ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)

#FR
ફરાળી બફવડા
આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે..
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FR
ફરાળી બફવડા
આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા વરાળે બાફીને ઠંડા થવા મૂકો...ઠંડા થાય એટલે છીણી ને મેશ કરી લો..તેમાં દર્શાવેલ મસાલા અને ફરાળી લોટ મિક્સ કરીને રાખો.
- 2
હવે એક મિક્સર જાર માં શીંગદાણા દરદરા ક્રશ કરી ને આદુ,મરચા, કોથમીર, લીંબુનો રસ તેમજ જીરું મરી નો ભૂકો તેમજ સિંધવ મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો. તેમાંથી નાની સાઈઝના ગોળા વાળો.... હવે હાથમાં થોડો બટાકા નો માવો લઈ તેમાં સ્ટફિંગ મૂકી ફરી ગોળો વાળી ફરાળી લોટમાં રગદોળી લો.
- 3
એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો, અને ગરમ તેલમાં એક એક કરી વડા ને સાવચેતી થી તળી લો.
- 4
આપણા ફરાળી બફ વડા તૈયાર છે...ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
ફરાળી પેટીસ / ફરાળી બફવડા
ફરાળી પેટીસ - ફરાળી બફવડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeફરાળી પેટીસ - ફરાળી બફવડા -- અમારા કચ્છ માં અને મુંબઈ માં પણ , બટાકા ના માવા માં ફરાળી સ્ટફીંગ ભરીને , તપકીર માં રગદોળી ને તળી ને તૈયાર થતી આ વાનગી ને ફરાળી પેટીસ કહેવાય છે. આજે શ્રાવણ માસ નાં છેલ્લા સોમવારે આ રેસીપી શેયર કરી છે. આ સ્ટફીંગ ફ્રીઝર માં એરટાઈટ કંન્ટેનર માં ભરી સ્ટોર કરી શકાય છે. Manisha Sampat -
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#FRશિવરાત્રી પર સાજે ડીનર માં ગરમાગરમ ફરાળી બફવડા મોળા દહીં સાથે ખાવા ની ખુબ જ મજા આવે છે Pinal Patel -
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
કાચા કેળા ના બનાવ્યા છે સાત્ત્વિક ફરાળી છે જૈન પણ આ બનાવી શકે. સાત્ત્વિક ફરાળી બફવડા#GA4#banana Bindi Shah -
-
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે. Sudha Banjara Vasani -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)
અગિયારસ નિમિત્તે મેં રજવાડી ફરાળી પેટીસ બનાવી હતી જેને બફવડા પણ કહેવામાં આવે છે. સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે.#માઇઇબુક ##myebookpost7 #માયઈબૂકપોસ્ટ7#weekmeal3 #વીકમિલ3#weekmeal3post2 #વીકમિલ3પોસ્ટ2 Nidhi Shivang Desai -
બટાકા વડા(potato stuff Vada recipe in Gujarati)
#MRC આ રેસીપી ગુજરાતીઓ ની અતિપ્રિય...વારંવાર બનતી અને જમણવાર તેમજ પાર્ટીમાં પીરસાતી વાનગી છે...બાળકોથી લઈને વડીલો ની મનપસંદ છે...સ્ટ્રીટ ફૂડ માં વડા પાઉં તરીકે મળતી હોય છે... Sudha Banjara Vasani -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#EBWeek15ઉપવાસ મા વિવિધ પ્રકારની ફરાળી વાનગીઓ ખાઈએ છીએ, તે મા બફવડા સૌના પ્રિય હોય છે Pinal Patel -
-
ફરાળી સ્ટફ્ડ વડા (Farali Stuffed Vada Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujaratiશિવરા્રિના પર્વ દરમ્યાન બનાવો આ ફરાળી વડા જેમા મે બટેકા સાથે કાચા કેળા નો પણ ઉપયોગ કર્યો છે અને સ્ટફિંગ માં ડ્રાય ફ્રુટ ને પણ એડ કર્યા છે જે ખુબજ ટેસ્ટી છે, અને હેલ્ધી પણ. सोनल जयेश सुथार -
રતાળુ અને શક્કરિયા ના ફરાળી કબાબ (Ratalu Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Stuff Kebab Rita Gajjar -
-
રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)
અગિયારસ નિમિત્તે મેં રજવાડી ફરાળી પેટીસ બનાવી હતી જેને બફવડા પણ કહેવામાં આવે છે. સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે.#માઇઇબુક #માઇઇબુક#myebookpost9 #માયઈબૂકપોસ્ટ9#upwas #ઉપવાસ Nidhi Desai -
સ્વીટ પોટેટો બફવડા (Sweet Potato Buff Vada Recipe In Gujarati)
#FRઉપવાસ હોય ત્યારે રોજ એક નું એક ફરાળી રેસિપી ખાઈ ને બોર થઈ જવાય છે તો આજે મે સ્વીટ પોટેટો બફ વડા બનાવિયા છે બટાકા ના બફ વડા તો બધા બનાવે મે આજ કઈક નવું ટ્રાય કરયુ છે સ્વીટ પોટેટો બફ વડા ખૂબ જ ટેસ્ટી બને છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
#EBWeek15#ff2ફરાળી રેસીપીસ આ વાનગી બાળકો તેમજ વડીલો બધાની પ્રિય છે...ઉપવાસમાં ફરાળી ડીશ તરીકે બ્રેકફાસ્ટ અને ડિનર માં બને છે તેમજ બીન ઉપવાસી લોકો પણ નાસ્તામાં એન્જોય કરે છે... Sudha Banjara Vasani -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#શિવરાત્રી સ્પેશીયલ#ફરાળી (સાબુદાણા -બટાકા ની કટલેસ) Saroj Shah -
બફવડા 😄
#EB#Week15#ff2ઉપવાસ માં પણ આ બફવડા તમે ખાઈ શકો છો. મારી ત્યાં ઘણી વખતે બંને છે.ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
મસાલા પાસ્તા સ્પેગેટી (Masala Pasta Spaghetti Recipe In Gujarati)
#TRO આ વાનગી ઈટાલિયન મૂળ ની છે પરંતુ દેશ પરદેશ માં બનતી થઈ ગઈ છે બનાવવામાં સરળ, ઝડપી અને બાળકોની ફેવરિટ છે તેમજ ડિનર માં બનાવી શકાય છે સ્ટ્રીટ ફૂડ તરીકે અને રેસ્ટોરન્ટ્સ માં પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
ફરાળી લોટ અને ફરાળી વેજ ઉત્તપમ (Farali Lot And Farali Veg Uttapam Recipe In Gujarati)
ફરાળી લોટ હું કાયમ ઘરે જ બનાવું છું કેમ કે ઘર નો લોટ ચોખ્ખો અને ભેડ શેર વગર નો હોય છે. અને આ લોટ બહાર ના સ્વામિનારાયણ ફરાળી લોટ અને 5 સ્ટાર ફરાળી લોટ જેવો જ દેખાય છે અને તે લોટ માંથી જે વસ્તુ બંને છે તે ઘર ના ફરાળી લોટ માં થી બંને જ છે. તમે મેં બતાવ્યા માપ પ્રમાણે ફોલ્લૉ કરશો તો ખુબ જ સરસ રિઝલ્ટ મળશે. આ ફરાળી લોટ માંથી આપણે રોટલી, ભાખરી, પૂરી, પરાઠા અને ખીરા માંથી ઉત્તપમ, ઢોસા, ઢોકળા વગેરે બનાવી શકીયે છે. Arpita Shah -
ફરાળી ખાટો મોરૈયો (Farali morayo Recipe in Gujarati)
#ઉપવાસઆજે અગિયારસ છે તો મે સરળતાથી અને ઝડપથી બનતી વાનગી ...મોરચો બનાવ્યો. છે જે અમારા ઘરમાં બધા ને ખુબ જ ભાવતી ફરાળી વાનગી છે... Twinkal Kalpesh Kabrawala -
-
ફરાળી અપ્પમ(Farali Appam recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી_ચેલેન્જપોસ્ટ - 2 જ્યારે ઉપવાસ હોય કે શ્રાવણ માસ જેવા તહેવારો હોય ત્યારે આપણા ઘરમાં ફરાળી વાનગીઓ બનતી હોય છે પરંતુ તળેલી વાનગીઓ ઘણી વાર આપણે avoid કરતા હોઈએ... છીએ કારણ ચોમાસામાં પાચનક્રિયા મંદ થઈ જતી હોય છે આવા સમયે મેં શેલો ફ્રાય અપ્પમ બનાવ્યા છે આશા છે સૌને પસંદ પડશે...ચાલો બનાવીયે... Sudha Banjara Vasani -
