલા પૂરી ભજીયા(masala Puri bhajiyA recipe in Gujarati)
આમ તો આપણે બહુ બધી જાતના ભજીયા ખાતા હોઈએ છીએ બટેટાની પતરી ના ભજીયા બહુ ફેમસ છે બધાં જ ઘરે બનતા હોય મેં અહીં એમણે થોડી અલગ રીતે બનાવ્યા છે મેં બટેટાની બે પતરી વચ્ચે મસાલો કરીને પછી આ ભજીયા બના વ્યા છે મારા પપ્પા ચોમાસામાં ખાસ કરીને આ ભજીયા બનાવતા કારણ કે વરસાદ બહુ હોય તો મેથીની ભાજી પણ ના મળે તો એના ઓપ્શનમાં આ ભજીયા બેસ્ટ છે એને ટેસ્ટમાં પણ ખૂબ સારા લાગે છે.#સુપરશેફ3#Monsoon#cookpadindia Bansi Chotaliya Chavda -
ભરેલા મરચાંના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. આ દરમ્યાન ભરેલા મરચાના ભજીયા ખાવાની ખુબ જ મજા પડી જાય છે. ત્યારે વડી ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે. એવામાં પણ જો વરસાદ આવતો હોય અને કઇક ગરમ-ગરમ મજેદાર ખાવાનું મળી જાય તો તેની મજા બમણી થઇ જાય છે Juliben Dave -
ડુંગળી અને બટાકા ના ભજીયા (Onion Potato Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા બધાના ઓલ ટાઈમ ફેવરિટ છે વડી ડુંગળી અને બટાકા તો ઘરમાં હોય જ એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય#Fam#Breakfast Shethjayshree Mahendra -
ભજીયા (bhajiya recipe in Gujarati)
#MW3 ભજીયા કોઇપણ રૃતુમાં ખાવાની મજા આવે. અને ઠંડીમાં ગરમ ભજીયા!! વાહ શું વાત છે. અને જો બધા જ શાકભાજી પણ આપણા જ ફાર્મના હોય તો સોનામાં સુગંધ ભળે. Sonal Suva -
ભજીયા (Bhajiya Recipe In Gujarati)
#Famતમે ભજીયા તો ઘણી રીતના ખાધા હશે પણ અમારા ફેમિલી ની સ્ટાઈલ થી ભજીયા બનાવી એક વાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ પોચા અને સરસ બનશેમારા આખા ફેમિલીને ફેવરિટ વાનગી બીજી વસ્તુ માટે કોઈ agri થાય કે ન થાય પણ ભજીયા માટે તો બધા રેડી જ હોય એમાંય આ ચોમાસા વરસતા વરસાદમાં ગરમા-ગરમ ભજીયા ખાવાની તો મજા જ કાંઈક ઔર છે Jalpa Tajapara -
મરચા ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati
#LOચણાના લોટનું ખીરું વધ્યું હતું તેમાંથી મરચા ના ભજીયા બનાવ્યા છે બહુ ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
સોજી ના ભજીયા(Soji Na Bhajiya Recipe In Gujarati)
#ફટાફટઆપણે ઘરે ભજીયા તો બનતા જ હોય છે હાલ ચોમાસુ છે ને શ્રાદ્ધ પક્ષ ચાલે છે તો ઝટપટ બની જાય એવા ભજીયા ની વાનગી લાવી છું જે તમેં અચૂક બનાવજો તો ચાલો જોઈએ રેસિપિ.. Kamini Patel -
દાબેલી મરચાં ના ભજીયા (Dabeli Marcha Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiચોમાસામાં ભજીયા ખાવાનું દરેકને મન થાય છે અલગ અલગ જાતના ભજીયા બધાયના ઘરમાં બનતા જ હોય છે. સ્ટફડ મરચાના ભજીયા પણ બધા બનાવતા હોય છે પરંતુ આજે સ્ટફિંગ મેં થોડું અલગ કર્યું છે. દાબેલી બધાએ ખાધી હશે પરંતુ દાબેલી નો મસાલો ભરેલા મરચા કદાચ કોઈએ નહીં ખાધા હોય. તો મેં આજે દાબેલીનો મસાલો સ્ટફિંગમાં ભરી અને મરચા બનાવ્યા છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
કેળા મેથી ના ભજીયા (Banana Methi Bhajiya Recipe In Gujarati)
#GA4#Week2ગુજરાતી લગ્ન દાળ ,ભાત, શાક ,લાપસી અને કેળા મેથી ના ભજીયા વગર અધૂરા છે. આ ભજીયા વાશી પણ એટલા જ ટેસ્ટી લાગે છે. Nilam patel -
-
ભજીયા
વરસાદના મોસમમાં ગરમ ગરમ ભજીયા ખાવાની ખૂબ મોજ પડે છે અને આ ઋતુમાં દરેક ઘરમાં ભજીયા ખવાતા હોય છે#MRC Rajni Sanghavi -
કુંભણીયા ભજીયા (Kumbhaniya bhajiya recipe in Gujarati)
કુંભણીયા ભજીયા સુરતની પ્રખ્યાત વાનગી છે જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા લીલા મરચા અને ચા - કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK3#MS#cookpadindia#cookpad_gu spicequeen -
પાલક ના ભજીયા (Palak Bhajiya Recipe in Gujarati)
#week2પાલક ના ભજીયા સ્વાદ માં ખુબ સરસ લાગે છે.બાળકો માટે એક ટેસ્ટી અને હેલ્ધી ડાયટ છે. Mansi Gohel Mandaliya -
વરા નુ બટાકા રીંગણનુ શાક (Vara Bataka Ringan Shak Recipe In Gujarati)
આ શાક લગ્નમાં બનતુ હોય છે. બહુ ટેસ્ટી લાગે છે.#LSR Tejal Vaidya -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3કુંભણીયા ભજીયા એ કુંભણ ગ્રામ ના ફેમસ છે. તેનેબનાવવામાં લીલા ધાણા અને લસણ નો સારા પ્રમાણ માં ઉપયોગ થાય છે. બેસન કરતા ધાણા નું પ્રમાણ વધારે હોય છે. આ ભજીયા ગરમાગરમ સરસ લાગે છે. Bijal Thaker -
ટામેટા નાં ભજીયા(tomato na bhajiya in Gujarati)
વરસાદ મા ખાવાની મજા પડે એવી ગરમા ગરમ ટામેટા ના આ ભજીયા એક વાર જરુર બનાવજો.#વિકમીલ૩#માઇઇબુક Rinkal’s Kitchen -
ડુમસ ના ફેમસ ટામેટા ના ભજીયા
#વિકમીલ 1#તીખીસુરતના ડુમસ સિટીના ફેમસ ટામેટા ના ભજીયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ચટણી થી ભરેલા અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી તીખા અને સોફ્ટ એકદમ પોચા ખાવામાં ખૂબ જ મજા આવે છે વરસાદની સિઝનમાં ગરમાગરમ ભજીયા સાથે ચા અથવા એમનેમ ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે Kalpana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16787310
ટિપ્પણીઓ