રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનોલોટ ચાળી લેવો હવે એમાં અજમા અને હિંગ નાખી દેવા
- 2
હવે એક તપેલીમાં પાણી લેવુ એમાં તેલ નાખવુ હવે એમાં નીમક અને સોડા નાખવા
- 3
હવે એમાં બ્લેન્ડર ફેરવી દેવુ અને એનાથી કઠણ લોટ બાંધવો હવે લોટ ને ઢાંકીને થોડીવાર રેવા દેવો
- 4
પછી લોટને ખુબ મસળવો અને લાકડા નાં પાટલા ઉપર ગાંઠીયા વણવાઅને ગરમ તેલમાં સાવ ધીમા તાપે તળવા પછી ઉપર હિંગને મરી પાઉડર છાંટી ને ગરમ ગરમ સર્વ કરવા
- 5
તો તૈયાર છે ગુજરાતીઓ નાં પ્રિય એવા ગરમ ગાંઠિયા એની સાથે સલાડ મરચા ડુંગળી ને ચિપ્સ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇનસાઇડ આઉટ વડાપાંવ (Inside out Vada Paav recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ 2#માઇઇબુક#પોસ્ટ 2 Payal Mehta -
-
-
ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#GA4 #Week12 આજે હું જારા ના ભાવનગરી ગાંઠિયા ની રેસિપી તમારી સાથે શેર કરું છું.. Bansi Kotecha -
મરીવાળા ગાંઠીયા (Mariwala Gathiya Recipe in Gujarati)
#સ્નેક્સ #માઇઇબુક પોસ્ટ1 Nigam Thakkar Recipes -
-
-
-
-
-
ભાવનગરી ગાંઠીયા (bhavngri gathiya recipe in Gujarati)
#સાતમ#વેસ્ટ સાતમ આવે અને આપણા ગુજરાતી ઘરો માં ગાઠીયા ન બને એવુ તો બને જ નહીં,કેમ બરાબર ને...😊😊તો આજે હું જારા ના ભાવનગરી ગાંઠિયા ની રેસિપી તમારી સાથે શેર કરું છું..... Yamuna H Javani -
-
-
વણેલા ગાંઠીયા (vnela gathiya)
સૌરાષ્ટ્ર માં હાથે થી વનેલા ગાંઠીયા બહુ ખવાય છે . ગાંઠિયાની સાથે સાથે કાચા પપૈયા નો સંભારો,લીલા મરચા તળેલા ,જલેબી અને ક ઢી હોય જ#વિકમીલ૩ #સ્ટીમઅથવાફ્રાય#માયઈબૂક #પોસ્ટ ૨૧ Bansi Chotaliya Chavda -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12869747
ટિપ્પણીઓ