શેર કરો

ઘટકો

50મિનિટ
3 વ્યક્તિ
  1. 1વાટકો ચોખા
  2. 2પાલક જુડી
  3. ચમચઇ ધાણા ભાજી
  4. મોટો કટકી આદુ
  5. ૩-૪ કાંદા સમારેલા
  6. ૨-૩ લવિંગ
  7. ચપટીહિંગ
  8. તીખા મરચા
  9. મોળા મરચા
  10. ચમચઇ લસણ
  11. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

50મિનિટ
  1. 1

    એક પેન મા ભાત કુક થવા મૂકો.તેમાં મીઠું,લીંબુ ૧ ચમચી તેલ નાખવું.ઓસવી લેવા.

  2. 2

    પાલક સમારી ધોઈ ને બાફી લેવી.લસણ, કાંદા,ધાણા,આદુ બધું રેડી રાખવું.તેની પેસ્ટ બનાવી લેવી.

  3. 3

    પાલક ની પેસ્ટ બનાવી લેવી.એક પેન માં તેલ મૂકી તેમાં લવિંગ, મૂકી તેમાં મરચા વાળી પેસ્ટ નાખવી.થોડી વાર પછી તેમાં પાલક ની પેસ્ટ ઉમેરવી.ઉપરથી ગરમ મસાલો,મીઠું નાખી કુક કરવું.

  4. 4

    હવે તેમાં ઓસવેલા ભાત ઉમેરવા.તો રેડી છે એકદમ ટેસ્ટી ગ્રીન પુલાવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes