લાલ મરચા ની ચટણી

Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામલાલ મરચા
  2. 1વાટકી ખાંડ
  3. ૨ નંગ લીંબુ
  4. અડધી ચમચી મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લાલ મરચા લીંબૂ અને ખાંડ લો

  2. 2

    ત્યારબાદ મરચા ને સુધારી લો એક મિક્સર માં નાખી પીસી લો તેમાં ખાંડ મીઠું અને લીંબુ પણ નાખવા એકદમ પીસી લેવું

  3. 3

    એક કડાઈમાં ગ્રેવીને નાખી ખૂબ ઉકડવા દેવી

  4. 4

    એકદમ ઘટ્ટ થવા દેવી બાઉલમાં નાખી સર્વ કરવી તૈયાર છે લાલ મરચા ની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810
પર

ટિપ્પણીઓ

Similar Recipes