કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Matka Kulfi Recipe In Gujarati)

Taru Makhecha
Taru Makhecha @tmmakhecha

આ કુલ્ફી મેં બ્રેડ માંથી બનાવી છૅ, અમે જયારે નાના હતા ત્યારે મમ્મી અમારા માટે આ કુલ્ફી બનાવતા,, અત્યારે મારાં મમ્મી હયાત નથી,, એની યાદ મા આ કુલ્ફી બધા સુધી પહોંચાડી, હું એને શ્રદ્ધાંજલિ આપું છુ... ખુબજ સરસ કોન્ટેસ્ટ છે... Thanx 🙏
#MA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 750 મીલી ફુલ ફેટ દૂધ
  2. 3સ્લાઈસ બ્રેડ
  3. 12કાજુ ના ટુકડા
  4. 12બદામ ના ટુકડા
  5. 15પિસ્તા
  6. 8 - 10 તાંતણાં કેસર ના
  7. 8 tbsp ખાંડ
  8. 2 ચમચા મલાઈ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બ્રેડ, કાજુ, બદામ, કેસર ને એકદમ ઝીણું ગ્રાઇન્ડ કરો, દૂધ ઉકાળવા મુકો, મલાઈ ઉમેરો હવે બ્રેડ નું મિક્ષચર એમાં ઉમેરી ધીમા તાપે ઉકાળો,

  2. 2

    થોડા પિસ્તા ના ટુકડા નાખો, ખાંડ નાખી થોડી વાર ઉકાળી.. હવે ઠંડુ થવા દયો

  3. 3

    ત્યાર બાદ મટકા મા ભરી ઉપર થી પિસ્તા ના ટુકડા, કેસર ના તાંતણાં થી ગાર્નિશ કરી 7 - 8 કલાક માટે ફ્રીઝર મા સેટ થવા મુકો,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Taru Makhecha
Taru Makhecha @tmmakhecha
પર

Similar Recipes