ખાટા ઢોકળા(khata dhokal recipe in Gujarati)

Panna Raja
Panna Raja @cook_24688034

બાફેલી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬ કલાક  + ૨૦ મિનિટ
  1. ગ્રામઢોકળા નો મીક્સ લોટ ૩૦૦
  2. ૧ વાટકીદહીં
  3. ૧જરુર મુજબ પાણી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧-૧-૧ ચમચી આદુ મરચાં લસણ ની પેસ્ટ
  6. ૧ ચમચીઈનો/ ખાવા નો સોડા
  7. ૧ ચમચીહળદર
  8. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  9. ૨ ચમચીવઘાર માટે તેલ
  10. ૧ ચમચીરાઈ
  11. ૧ ચમચીતલ
  12. ૭-૮ પાન મીઠો લીમડો
  13. ૧ ચમચીબારીક સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૬ કલાક  + ૨૦ મિનિટ
  1. 1

    એક તપેલીમાં ઢોકળા નો મીક્સ લોટ, દહીં & જરુર મુજબ પાણી નાખીને ખીરું બનાવો

  2. 2

    ઢાંકી ને લગભગ ૬ કલાક આથો લાવવા માટે હૂંફાળી જગ્યામાં મૂકી દો.

  3. 3

    આથો આવી જાય એટલે તેમાં મીઠું, આદું મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી

  4. 4

    બધું બરાબર મિક્સ કરો

  5. 5

    ગેસ પર ઢોકળિયુ મૂકી અંદર પાણી ગરમ કરવા મૂકો

  6. 6

    છેલ્લે ખીરા માં ઈનો ઉમેરી હલાવી, થાળી માં ખીરું પાથરો

  7. 7

    ઉપર લાલ મરચું પાઉડર ભભરાવો

  8. 8

    થાળી ઢોકળિયા માં મૂકી લગભગ ૧૫ મિનિટ બફાવા દો

  9. 9

    બફાઈ ગયા પછી, ઠરે એટલે કાપા પાડો

  10. 10

    વઘારિયા માં તેલ મૂકી રાઈ, તલ, લીમડો નાખી ઢોકળા પર ફેલાવો

  11. 11

    ઉપર કોથમીર નાખી લીલી ચટણી સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Panna Raja
Panna Raja @cook_24688034
પર

Similar Recipes