-
ફરાળી કુલ્ચા-ફરાળી દમ આલુ (Farali Kulcha Farali Dum Aloo Recipe In Gujarati)
#ff1#Cookpadindia#Cookpadgujrati#Fastfood#Faralipunjabidish#Faralikulcha#Faralidumaloo#nonfriedfarali#nonfriedjainrecipeફરાળી પંજાબી ડીશ.( શ્રાવણ મહિનો એટલે પવિત્ર મહીનો ગણાય છે.આ મહિના માં ઘણા વ્રત-ઉપવાસ આવતાં હોય છે.ત્યારે મનમાં વિચારો આવતા રહે છે કે શું બનાવવું? ત્યારે રોજ નિયમિત રૂપે બનતી ફરાળી વાનગી લેવી પડે છે. જે આપણને ઓછી ગમે છે. તો ચાલો મિત્રો આજે આપણે એક નવી ફરાળી વાનગી બનાવીએ.જે નાના મોટા દરેક વ્યક્તિને ગમે એવી વાનગી છે.પંજાબી વાનગીથી આપણે સહું પરિચીત છીએ. પણ ઉપવાસમાં ફરાળી વાનગી....હમમમ.. ઘરની ફરાળી સામગ્રીનો ઉપયોગ કરી જ્લ્દીથી બની જાય અને જ્યારે બનાવીને ટેસ્ટ કરશો તો સાચે જ ઘરની દરેક વ્યક્તિ ને મજા આવી જશે. 100% દરેક વ્યક્તિને ગમશે આ ફરાળી પંજાબી વાનગી...તો ચાલો ફટાફટ રેસીપીની લીંક પર ક્લિક કરો અને તમારા રસોડે પણ બનાવજો.અને તમારો અભિપ્રાય ચોકક્સથી આપજો. Vaishali Thaker -
-
સ્પાઈસી ફરાળી મોમોઝ (spicy farali momos dhara kitchen recipe)
#સુપરશેફ3#week3#monsoon#માઇઇબુક#પોસ્ટ22#ઉપવાસ#ફરાળીઆ જે હું તમારી માટે એક નવી જ વાનગી લઇ ને આવી છું એ છે સ્પાઈસી ફરાળી મોમોઝ જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે જે ઉપવાસ માં ફરાળ કરતા હોય તેના માટે લાજવાબ અને સ્પાઈસી છે જે મોન્સૂન સીઝન માં વરસાદ માં તીખું તમતમતું ખાવા નું મન થાય છે તો આ ઉપવાસ માટે અને મોન્સૂન માટે ઉત્તમ વાનગી છે. Dhara Kiran Joshi -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#FR#KK#cookpadgujaratiસરળતાથી અને ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ ફરાળી કટલેસ બનાવી છે શક્કરીયાઅને બટાકા ના માવા માં લીલા તેમજ સૂકા મસાલા નો ઉપયોગ કરી સેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરી ઝડપથી ફરાળી કટલેસ બનાવી શકાય છે પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
ફરાળી ડોનટ્સ(farali donuts recipe in gujarati)
#ઉપવાસ#વેસ્ટસાબુદાણા ના વડા એ મહારાષ્ટ્ર ની વાનગી છે ઉપવાસ હોય ત્યારે ગુજરાતમાં પણ ઘણા લોકો સાબુદાણા ના વડા બનાવતા હોય છે મેં જરાક અલગ ટેસ્ટ અને ક્રિએટિવ રીતે બનાવ્યા છે જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તથા તેને મસાલાવાળા દહીં સાથે સર્વ કર્યા છે. Vishwa Shah
More Recipes
- ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
- રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)
- ખાટા સ્પાઇસી અડદ કાઠિયાવાડી સ્ટાઇલ (Khata Spicy Urad Kathiyawadi Style Recipe In Gujarati)
- ચાઈનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
- ઘઉં બાજરી મેથી થેપલા (Wheat Bajri Methi Thepla Recipe In Gujarati)
ટિપ્પણીઓ (10)