ગ્રેવી મન્ચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)

Damyanti Makvana
Damyanti Makvana @cook_20980524
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ગાજર
  2. 1 નંગકોબી
  3. 1કેપ્સિકમ
  4. ૧ વાટકીતપકીર
  5. 2 ચમચીસોયા સોસ
  6. 1 ચમચીચિલી સોસ
  7. 1 ચમચીટમેટાનો સોસ
  8. 300 ગ્રામતેલ
  9. મીઠું
  10. 1 ચમચીમંચુરિયન મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કોબીને ઝીણી ખમણેલી લો ગાજરને પણ છાલ ઉતારી અને ખમણી લો કેપ્સીકમ નાના ટુકડા કરી લો

  2. 2

    હવે બધી વસ્તુને એક બાઉલમાં નાખો એક વાટકી રાખો તેની અંદર સોયા સોસ ચીલી સોસ ટમેટા સોસ સ્વાદ અનુસાર મીઠું મંચુરિયન મસાલો નાખો હવે બધું મિક્સ કરી અને તેના ગોળા વાળો

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકો અને તેને તળી લો પછી એક કડાઈ ની અંદર બે ચમચી તેલ મૂકો બોબી ડુંગળી અને કેપ્સિકમને વઘાર કરો પછી તેની અંદર સોયા સોસ ચીલી સોસ ટમેટા સોસ નાખો પછીગોળા નાખો તૈયાર છે આપણા ગ્રેવી મન્ચુરિયન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Damyanti Makvana
Damyanti Makvana @cook_20980524
પર

ટિપ્પણીઓ (3)

Meena Chudasama
Meena Chudasama @cook_17755034
તમારા જેવાજ મનચુરનનાવ્યા

Similar Recipes