દહીં કરી ભીંડી(dahi curry bhindi recipe in Gujarti)

Shital Bhanushali
Shital Bhanushali @cook_17998411

#સુપરશેફ1
#શાક એન્ડ કરીસ
#week1

દહીં કરી ભીંડી(dahi curry bhindi recipe in Gujarti)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સુપરશેફ1
#શાક એન્ડ કરીસ
#week1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ ભીંડી
  2. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  3. ૧ ચમચીસમારેલ આદુ મરચા
  4. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧ ચમચીઘાણાપાઉડર
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીમીઠું
  8. ૨,૩ ચમચી તેલ
  9. ચપટીહીંગ
  10. ૧ વાટકીદહીં

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા ભીંડી ને ઘોય સાફ કરી સમારી લેવી.

  2. 2

    પછી પેન મા તેલ મુકી ને લસણ ને હીંગ થી સાતળવુ. પછી તેમા સમારેલ ભીંડી નાખી ને તેમા હળદર મીઠુ ને ઘાણાપાઉડર નાખી ને લાળ બળે ત્યાં સુધી સાતળવુ.

  3. 3

    પછી કડક જેવી થાય એટલે તેમા મરચુ ને આદુ તથા લાલમરચુ પાઉડર, દહીં નાખીને મિક્સ કરવુ. ૨ મિનિટ ચડાવી ને પછી સવૅ કરવુ.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17998411
પર

ટિપ્પણીઓ

Similar Recipes