રવા કેક(rava cake recipe in gujarati)

Jyoti Varu Varu @cook_20094069
#Gc ગણેશ ચતુર્થી ના પર્વ પર આજે મેં રવા કેક બનાવી છે જે તમારી સાથે શેર કરું છું
રવા કેક(rava cake recipe in gujarati)
#Gc ગણેશ ચતુર્થી ના પર્વ પર આજે મેં રવા કેક બનાવી છે જે તમારી સાથે શેર કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જાડા તળિયાવાળી એક મોટું વાસણ લો તેમાં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે તેમાં રવો ઉમેરી મીડીયમ ગેસ પર શેકો તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકો
- 2
હવે તેમાં ડ્રાયફ્રુટ નાખી તેને થોડીવાર માટે સાંતળો હવે તેમાં ખાંડ નાખી દૂધ ઉમેરો હવે તેને ઘટ થાય ત્યાં સુધી હલાવો હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો તેની ઉપર ડ્રાયફ્રુટ ઉમેરો તૈયાર છે આપણી રવા કેક આ કેક ને તમે ગણેશ ચતુર્થી પર જરૂરથી ટ્રાય કરજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોદક લાડુ (Modak Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી#મોદકઆજે ગણેશ ચતુર્થી વિશેષ પર્વ પર મેં અલગ અલગ મોદક બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ડ્રાયફ્રૂટ્સ પેન કેક
#ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સહેલો, મિત્ર આજે હું ડ્રાયફ્રૂટ્સ થી ભરપુર પેન કેક બનાવીશ જે મેં ઘઉંના લોટમાંથી બનાવી છે. પેન કેક અલગ અલગ પ્રકાર થી બનતા હોય છે.પણ આજે હું ડ્રાયફ્રુટસ પેન કેક તમારી સાથે શેર કરીશ. Falguni Nagadiya -
-
રેડ વેલ્વેટ કેક (Red velvet cake Recipe in Gujarati)
#velentine spacial Red velvet cakeઆજે અમારી anniversary છે તો મે કેક બનાવી છે,જે તમારી સાથે રેસિપી શેર કરું છું, Sunita Ved -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#weak 1#cookpadindia#cookpadgujratiરવા ઈડલી 🍚આજે મેં ઇન્સ્ટન્ટ રવા ઈડલી બનાવી છે. ખુબ જ સરસ અને સૉફ્ટ બને છે. જેની રેસીપી તમારી સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
રવા કેક (Rava Cake recipe in Gujarati)
આજે આપણે બનાવીશું રવા કેક રવાને સુજી પણ કહેવાય છે એટલે કે સુજી રવા કેક. આ કેક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ કેક બધા ખૂબ જ આનંદ થી ખાય છે અને બાળકોની તો આ મનપસંદ વાનગી છે. તો ચલો આજ ની રેસીપી રવા કેક શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
ચોકલેટ સુખડી કેક (Chocolate sukhadi cake recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી પર ભગવાને વિવિધ પ્રકારના પ્રસાદ ધરાવવામાં આવે છે તો મેં ચોકલેટ સુખડી કેક બનાવી. Kajal Rajpara -
રવા કેક(Rava Cake Recipe iN Gujarati)
#ટ્રેડિંગમારી નણંદ નું visiting card આવ્યું એના માટે મે ઇન્સ્ટન્ટ રવા કેક બનાવી,જે બનાવમાં સરળ અને ટેસ્ટી છે Hiral Shah -
