ખાજલી (khajli Recipe in gujarati)

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996

#મોમ
ઘણા સમય પહેલા જયારે બારે કાઈ નાસતા ના મળતા ત્યારે દીવાળી મા વેકેશન પર મમી અમારા માટે આ ખાજલી ઘણીવાર બનાવતી. મને તો નોતી આવડતી પણ મારી ફે્નડ પાસે થી સીખી ને આજે બનાવી. બહુ જ ટેસ્ટી, કી્સપી બની.

ખાજલી (khajli Recipe in gujarati)

#મોમ
ઘણા સમય પહેલા જયારે બારે કાઈ નાસતા ના મળતા ત્યારે દીવાળી મા વેકેશન પર મમી અમારા માટે આ ખાજલી ઘણીવાર બનાવતી. મને તો નોતી આવડતી પણ મારી ફે્નડ પાસે થી સીખી ને આજે બનાવી. બહુ જ ટેસ્ટી, કી્સપી બની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪  વયકિત
  1. ૫૦૦ ગા્મ મેંદો
  2. ૩,૪ ચમચી ચોખા કે તપકીર નો લોટ
  3. ૧/૨ કપ ઘી મોણ માટે
  4. 1 ચમચીમીઠું
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા મેંદો ને તપકીર લઈ ને તેમા મીઠું ને ઘી નુ મોણ નાખી ને મિડીયમ પોચો લોટ બાંઘવો.

  2. 2

    પછી તેના લુઆ લઈ ને મોટી રોટલી જેમ પાટલા પર એકસરખી પાતળી વણવી. એવી ૪,૫ રોટલી તૈયાર કરવી.

  3. 3

    પછી એક રોટલી લઈ તેના પર બ્શ થી ઘી લગાવી ને તેના પર લોટ છાટી ને તેના પર બીજી રોટલી ને પણ તેમજ કરી ૪થી પ રોટલી ને મુકવી.

  4. 4

    પછી તેનો રોલ વારી ને એકસરખા ભાગે કટ કરી ને તેના પોલા હાથે ગોયણા કરી ને હળવા હાથે પુરી વણવી.

  5. 5

    પછી મિડીયમ તાપે તેલ મા તળી ને સવॅ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર

Similar Recipes