ક્રિસમસ કેક (Christmas Cake Recipe In Gujarati)
મે આજે ક્રિસમસ ના તેહવાર માટે કેક બનાવી છે. Brinda Padia -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2White Colourરવા નો શીરો એક પરંપારગત વાનગી છે. મારી ખુબ જ ફેવરિટ છે. મારી ઘરે કોઈ તહેવાર પર કે કોઈ મહેમાન આવે ત્યારે સ્વીટ માં બને છે પણ આ એક વિસરાતી વાનગી થઇ ગઈ છે પણ મારી ઘરે તો બને જ છે. સત્યનારાયણ ની કથા માં તો આ શીરો અચૂક પ્રસાદ માં હોય જ છે તો ચાલો એની રેસીપી હું શેર કરું છું... Arpita Shah -
દાણેદાર પાઇનેપલ પેંડા(pineaaple penda recipe in gujarati)
#Gc ગણેશ ઉત્સવમાં પ્રસાદ મા આજે ફૂલ ફેટ દૂધ માંથી પાઇનેપલ ફ્લેવર ના દાણેદાર પેંડા બનાવ્યા છે. #gc Mrs Viraj Prashant Vasavada -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2 White colour#Sun weekendરવા નો શીરો સત્યનારાયણ ભગવાનની કથા માં પ્રસાદ માટે બનાવામાં આવે છે. આ શીરો નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે અને સત્યનારાયણ ભગવાનને ધરાવ્યા બાદ આ પ્રસાદી ના શીરા નો સ્વાદ ખૂબ જ મીઠો લાગે છે. Hetal Siddhpura -
-
ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ઘઉં ના લોટ ના લાડુ (Ghau Na Lot Na Laddu Recipe in Gujarati)
#GC ગણેશ ચતુર્થી એટલે સૌથી મનગમતો ઉત્સવ મહારાષ્ટ્ર માં તો ખુબજ ધામધૂમથી ઉજવાય છે આમ તો ઘણા બધા પ્રસાદ ચઢાવી એ છીયે પણ ગણેશજી ને સૌથી વધારે પશંદ ગોળ ના લાડુ છે તો મને થયું લાવ ને હુ બનાવી ને આપણા કુકપેડ માં બધાની સાથે શેર કરુ Kokila Patel -
રવા કેસરી
#મીઠાઈરવા કેસરી સાઉથ ઇન્ડિયન સ્વીટ ડીશ છે જે પ્રસાદ માટે તેમજ તહેવારો માં બનાવાય છે Kalpana Parmar -
કેસર રવા મોદક (Kesar Rava Modak Recipe In Gujarati)
રવા કેસર મોદક ટેસ્ટ માં સારા લાગે છે અને જલ્દી થી બની પણ જાય છે Khushbu Sonpal -
રવા ડ્રાયફ્રુટ લાડુ (Rava Dryfruit Ladoo Recipe In Gujarati)
#GCRભાદરવા સુદ ચોથ થી ચૌદશ સધી ભગવાન ગણેશની સ્થાપના કરી પુજા અર્ચના કરી વિવિધ પ્રકારના લાડુ ધરાવવામાં આવે છે, મેં આજે રવા ના લાડુ ધરાવ્યા છે Pinal Patel -
બેસન કેક (Besan Cake Recipe In Gujarati)
#DFT#cookpadguj#cookpad#cookpadindia#Besancake મલાઈદાર બેસન કેકદિવાળી પર મોહનથાળ ,મગસ, બુંદી વગેરે તો બેસનમાંથી આપણે બનાવીએ છીએ પણ આ વખતે મેં બેસન, મલાઈ - ડ્રાયફ્રુટ વાળી કેક બનાવી છે .આમાં ચાસણી કરવાની હોતી નથી. આમાં મલાઈ નાખવાથી લોટ કણીદાર બની જાય છે. એટલે જરા પણ ચીકાસ લાગતી નથી. અને ટેસ્ટ પણ એકદમ અલગ જ આવે છે. Neeru Thakkar -
શાહી થાબડી (Shahi Thabdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati #Shahi Thabdiઘી બનાવ્યા પછી જે બગરું (કિટુ ) છૂટું પડે એમાંથી આજે મેં જે રેસિપી બનાવી એ તમારી સાથે શેર કરું છું... Bhumi Parikh -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB રવા ઈડલી અમને બહુ ભાવે ફટાફટ બની કોઈ ઝંઝટ નહિ તો આજે રવા ઈડલી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
બેસન અને રવા ના લાડુ(besan and rava ladu in Gujarati)
#માઇઇબુક#post 13ઘણા લોકો બેસન ના એકલા લાડુ બનાવતા હોય છે તો આજે મને વિચાર આવ્યો કે હું એની સાથે રવો એડ કરી ને બનાવું, અને એ ખાવા મા ખૂબ જ સોફટ અને રવા ને લીધે ધાનેદાર લાગે છે અને એકદમ ઓછા ઘી મા બનાવી શકાય છે. Jaina Shah -
સોજી નો હલવો
#MDC#RB4મધસૅ ડે નિમિત્તે મેં મારી મમ્મી ને ભાવતો સોજી હલવો બનાવ્યોએના હાથમાં જાણે જાદુ છે મે સૌથી પહેલા એની પાસે થી આ હલવો જ શીખી હતી જે આજે મેં તમારી સાથે શેર કરી રહી છું મને આશા છે આ મારી રેસીપી તમને ગમશે. Hiral Panchal -
4 in 1 મોદક(4 In 1 Modak Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી ના તહેવાર માટે ચાર ફ્લેવર્સ ના મોદક બનાવી પ્રસાદ ધરાવ્યો.#GC#માઇઇબુક Rajni Sanghavi -
-
કેરટ પનીરી મોદક (Carrot Paneeri Modak Recipe In Gujarati)
#GC#COOKPADINDIA#COOKPADGUJગણેશ ચતુર્થી ના ઉત્સવની ઉજવણી લડ્ડુ વિના અધુરી છે.લાડવા ચુરમાના, ચોખાના, બુંદીયા, ચોકલેટી વગેરે બને.પણ આજે મેં ગાજર અને પનીર ના હેલ્ધીએસ્ટ લડ્ડુ ,મોદક બનાવ્યા છે. Neeru Thakkar -
રવા લાડુ(Rava Laddu Recipe In Gujarati)
#સાઉથરવા લાડુ સાઉથ ની પ્રખ્યાત સ્વીટ છે. એકદમ ટેસ્ટી એન્ડ માઉથ વોટરરિંગ સ્વીટ છે. surabhi rughani -
બદામ ની કેક (badam cake recipe in gujarati)
આજે પહેલીવાર કનવેક્ષન મોડ પર કેક બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
ધંઊ ની પ્લમ કેક (wheat plum cake recipe in gujarati)
#GA4#Week14 આ કેક લોકો નાતાલ પર્વ નિમિત્તે બનાવે છે Apeksha Parmar -
ઈન્સ્ટન્ટ ખીર (Instant Kheer Recipe In Gujarati)
#Cookpadindia આ આપણી એક ટ્રેડિશનલ વાનગી છે.એ દૂધ માં ચોખા નાંખી ને બનાવાતી હોય છે .ઘણી વખત આપણી પાસે બનાવેલો ભાત વધે છે તો આપણે તેમાં થી અલગ અલગ વાનગીઓ બનાવીએ છીએ મેં આજે એમાં થી ખીર બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગી અને ઝડપ થી બની ગઈ તો એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ગાજરનો હલવો
#RB19#week19#My recipe eBookગાજરનાં હલવા ની રેસીપી મારા પપ્પા ને ડેડીરેટ કરી છે. તેઓ શિયાળામાં મળતા સરસ ગાજર ખરીદી ને લાવવાથી હલવો બને ત્યાં સુધી ની મમ્મી ને અપાતી સૂચનાઓ આજે પણ યાદ છે.ધીમા તાપે દૂધમાં ઉકળવા દેવું જ્યાં સુધી દૂધનો ભાગ બળી ન જાય ત્યાં સુધી. પછી ઘી નાંખી શેકવા થી હલવો બહાર પણ ૧૫ દિવસ સુધી બગડતો કે ચીકણો થતો નથી. અને ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11801877
ટિપ્પણીઓ